RBI New Guidelines 2024: ₹500ની નોટને લઈને મોટું નિવેદન, જાણો શું છે RBIની નવી ગાઈડલાઈન

RBI New Guidelines 2024: નમસ્કાર મિત્રો આજના અમારા નવા લેખો તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો અમે અહીં આજે આરબીઆઈ ની નવી માર્ગદર્શિકા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેનાઅંગે તમે કદાચ સોશિયલ મિડિયા તેમજ અન્ય ન્યુઝ પ્લેટફોર્મ પરથી માહિતી મેળવી ન હોય તો આજે અમારા લેખના માધ્યમથી અમે તમને એક અગત્યની માહિતી શેર કરવા જઈ રહ્યા છે જેથી કરીને તમારે આ લેખને અંત સુધી વાંચવું જરૂરી છે.

આજે આપણે આ લેખમાં આરબીઆઈ ની નવી ગાઈડલાઈન વિશે વાત કરવાના છીએ જેમાં આરબીઆઇ 500 ની નોટ ને લઈને નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. જેમાં આરબીઆઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે 500 ની તમામ નોટોને બદલવામાં આવશે કે જે ખરાબ થઈ ગઈ છે. આ આદેશ પહેલી વખત જાહેર કરવામાં આવેલ નથી પરંતુ અગાઉ પણ આરબીઆઈ દ્વારા એક ગાઈડલાઈન બહાર પાડીને 500ની ખરાબ નોટોને જમા કરાવવા અંગે તમામ ગ્રાહકો ચેતવવામાં આવ્યા હતા. તો ચાલો જાણીએ આ નવી ગાઈડલાઈટ વિશે સંપૂર્ણ માહિતી મેળવવી

RBI New Guidelines 2024

નવી ગાઈડ લાઈન મુજબ તમામ લોકોએ નજીકની બેંક શાખામાં જઈને ખરાબ 500 ની નોટ ની બદલી શકે છે અને એકવાર આ નોટની ચકાસણી કર્યા બાદ ગ્રાહકને ખરાબ નોટના બદલે સંપૂર્ણ પૈસા રિફંડ આપવામાં આવશે પરંતુ તેના માટે કેટ્લાક નિયમો અને ધોરણો ચકાસવા જરૂરી છે.

જો તમે 500ની ખરાબ નોટ ને બદલવા જાવ છો તો એક્સચેન્જ પોલિસી મુજબ આ 500ની નોટ પર RBI ના ગવર્નરની સાઈન સ્પષ્ટ પણ દેખાતી હોવી જોઈએ, તેમજ સીરીયલ નંબર પણ દેખાતો હોવો જોઈએ વધુમાં વાયરમાર્ક અને કરન્સી એમ્બોસિંગ પણ સ્પષ્ટ દેખાતા હોવા જોઈએ. તો તમને ક્ષતીવાળી નોટ ના બદલે નવી નોટ આપવામાં આવશે.

આવી નોટ લેવામાં આવશે નહીં

જો તમારી પાસે 500ની નોટ છે પરંતુ તે ફાટી ગઈ છે અથવા ધુડથી ખરાબ થઈ ગઈ છે તો તમારે આ નવી ગાઈડલાઈન મુજબ તરત જ તેને નજીકની બેંક શાખામાં જઈને બદલી શકો છો તમને જણાવી દઈએ કે નોટ વચ્ચેથી ફાટી ગઈ હોય તો પણ તમને તેની મૂલ્ય કિંમત આપવામાં આવશે. પરંતુ નોટ નો અડધો ટુકડો તમારી પાસે છે અને અડધો ટુકડો ખોવાઈ ગયેલો છે તો તમારી આ નોટનું મુલ્ય રહેશે નહીં જેથી કરીને તમામ ગ્રાહકોની સૂચનાઓ છે કે જો તમારી પાસે ખરાબ નોટ હોય તો જલ્દીથી નજીકની બેંક શાખામાં જઈને તમારી નોટોની બદલી શકો છો.

આરબીઆઈ દ્વારા આવનારા દિવસોમાં 100 રૂપિયા ની નવી નોટ ને લઈને પણ કેટલીક ચર્ચાઓ થાય થઈ રહી છે જે અંગે હજુ સુધી કોઈ ઓફિશિયલ નિવેદન આપવામાં આવ્યું નથી પરંતુ જો ટૂંક સમયમાં સો રૂપિયાની નવી નોટ જાહેર થશે અથવા તે અંગે કોઈ પણ પ્રકારના નિવેદન આરબીઆઇ દ્વારા બહાર પાડવામાં આવશે તો અમે તમને સૌથી પહેલા અપડેટ કરતા રહીશું.

Read More:- Ambalal Patel Forecast: આવનારા 24 કલાક્માં ગુજરાતના આ જીલ્લાઓમાં ભારે વરસાદી આગાહી, જાણો તમારા જીલ્લામાં વરસાદ પડશે કે નહીં

Leave a Comment