PM Kisan List: ખેડુત મિત્ર, પીએમ કિસાનનો 17 મો હપ્તો ક્યારે આવશે તેની સૌ કોઈ રાહ જોઈને બેઠા છે ત્યારે આજે અમે પીએમ કિસાન યોજનાના હપ્તાની સંભવિત તારીખો અને લાભાર્થીની યાદી વિશેની તમામ માહિતી આ લેખના માધ્યમથી સેર કરીશું.
PM Kisan List
ભારત સરકારે ખેડુતોને આર્થિક અને નાણાકીય મદદ શારૂ પીએમ કિસાન યોજનાની શરુઆત કરી હતી. જેના અંતર્ગત યોજનામાં ખેડુતોને વાર્ષિક 6000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે. અત્યાર સુધી આ યોજનામાં ખેડુતોને કુલ 16 હપ્તા ચુકાવવામાં આવેલ છે. અને હવે પછીનો 17 મો હપ્તો આવનારા મે કે જુન મહિનામાં જાહેર થશે પરંતુ તે પહેલા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના લિસ્ટમાં તમારુ નામ છે કે નહીં તે જાણવું જરૂરી છે.
આવનારો હપ્તોમાં કોને કોને 4000 રૂપિયા મળશે
આ વખતે 17માં હપ્તામાં એવા ખેડુતોને 4000 રૂપિયા ચુકવવામાં આવશે જેમને આગળનો હપ્તો ચુકવાયો નથી અને તેઓનું નામ લિસ્ટ્માં છે. મિત્રો અમે આ લેખમાં તમારુ યાદીમાં નામ છે કે નહી તે કેમ તપાસવાનું કહ્યુ છે કેમ કે જે લોકોનો 16 હપ્તો આવ્યો નથી તે કેવાયસી કરી યાદિમાં પોતાનું નામ દાખલ કરીને આગળના હપ્તા સાથે બન્ને હપ્તા મેળવી શકે.
પીએમ કિસાનનો 17મો હપ્તો ક્યારે જમા થશે?
જે ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનાના 17 માં હપ્તાની રાહ જોઈને બેઠા છે તેમના માટે સારા સમાચાર છે પીએમ કિસાન યોજનાનો 17 મો હપ્તો જૂન મહિનાના પહેલા થઈ શકે છે તો અમે આશા રાખીએ છીએ કે આગામી હપ્તાનું ચુકવણી પહેલા અહી આપેલ માહિતી એક વાર જોઈ લો.
પીએમ કિસાનનો હપ્તના નાણા જમા થતા પહેલા ખેડુત મિત્રોએ પોતાની કેવાયસી બાકી હોય તો કરાવી લેવી જોઈએ. જેને પોતાનો છેલ્લો હપ્તો ગુમાવ્યો છે તેઓ એકસાથે બે હપ્તાનું પેમેન્ટ મળશે. અહીં અમે અહિં PM Kisan Beneficiary List કેવી રીતે તપાસવું અને લાભાર્થીનું લિસ્ટ કેવી રીતે તપાસવી તેની માહિતી અહિથી ચકાશો.
Read More:- Business ideas: 70 હજારનું મશીન અને દુકાનમાંથી 2.5 લાખ અને ઘરેથી 1.5 લાખની માસિક કમાણી
પીએમ કિસાન યોજનાનું લાભાર્થીનું લિસ્ટ કેવી રીતે તપાસવું ?
PM Kisan List: પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો તમને મેળવાનો છે કે નહીં તે તમે અગાઉથી જાણવા માટે તમારું નામ લાભાર્થીના લિસ્ટ ચકાશો. તો તમે હપ્તો મળવાપાત્ર છે કે નહી તે નીચે આપેલ સ્ટેપ ફોલોવ કરીને તપાસી શકો છો.
- સૌ પ્રથમ પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
- ત્યારબાદ હોમપેજ પર “Former Corner” પર ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો.
- ત્યારબાદ ત્યાં “Beneficiary List” ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો.
- હવે પેજમાં તમારે તમારું રાજ્ય, જિલ્લો, તાલુકો અને તમારું ગામ પસંદ કરવાનું રહેશે.
- છેલ્લે તમારી માહિતી પસંદ કર્યા બાદ “Get Report” બટન પર ક્લિક કરો.
Read More:- Banana Paper Business: હવે તમે કેળામાંથી કાગળ બનાવવાનો ધંધો શરૂ કરીને મહિને લાખોની કમાણી કરી શકશો
હવે તમારી સામે પીએમ કિસાન યોજનાનું લાભાર્થીનું લિસ્ટ ખુલશે જેમાં તમારુ નામ તપાસો જો તમારુ નામ આ લિસ્ટ્માં ના હોય તો તમે નજીકના CSC સેન્ટરની મુલાકાત લઈને તમારુ કેવાયસી પુરી કરી શકો છો.