Banana Paper Business: હવે તમે કેળામાંથી કાગળ બનાવવાનો ધંધો શરૂ કરીને મહિને લાખોની કમાણી કરી શકશો

Banana Paper Business: મિત્રો આજના આધિનુક યુગમાં નવા નોકરી તરફ ધ્યાન કેન્દ્રીત કરતા વધુ નવા બિઝનેશ કરવામાં તમે લાખોની કમાણી કરી શકો છો.  તો આજે આપણે નવા બિઝનેશ આઇડીયા સાથે આવ્યા છીએ જેમા કેળાના છોડની છાલની મદદથી તમે પેપર બનાવવનો વ્યવસાય ચાલુ કરી શકો છો જેમાં તમે ઓછા ખર્ચે પણ લાખોની કમાણી કરી શકો છો. તો આવો જાણીએ આ બિઝનેશ આઇડીયા વિશે સંપુર્ણ માહિતી.

Banana Paper Business

મિત્રો જો તમે મહિને લાખોની કમાણી કરવા ઈચ્છો છો તો આજે અમે આમારા આ નવા બિઝનેશ મોડલની મદદથી તમે લાખોની કમાણી કરી શકશો. આ વ્યવસાય કેળામાંથી કાગળ બનાવવાનો ધંધો છે. જેની માંગ ઘણા સમયથી માર્કેટમાં ચાલી અહી છે. અત્યારે તમે મોટા શોપીગ મોલમાં જશો તો તમને પ્લાસ્ટીકના બેગના બદલે કાગળની બેગ આપશે જેથી આવા ધંધામાં આ મટ્ર્રીયલની માંગ હોઈ તમે આ વ્યવસાય શરૂ કરી શકો છો.

આ ધંધામાં તમારે કેળાની છાલના રેસામાંથી બનતો કાગળ ઓછો ગાઢ અને મજબુત હોય છે તે ખીચવાથી પણ જલ્દ્થી ફાટતો નથી. અને આ ધંધો ચાલુ કરવા માટે તમારે મેન્યુકેચરીંગ યુનિટ સેટ કરવું પડશે અને તમે આ વ્યવસાય ઓછા ખર્ચે પણ ચાલુ કરી શકો છો. તો ચાલો જાણીએ આ ધંધામાં થતા ખર્ચની વિગતો અને તેની કમાણીની માહિતી વિશે.

આ ધંધામાં કેટલો ખર્ચ થશે

તમે કોઈપણ ધંધો શરુ કરો છો ત્યારે દરેક વ્યકતીના મગજમાં એક જ પ્રશ્ન હોય છે કે કેટ્લો ખર્ચ થશે તો અમે તમને જણાવી દઈએ કે આ ધંધામાં મેન્યુંફેકચરીગ યુનિટ સ્થાપવા માટે તમારેકુલ ખર્ચ 16 લાખની આજુબાજુ થશે જેમાં તમારે ૧.૭ લાખનું રોકાણ કરવાનું રહેશે અને બાકીની રકમ તમે લોનની મદદથી પણ મેળવી શકો છો.

આ વ્યવસાય શરૂ કરવા માટે, તમે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાનો લાભ પણ લઈ શકો છો. જેમાં 10 લાખ રૂપિયા સુધીની લોન માટે તમે નજીકની બેંકમાં અરજી કરી શકો છો.

Read More:- Business ideas: 70 હજારનું મશીન અને દુકાનમાંથી 2.5 લાખ અને ઘરેથી 1.5 લાખની માસિક કમાણી

આ ધંધામાં કેટલી કમાણી થશે

આ વ્યવસાયમાં, ખર્ચને બાદ કરતાં, પ્રથમ વર્ષે તમે આસાનીથી ૪ થી ૫ લાખ રૂપિયા કમાઈ શકશો, ત્યારબાદ જો તમે માર્કેટીગ કરીને તમારો ધંધો વિસ્તારીત કરશો તો તમારો નફો બમણો થશે અને વર્ષેને વર્ષે વધતો જશે.

Leave a Comment