Gold Price in April: મિત્રો જો તમે સોનુ ખરીદવાનું વિચારી રહ્યા છો,પરંતુ અત્યારનું સોનાના શરાબ બજાર ભાવમાં જે ઉઠલ પુઠલ થઈ રહી છે. તે જોઈને તમને પણ એમ થતું હશે કે શું સોનુ ખરીદવું જોઈએ કે નહીં, પરંતુ તમને જણાવી દઈએ કે જો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવ્યો છે. તો તમારા માટે આ બેસ્ટ સમય કહી શકાય કેમ કે છેલ્લા અઠવાડિયા કરતા સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળે છે. અને આગામી દિવસોમાં સોનાનો ભાવ વધવાનો છે જેથી કરીને જો તમે અત્યારે સોનું ખરીદશો તો આ આગામી મહિનાઓમાં ભાવમાં વધારો જોવા મળી શકે છે.
Gold Price in April
મિત્રો જો સોનાના ભાવને શરાફ બજાર વિશે જાણીએ તો નિષ્ણાતો દ્વારા એવું કહેવું છે કે આગામી દિવસોમાં હજુ પણ સોનાનો ભાવ ઓલ ટાઈમ હાય પર જઈ શકે છે. જેના લીધે સામાન્ય નાગરિકને લગ્ન સિઝનમાં સોનું ખરીદવું પણ અઘરું બની જશે. અત્યારે જો માર્કેટ ભાવ જાણો તો 24 કેરેટ સોનાનો ભાવ ₹72,700 છે અને જો છ મહિના પહેલા જ તમે 24 કરેટના ભાવ જોવો તો તેનાથી 5000 રૂપિયા નિચો હતો. તો આ માર્કેટને ધ્યાનમાં લઈને હજુ પણ આવનારા મહિલાઓમાં સોનાના ભાવ સતત વધી શકે તેવું નિષ્ણાંતો દ્વારા કહેવામાં આવી રહ્યું છે, તો ચાલો જાણે આજના સોનાના બજાર ભાવ શું છે.
જાણો આજના સોનાના ભાવ
મિત્રો ઇન્ડિયન એન્ડ જવેલર્સ એસોસિએશન દ્વારા સોનાના બજાર ભાવ જાહેર કરવામાં આવે છે જેમાં જીએસટી અને અન્ય શુક્લ વગેરે સામેલ હોતું નથી. તો અહીંથી તમે ગુજરાતના મુખ્ય શહેરોને સોનાના ભાવ જાણી શકશો.
શહેર | 24 કેરેટના ભાવ | 22 કેરેટના ભાવ |
અમદાવાદ | 72700 | 66650 |
સુરત | 72700 | 66650 |
મુંબઈ | 72650 | 66600 |
આજના ચાંદીના ભાવ
મિત્રો ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જો આપણે ગયા અઠવાડિયાની વાત કરીએ તો 11 એપ્રિલના રોજ ચાંદીનો ભાવ 85,500 હતો જ્યારે આજે ચાંદીનો ભાવ 82,900 રૂપિયા પર છે. મતલબ આ એક અઠવાડિયામાં 2400 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો આ બધા અને ઘટાડા વચ્ચેની શું તમે ચાદી ખરીદવાનો વિચાર એ રહ્યા છો તો તમારા માટે આ સમય ઊત્તિર્ણ હોઈ શકે છે.
મિત્રો અહીં અમે અલગ અલગ સોર્સ દ્વારા સેર કરાયેલ તાજા બજાર ભાવ પરથી માહિતી મેળવી એકઠી કરી છે. જો તમે સોનાના શરાફ બજારના ભાવ સત્તાવાર સાઈટ ibja.co પરથી પણ મેળવી શકો છો અને ત્યાથી જાહેર કરવામાં આવતા ભાવ તમામ બજારોમાં લાગુ પડે છે, આભાર.
Read More:- ગુજરાતમાં હિટવેવ: શું ગુજરાતમાં હજુ પણ ગરમીનું પારો ઉચકાશે? જાણો અંબાલાલ પટેલની આગાહી