BSNL Prepaid Recharge Plans: મિત્રો BSNL તેનો એક એવો પ્લાન રજુ કર્યો છે જે અન્ય ટેલિકોમ કંપનીનો ઊંઘ ઉદાડી દીધી છે. આ પ્લાનમાં BSNL યુઝરને 150 દિવસની વેલેડીટી મળે છે અને સાથે સાથે ફ્રી કોલિંગ અને ડેટાનો લાભ પણ મળે છે. આ સિવાય BSNL દ્વારા અન્ય કેટ્લાક પ્રિપ્રેડ પ્લાન પણ રજુ કર્યા છે જે તેમના યુઝર્સને લાબી વેલિડિટી અને મફત કોલિંગની સુવિધા પ્રદાન કરે છે.
BSNL Prepaid Recharge Plans
મિત્રો BSNL દ્વારા નવો પ્રિપ્રેડ રીઝાર્જ પ્લાન ૩૯૭ રુપિયાનો છે જેમાં યુઝરને ૧૫૦ દિવસની વેલેડિટી ઓફર કરવામાં આવે છે. આ પ્લાનનુ નામ STV_397 છે. જો તમે બીએસ્એનએંલ યુઝર છો અને આ પ્લાનનું રીઝાર્જ કરવાશો તો તમારુ સીમ ૧૫૦ દિવસ ઉધી એક્ટિવ રહેશે. આ સિવાય આ પ્લાનમાં તમને ડેટા અને અનલિમિટેડ કોલિંગનો પણ લાભ મળે છે.
મિત્રો BSNLના આ રિચાર્જ પ્લાનમાં ૩૦ દિવસ માટે ફ્રી કોલિંગ અને દૈનિક ૨ જી,બી ડેટા પણ મળે છે. સાથે ૧૦૦ SMS નો પણ લાભ મળે છે, તો મિત્રો ૩૦ દિવસ પુર્ણ થતા યુઝરને ઈન્કમીંગ કોલ આવશે અને જો તમારે આઉટ્ગોઈંગ કોલ કરવા હોય તો તમારે ટોપઅપ રીચાર્જ કરવુ જરુરી છે. જેથી તમારુ સીમ ૧૫૦ દિવસ સુધી તો એક્ટીવ રહેવાનું જ છે. તો લોકો પોતાના બિઝનેશ માટે આ પ્લાન ખાસ ઉપયોગમાં લઈ શકે છે. અને આવો પ્લાન બીજી કોઈપણ કંપની દ્વારા આપવામાં આવતો નથી.
BSNL નો 699 રૂપિયાનો રીચાર્જ પ્લાન
મિત્રો તમે BSNL નો ૧૫૦ દિવસ વેલેડિટી પ્લાન વિષે જાણ્યુ, પણ BSNLના આ રિચાર્જ પ્લાનમાં પણ તમને ૧૫૦ દિવસની વેલેડીટી મળશે સાથે આ પ્લાનમાં તમને દરરોજ 0.5GB ડેટા અને 100 SMS પણ ૧૫૦ દિવસ સુધી ઓફર કરવામાં આવે છે. સાથે આ પ્લાનમાં અનલિમિટેડ વોઈસ કોલિંગ પણ આપવામાં આવશે.
તો મિત્રો હવે તમારે પસંદ કરવાનું રહ્યુ કે જો તમારે આઉટ્ગોઈંગ કોલ્સ અને નેટની જરુર હોય તો તમે ૬૯૯ રુપિયાનો પ્લાન પસંદ કરો. અને જો તમારે માત્ર બિઝનેશ માટે સિમ એક્ટિવ રાખવુ હોય તો ૩૯૭ રુપિયા વાળો પ્લાન પસંદ કરી શકો છો, આભાર.
આ પણ વાંચો:- Business Idea: હવે તમારી 100 ચો.ફુટ જમીન પર મહિને કમાઓ 70 થી 80 હજાર