500 Notes New Rule: મિત્રો જો તમારી પાસે 500 ની નોટ છે તો તમારે ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા જાહેર કરાયેલ નવી ગાઈડલાઈનો ને જાણવી જરૂરી છે કેમ કે તમે જાણો છો, કે થોડા સમય અગાઉ જ રિઝર્વ બેન્ક દ્વારા 2000 ની નોટ પાછી ખેંચાઈ છે અને તેના લીધે 500ની નોટ સૌથી મોટું અને વધું ઉપયોગમાં લેવાતું નાણું તરીકે ઉભરી આવ્યું છે. તો આવા સમયે 500ની નોટની લઈને એક નવા ન્યુઝ સામે આવ્યા છે જે તમારે જાણવા જરૂરી છે.
500 Notes New Rule
મિત્રો જેમ કે તમે જાણો છો કે વર્તમાન સમયમાં 2000 ની નોટ પર પ્રતિબંધ લાગતા હવે ભારતીય બજારમાં 2000 ની નોટ દેખાશે નહીં અને આવી સ્થિતિમાં જો 500 ની નોટ ને લઈને પણ એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. જેથી કરીને અલગ અલગ સોશિયલ મીડિયા નેટવર્ક પર તેની ચર્ચાનો વિષય બની રહ્યો છે. તો ચાલો આજે આપણે આ લેખના માધ્યમથી જાણીએ કે 500 ની નોટ અને લઈને શું મહત્વની અપડેટ છે.
500 ની નોટને લઈને મહત્વની અપડેટ
મિત્રો રિઝર્વ બેન્ક દ્વારા 2000 ની નોટ જ્યારથી બંધ કરવામાં આવી છે ત્યારથી લઈને 500 અને 200 ની નોટ નું ચલણ ખૂબ જ મોટા પ્રમાણમાં વધ્યું છે. જેથી આ નોટો ની માંગ પણ વધી રહી છે તેવા સમયે રિઝર્વ બેન્ક દ્વારા તેનો છાપવાનું કામ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. મિત્રો તમારી સાથે પણ કેટલીક વાર એવું થતું હશે કે તમે જ્યારે એટીએમ પર પૈસા નીકળવા જાઓ ત્યારે જલ્દી જલ્દી માં કેટલીક વાર નોટ ફાટી જાય છે અથવા ઘણી જૂની નોટ મળતી હોય છે જેથી તમને પણ થાય છે કે શું આ નોટ બજારમાં ચાલશે કે નહીં. પરંતુ હવે તમારે ટેન્શન લેવાની જરૂર નથી. તમે હવે આરબીઆઈની નવી ગાઈડલાઈન મુજબ 500ની અને 200 ની નોટોને નજીકને બેંકમાંથી બદલી શકો છો.
જો મિત્રો તમારી પાસે જૂની અથવા ફાટેલી 500 ની નોટો છે. તો તમે તેને નજીકની બેંકમાં જઈને બદલી શકો છો અને જો તમને એવું લાગતું હોય કે આ નોટ ખોટી હોઈ શકે તો તમે બેંકમાંથી તેને જાણકારી મેળવી શકો છો તેમજ 500 ની નોટ ચ્વચ્છ ભારતનો લોગો અને સ્લોગન સાથે અન્ય કેટલીક વસ્તુઓ પણ ઉપલબ્ધ છે, જેથી તમે તેની આસાનીથી જાણકારી મેળવી શકો છો.
કઈ 500 ની નોટોને અનફિટ એટલે કે તેને વપરાશમાં ના લઈ શકો
- મિત્રો જે 500 ની નોટ પર તેનો રંગ ફીકો પડી ગયો હોય તો તેને રદ ગણવામાં આવશે જેથી કરીને તમે તેનો ઉપયોગ નહીં કરી શકો
- જો 500 ની નોટ બહુ જ મોટા પ્રમાણમાં ગંદી છે અને તમે તેની ઓળખ કરી શકતા નથી તો તે રદ ગણવામાં આવશે
- ધૂળ અને માટેથી ખરાબ થયેલી નોટ જેની ઓળખ થતી નથી તે પણ અનફીટ ગણવામાં આવશે.
તો મિત્રો ઉપરોક્ત તમામ બાબતોનું ધ્યાન રાખીને જો તમારી પાસે પણ આવી નોટો હોય કે જેને તમે ઓળખ કરી શકતા નથી તો જલ્દીથી નજીકની બેંકમાં મુલાકાત લઈને તમે બેંકોમાં 500ની નોટોને બદલી શકો છો. તેમજ આરબીઆઈની આ નવી ગાઈડલાઈનને ફોલોવ કરીને નવી નોટોનો કલેક્શન કરી શકો છો.
Read More:- Ministry of Culture Recruitment 2024: પરીક્ષા વગર સીધી ભરતી, પગાર ધોરણ 50000 થી વધુ