ગેસ સિલિન્ડર: મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી ઉજ્જવલા યોજનાના લાભ દેશના કરોડો લોકો મેળવી રહ્યા છે, ત્યારે આ યોજના હેઠળ તમામ ઉજજ્વલા કનેક્શન ધારકોને ગેસ સબસીડી આપવામાં આવે છે અને અત્યારે તો ઘણા બધા લોકોને મફત કનેક્શન પણ આપવામાં આવી રહ્યું છે
તો મિત્રો જો તમે ઉજ્વલા યોજના અંતર્ગત તમારું ગેસ કનેક્શન મળ્યું હોય અને તમે યોજનાથી સબસીડી મેળવતા હોય તો તમારે ઉજજ્વલા યોજનાનો કેવાયસી વિશે જાણવું મહત્વપુર્ણ છે કેમ કે જો તમે કેટલીક બાબતોનું ધ્યાન નહીં રાખો તો તમારું સબસીડી મળવાનું બંધ થઈ જશે. ત્યારબાદ તમને થશે કે ના કેવાયસી કરવું જરૂરી હતું. તો અમે આજે આ લેખથી સંપૂર્ણ પ્રક્રિયા તમારી સાથે શેર કરીશું.
મિત્રો જો તમે ઈ-કેવાયસી નથી કરાવેલ તો તમારું કનેક્શન બંધ કરવામાં આવી શકે છે અને કેન્દ્ર સરકાર દ્વારા ગેસ એજન્સીઓને પણ આ અંગે કામગીરી શરૂ કરવા માટે આવશ્યક સૂચનાઓ અપાવવામાં આવેલ છે અને જો તમારી પાસે એલપીજી કનેક્શન હોય તે તમારે તેની સબસિડી ચાલુ રાખવા ઈ-કેવાયસી જલ્દીથી કરાવી જરૂરી છે, નહી તો પાછળથી પસ્તાવો કરશો. અત્યાર સુધી જો તમે કેટલા પગલાં અનુસરો તો તમને પાછળ પસત્વાનું રહેશે નહીં. અમે અહીં આપેલ પગલાં ફોલો કરીને ઈ-કેવાયસી કરી શકો છો.
પીએમ ઉજ્જવલા ગેસ સિલિન્ડર ઈ-કેવાયસી 2024
મિત્રો કેન્દ્ર સરકાર ની ઉજ્વલા યોજના અંતર્ગત હવે ગેસ ધારકો તેમજ સામાન્ય ગેસ ધારકોને પણ ફરજિયાત બાયોમેટ્રિક પ્રમાણીત કરાવવું જરૂરી છે બની ગયું છે. ત્યારે આ ગ્રાહકો માટે સરકારના તેલ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા પણ જાહેરમાં આદેશ કરવામાં આવેલ છે.
મિત્રો, ગેસ એજન્સા દ્વારા પણ હવે તેમના ગ્રાહકોને સબસીડી આપવા માટે તેમનું ગેસ કનેક્શનનો કેવાઇસ કરી લેવામાં કહેવામાં આવેલ છે અને તેઓ પણ પોતાના ગ્રાહકોનો જે અયોગ્ય હોય તો તેમને સૌપ્રથમ જરુરી ડોક્યુમેંટ સાથે ગેસ એજંસી આવી ઈ-કેવાયસી કરાવવા માટે સલાહ આપવામાં આવે તે બાબતનું ધ્યાન દોરવામાં આવી રહ્યું છે.
ઈ-કેવાયસી કરાવવા આ બધા દસ્તાવેજો હોવા જરૂરી છે
- આધાર નંબર
- ગેસ ગ્રાહક નંબર
- મોબાઈલ નંબર
- ઈમેલ આઈડી
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
ઈ-કેવાયસી કેવી રીતે કરવું?
મિત્રો જો તમે ગેસ સબસીડી ચાલુ રાખવા માગતા હોય તો તમારે ગેસ કનેક્શન કરાવનાર સંબંધિત કંપનીની ઓફિસે જવું પડશે એટલે કે તમે જો ગેસ એજન્સીએ જરૂરી ડોક્યુમેન્ટ સાથે મુલાકાત લેવાની રહેશે. ત્યારબાદ જો તમે ત્યાં જઈને ઉપરોક્ત જણાવેલ ડોક્યુમેન્ટ સાથે સંબધીત વ્યકતીની મુલાકાત લેવાની રહેશે અને એ તમારા ફિંગર અને આંખોના સ્કેન કરીને તમારો બાયોમેટ્રિક લેવામાં આવશે ત્યારબાદ આ પ્રક્રિયા પૂર્ણ થતા જ તમારો એ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થશે અને તમે હંમેશા માટે ગેસ સબસીડી મળવાનું ચાલુ રાખી શકો છો.
Read More:- ગુજરાતમાં હજી પાંચ દિવસ વરસાદની આગાહી, જાણો શું કહે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી