Business Idea: હવે તમારી 100 ચો.ફુટ જમીન પર મહિને કમાઓ 70 થી 80 હજાર

Business Idea: મિત્રો સરકાર દ્વારા પૈસા કમાવવા માટે ઘણી બધી ફ્રેન્ચાઈઝો ચલાવવામાં આવે છે અને અત્યારે ઘણા બધા લોકો અલગ અલગ ફ્રેન્ચાઈઝાના ધંધા ખોલીને લાખોની કમાણી કરવાનું વિચારી રહ્યા હોય છે પરંતુ કયો ધંધો ચાલુ કરવો અને કઈ જગ્યાએ રોકાણ કરવું તે તેમને ખ્યાલ હોતો નથી જેથી કરીને તેઓ મૂંઝવણો મુકાઈ જાય છે. તો આજે અમે તમારું ટેન્શન દુર કરવા એક જોરદાર બિઝનેશ આઈડીયા લઈને આવ્યા છીએ. જેમાં તમારી પાસે લોકોની અવર જવર હોય તેવા વિસ્તારમાં જો 100 ચો.ફુટ જમીન હોય તો તમે ઘરે બેઠા બેઠા કમાવાનો રહેશે.

Business Idea: એટીએમ ફ્રેન્ચાઈઝી લઈને ઘરે બેઠા કમાઓ

મિત્રો જો તમારી પાસે ખાલી જમીન પડી હોય તો તમે હવે એટીએમની ફ્રેન્ચાઇઝી મેળવીને લાખો રૂપિયા કમાઈ શકો છો પરંતુ લેવા માટે તમારે મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું પડશે. તેનું ઈંસ્ટોલેશન ખર્ચ અને અન્ય ખર્ચ વિશે પણ વિગતવાર માહિતી સમજવી પડશે. જો એકવાર આ બધી પ્રક્રિયા પૂર્ણ કરશો ત્યારબાદ તમને દર મહિને ૭૦ હજારથી વધું રૂપિયાની કમાણી કરી શકશો.

એટીએમ નો ધંધો શરૂ કરવા માટે જરૂરી શરતો

મિત્રો જો તમારી પાસે હાલમાં કોઈ ધંધો નથી અને તમે કમાણી ની શોધમાં છો તો તમે હવે એટીએમ ની ફ્રેન્ચાઈઝી લઈ શકો છો. જેના માટે તમારે પાસે તમારી માલિકીની જમીન હોવી જરૂરી છે અને અન્ય એટીએમ થી તમારી જમીનનું અંતર ઓછામાં ઓછી 100 મીટર હોવું જોઈએ. તેમજ તમારા એટીએમ માં લાઈટ અને જનરેટર વગેરેની અન્ય સુવિધા પન હોવી જોઈએ.

મિત્રો આ સુવિધામાં તમારી પાસે તમારી ભીડ વાળી જગ્યાની સુવિધા પણ હોવી જોઈએ જરૂરી છે કેમકે જો પાવર કટ થાય તો તે જ સમય પણ એટીએમ ચાલુ રહે તે જરૂરી છે અને તમારી પાસે 5 લાખ સુધીની રોકાણની સમતા હોવી જરુરી છે. જો તમે ઉપર જણાવેલ શરતો સાથે બેંકમાં એટીએમ ફ્રેંચાઈઝી માટે અરજી કરો છો તો તમને ફક્ત થોડાક દસ્તાવેજ સબમીટ કરીને આ ફ્રેન્ચાઈઝ મેળવી શકશો.

આ ધંધો શરુ કરવાં માટે જરુરી દસ્તાવેજ

ATM ફ્રેન્ચાઇઝી લેવા માટે, તમારી પાસે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો હોવા જરુરી છે. આ માટે સૌથી પહેલા તમારી પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસ બુક, અને વીજળી બિલ કનેક્શન રસીદ હોવી જરૂરી છે, જેથી કોઈ સમસ્યા ન થાય. મિત્રો એક્વાર અરજી કર્યા પછી, તમને ઇમેઇલ દ્વારા ATM ફ્રેન્ચાઇઝી વિશેની તમામ માહિતી મળશે.

આ ધંધામાં કટલી કમાણી થશે

એક્વાર રોકાણ કર્યા પછી તમને દર મહિને મોટી આવક થશે. મિત્રો એક્વાર તમારો આ ધંધો શરુ થશે ત્યારબાદ દરેક રોકડ વ્યવહાર માટે ₹8 અને દરેક બિન-રોકડ વ્યવહાર માટે ₹2 સુધીની કમાણી કરી શકો છો. અમારા દ્વારા ATM ફ્રેન્ચાઈઝી વિશે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. અમે અહીં વિવિધ મિડિયા રીપોર્ટના માધ્યમથી આ માહિતી શેર કરેલ છે. તમારે સંપૂર્ણ માહિતી મેળવ્યા પછી જ ATM માટે અરજી કરવી જોઈએ.

Read More:- Black Pepper: આ ખેતી શરૂ કરીને મહિને કમાઓ લાખો રૂપિયા, વિદેશમાં પણ તેની માંગ છે

Leave a Comment