સ્ટીવિયાની ખેતી કરીને વર્ષે કમાઓ 10 લાખ રૂપિયા, જાણો આ પાક વિશે સંપુર્ણ માહિતી

સ્ટીવિયાની ખેતી: ખેડુત મિત્ર, આજે અમે એવા પાક વિશે વાત કરવા જઈ રહ્યા છિએ જેની ખેતી કરીને તમે વર્ષે 10 લાખની કમાણી કરી શકો. આ લેખ ખેતી સંબધીત રા ધરાવનાર લોકો માટે ખાસ છે તો આ પાક વિશે સંપુર્ણ માહિતી મેળવવા અમારા લેખને અંત સુધી વાંચતા રહો.

ક્યાં પાકની ખેતીથી વર્ષે 10 લાખની આવક થશે

મિત્રો જે પાકની ખેતીથી તમે આસાનિથી વર્ષે 10 લાખ કમાઈ શકો છો તેનુ નામ છે સ્ટીવિયા પાક. તમે આ પાકનું નામ પહેલીવાર સાંફળ્યુ હશે પરંતુ તમને જણાવી દઈએ કે આ પાકથી જરુરની ઘણી બધી બિમારીઓ દુર થાય છે અને આની અત્યારે માર્કેટમાં બહુ માંગ છે.

આ પાકની મદદથી અત્યારે ઘણી બધી પ્રોડક્ટ બને છે એમાની એક સ્ટીવિયા પાવડર છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબ જ ફાયદા કારક છે. તો ચાલો જાણીએ આ પાકની ખેતી કેવી રીતે કરવી અને તેનાથી કમાણી કેવી રીતે કરવી.

સ્ટીવિયાની ખેતી કેવી રીતે કરવી

સ્ટીવિયાની ખેતી કરવા માટે માહિતી મેળવવા તમારે અમારો આ લેખ અંત સુધી વાંચવો પડશે. સૌ પ્રથમ તામારે આ પાકની ખેતી માટે ખેતરમાં એરંડાની સાથે પણ વાવી શકો છો જો તમારા વિસ્તારમાં તપમાન ૪૫ ડિગ્રી સેલ્સિયસ સુધી પોહચે છે.

Read More:- PM Kisan List: પીએમ કિસાનના 17માં હપ્તાની લાભાર્થીની યાદી જાહેર, અહિંંથી ચેક કરો તમારૂં નામ

તમે આ છોડને તમારે બગીચામાં પણ વાવી શકો છો અને આ પાક માટે સૌથી સારૂ તાપમાન ૩૫ ડિગ્રી સેલ્સીયસ સુધીનું ઉત્તમ ગણાય છે. આ પાક્ને રોપવાના યોગ્ય સમય વિશે વાત કરીએ તો, તમે તેને સપ્ટેમ્બર મહિનામાં લગાવી શકો છો. કેમ કે આ પાક વધુ ઠંડીની ઋતુમાં અને વધુ ગરમીની ઋતુમાં રોપવો યોગ્ય નથી. વધુમાં તમારે ધ્યાન રાખવું કે તમારા ખેતરમાં પાણી ભરાઈ રહેવું જોઈએ નહિ. અન્યથા આ પાકને નુકશાન થઈ શકે છે.

સ્ટીવિયાની ખેતીથી કેટલી કમાણી થશે

સ્ટીવિયાની ખેતીથી તમને કેટલી કમાણી થાય તે તમારા ઉત્પાદન પર નિર્ભર રહે છે પણ એક એકરમાંથી તમે ૨૦  ક્વિન્ટલનું જેટલું ઉત્પાદન મેળવશો.

આ પાકની હાલની બજાર કિંમત ૧૦૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે પણ જો તમે આ પાક માટે તમારે એકવાર છોડ વવ્યા પછી લગભગ ૫ વર્ષ સુધી ઉત્પાદન મેળવવાનું છે જેથી તમને કુલ ૧૦ લાખથી લઈને 12 લાખની કમાણી થશે. આ પાકની ખેતી પહેલા તમારે જમીનના પીએચ મુલ્ય અને અન્ય કેટલિક વિગતો વિશે જાણવુ જરુરી છે જેના માટે તમે ખેતી નિષ્ણાંતની સલાહ લઈ શકો છો, આભાર.

Read More:- Banana Paper Business: હવે તમે કેળામાંથી કાગળ બનાવવાનો ધંધો શરૂ કરીને મહિને લાખોની કમાણી કરી શકશો

Leave a Comment