Black Pepper: અત્યારના આધુનિક જમાનામાં સૌ કોઈ ધંધા વિશે વિચારી રહ્યું હોય છે કેમકે હવે લોકો ખાલી નોકરીથી જ નહીં પણ આધુનિક પધ્ધતિથી ખેતી કરીને પણ કમાણી કરવા માંગતા હોય છે. તો આજે આપણે આ લેખના માધ્યમથી એક નવા ધંધા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેમાં ઓછા રોકાણે પણ ઓટી એવી કમાણી કરી શકી છીએ. તો આજે તમને એક એવી નવી ખેતી પદ્ધતિની વાત કરવા જઈ રહ્યા છીએ જેનાથી તમે પણ લાખોની કમાણી કરી શકશો.
મિત્રો અમે આજે જે ધંધા વિશે વાત કરવા જઈ રહ્યા છે તે કાળા મરીનો ધંધો છે. જેથી કરીને તમે લાખોની કમાણી કેવી રીતે કરશો તેની સંપૂર્ણ માહિતી અહીથી મેળવી શકશો, તો મિત્રો તમે જાણો છો કે મરીની માંગ બજારમાં અત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં છે. અને તમે જાણો છો કે કાળા મરીનો ઉપયોગ દરેક ટાઈપના ગરમ મસાલા બનાવવા માટે થાય છે. જેથી કરીને દુનિયાના દરેક દેશમાં તેની માંગ રહેતી હોય છે. તો તમે જો તેની ખેતી કરીને તેના વેચાણ કરવાની પધ્ધતિને સમજશો તો તમને લખપતિ બનતા કોઈ રોકી શકશે નહીં.
ભારતમાં કાળા મરી(Black Pepper) ની ખેતી કેરળ એકલું 90 થી 95 ટકા કરે છે અને ભારતના અન્ય રાજ્યોમાં હજુ પણ લોકો આ કાળા મરીની ખેતી ઓછી માત્રામાં કરે છે તો તમારે આ કાળા મરીની ખેતી કેવી રીતે કરવી અને તેના માટે અનુકૂળ જમીન અને વાતાવરણની સંપૂર્ણ માહિતી આપણે આ લેખન માધ્યમથી મેળવીશું.
કાળા મરીની ખેતીથી લાખો કમાઓ – Black Pepper Cultivate
મિત્રો કાળા મરી (Black Pepper) ની ખેતી કરતા પહેલા તમારે તેનું વાતાવરણ તેમજ જમીન વગેરે જેવી બાબતોને ધ્યાન આપવું જરૂરી છે કેમ છો તમારી જમીન આ ખેતી માટે અનુકૂળ નહીં કરે તો તમને નુકસાન પણ ભોગવવાના થઈ શકે છે.
મિત્રો કાળા કરીને ખેતી માટે ખૂબ મોટા પ્રમાણમાં પાણીની જરૂર રહે છે. તો જે વિસ્તારમાં સારો વરસાદ પડતો હોય ત્યાં કાળા મરીની ખેતી કરી શકો છો. આ ખેતી માટે 10 થી 40 ડિગ્રી તાપમાનમાં કરવામાં આવે છે. જેથી કરીને તમે વર્ષ દરમિયાન કોઈપણ સિઝનમાં આ ખેતી કરી શકો છો.
મિત્રો કાળામરીની ખેતી માટે લેટેરાઈટ જમીન પ્રચલીત છે અને આ જમીનનું pH મૂલ્ય 4.5 થી 6 ની વચ્ચે હોવું જરુરી છે. તેમજ અમે ઉપર જાણાવ્યુ તેમ આ જમીનને વધુ પાણીની જરુર પડે છે. આ ખેતીમાં તમારે એક હેક્ટરમાં લગભગ 1600 જેટલા છોડ લગવવા જોઈએ તેમજ બિજને થોડા જમીનની અંદરની સાઈડ રોપવા જરૂરી છે.
કાળા મારીને ઉનાળાની સિઝનમાં ડાયરેક્ટ સુર્ય કરીણ તેના છોડ પર ના પાડવા જોઈએ જેથી કરીને તમે આ કલહેતી સાથે અન્ય છોડ પણ વાવી શકો જેમ કે નાળયેરી અથવા સોંપારીનું ઝાડ પણ વાવી શકો છો. અને આ ખેતીમાં તમારી જમીન થોડી ઠાળ વાળી હોય તો તે આ ખેતી માટે ઉત્તમ છે જેનાથી પાણી એક જગ્યાએ ના ભરાઈ રહે.
મિત્રો તમે જાણો છો એક કાળા મરીનો ઉપયોગ મોટાભાગે ગરમ મસાલામાં થતો હોય છે અને તેના લિધે સ્વાદમાં પણ ઘણો ફેરફાર જોવા મળે છે. આ મરીનો ઉપયોગ દવા તરીકે પણ થતો હોય છે જેથી કરીને તેની માંગ બજરમાં હંમેશા રહેતી હોય છે. તો જો તમે આ પાકની ખેતી કરશો તો તમને તેનાથી લાખોની કમાણી કરી શકો છો.
કાળા મરીની ખેતીથી થતી કમાણી
મિત્રો જો તમે કાળા મરી(Black Pepper) ની ખેતી શરુ કરો છો અને તેના બજારને સમજશો તો તમે લાખોની કમાણી કરી શકો છો કેમ કે હાલમાં તેના બજાર ભાવ 400 રૂપિયા પ્રતિ કિલો છે અને જે તમને મહિને 50 હજારથી વધુની કમાણી કરાવી શકે છે. તેમજ જો તમે તેને મોટા પ્રમાણ વાવો છો અને ઉત્પાદન મળવો છો તમને એક એકરમાંથી 10 લાખની કમાણી કરી શકશો.
મિત્રો તો તમે જો આ ખેતી કરીને બજારમાં તમે તમારું પેકેઝિંગ કરીને વેચવા નિકાળો છો તો તમને સારી એવી કમાણી કરી શકો છો અને ત્યારબાદ તમારી બ્રાન્ડ બનાવીને તેનું પ્રમોશન પણ કરી શકો છો જેથી એક વાર જો તમારી કાળા મરીની માંગ વધી તો તમે વિદેશમાં પણ સપ્લાય કરીને કરોડપતિ બની શકો છો.
આ પણ વાંચો:- Kesar Mango Price: સૌરાષ્ટ્રના પોરબંદર અને ગોડલ માર્કેટયાર્ડમાં કેસર કેરીની આવક વધી, જાણો આજના કેરીના ભાવ