પોસ્ટ ઓફિસ સ્કીમમાં 15 લાખનું રોકાણ કરો અને તમને 5 વર્ષ પછી 22 લાખ રૂપીયા મળશે

પોસ્ટ ઓફિસ સ્કીમ: અત્યારે તમામ લોકો ઓનલાઈન રોકાણની નવી નવી સ્કીમો સર્ચ કરતા રહેતા હોય છે ત્યારે આજે આપણે પોસ્ટ ઓફિસની એક નવી સ્કીમ વિશે વાત કરવા જઈ રહ્યા છે જ્યાં જે લોકો રિટાયરમેન્ટ પછી પોતાનું પેન્શન સુરક્ષિત રીતે રિસ્ક વિના રોકાણ કરવા માંગે છે તેઓ માટે આ પોસ્ટ ઓફિસની સ્કીમ ખૂબ જ અગત્યની છે. કેમ કે આ સ્કીમમાં રિટર્નમાં મળેતી રકમ તેમના માટે પૂરી જિંદગીનો સહારા તરીકે કામ કરે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આજે આપણે જે સ્કીમ વિષે વાત કરવાના છીએ તે પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન સ્કીમ છે આ સ્કીમમાં કોઈપણ રિસ્ક વિના તમને સમયસર ગેરંટી વગર વ્યાજ સાથે રિટર્ન મળે છે. જો સિનિયર સિટીઝન લોકો પોસ્ટ ઓફિસની આ ફિક્સ ડિપોઝીટ સ્કીમમાં રોકાણ કરશે તો તેમને ભવિષ્યમાં ખૂબ ફાયદો થશે અને તેમનું રોકાણ સુરક્ષિત રહેવાને ગેરંટી પણ મળે છે, જેથી આજે આપણે આ લેખના માધ્યમથી ફિક્સ ડિપોઝિટ સ્કીમ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

Post Office Senior Citizen Saving Scheme

પોસ્ટ ઓફિસની આ એફડી સ્કીમમાં સિનિયર સિટીઝનને પોતાને મળેલી પેન્શનની રકમ એફડી તરીકે એક વર્ષથી લઈને પાંચ વર્ષની અવધિમાં નિવેશ કરવા ઈચ્છા ધરાવતા હોય તો તમારે આ લેખ વાંચવો જરૂરી છે.

આ સ્કીમમાં દરેક કોઈ વ્યક્તિ રોકાણ કરી શકે છે પરંતુ આ સ્કીમ ખાસ કરીને સિનિયર સિટીઝન વ્યક્તિઓ માટે ખાસ છે કેમ કે આમ નાગરિક કરતા જો આ સ્કીમ માં 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ નિવેશ કરે છે તો તેમને આમ નાગરિક કરતા વધારાનો વ્યાજદરો ના લાભો મળે છે આ સ્કીમમાં તમે 55 વર્ષ કે તેથી વધુ ઉંમરના હો તો રિટાયરમેન્ટનો ઓપ્શન પસંદ કરી અને સ્ક્રીમની કેટલીક શરતો ચકાસી અને રોકણ કરી શકો છો.

પોસ્ટ ઓફિસ સ્કીમના વ્યાજદરો

મિત્રો પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં સિનિયર સિટીઝન લોકોને 8.2% નું વ્યાજ મળે છે જો તમે પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં પાંચ વર્ષ માટે રોકાણ કરશો તો તમને મોટું એવું રકમ પ્રાપ્ત થશે જેમાં ખાસ કરીને 15 લાખ રૂપિયાનું જો તમે રોકાણ કરો છો તો પાંચ વર્ષ પછી તમને કુલ 22 લાખ રૂપિયા મળશે. મતલબ પાંચ વર્ષમાં 7 લાખનું રીટર્ન મળે છે.

Read More:- Banana Paper Business: હવે તમે કેળામાંથી કાગળ બનાવવાનો ધંધો શરૂ કરીને મહિને લાખોની કમાણી કરી શકશો

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં નિવેશ કરવા માટે નાગરિકોએ કોઈ પણ પ્રકારનું વ્યાજ ચૂકવવાનું રહેતું નથી કેમ કે ઇન્કમટેક્સની કલમ 80c હેઠળ પોસ્ટ ઓફિસ ને આ સ્કીમ પર ટેક્સમાં છૂટ આપવામાં આવે છે. જો પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણની રકમ વિશે વાત કરીએ તો તમે માત્ર ₹1,000 ના રોકાણથી આમ ખાતું ખોલાવી શકો છો અને મહત્તમ 30 લાખ રૂપિયા સુધીનો રોકાણ તમે આ સ્કીમમાં કરી શકો છો.

પાંચ લાખના રોકાણ પર કેટલું વ્યાજ મળશે

જો મિત્રો તમે પોસ્ટ ઓફિસની આ સ્કીમ માં તમે પાંચ વર્ષ માટે 5 લાખ રૂપિયા નો રોકાણ કરો છો તો તમને તમારી મેચ્યુરીટી એટલે પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ પોસ્ટ ઓફિસ દ્વારા કુલ ₹7,50,292 મળશે

પોસ્ટ ઓફિસની આ સિનિયર સિટીઝન સ્કીમમાં જો તમે 10 લાખ કે ₹15 લાખ રોકાણ કરો છો તો તમને પાંચ વર્ષ માટે 8.2% લેખે વ્યાજ મળશે એટલે કે જો તમે 15 લાખનું રોકાણ કર્યું તો તમને મેચ્યોરીટી પણ મળતી રકમ 22,50,875 રૂપિયા હશે. જે અત્યારે કોઈપણ બીજી સ્કીમ આપતું નથી.

Read More:- Gujarat Summer Vacation Date: રાજ્યમાં ઉનાળુ વેકેશનની તારીખ થઈ જાહેર, કુલ 34 દિવસનું રહેશે વેકેશન

જો તમને અમારી આ માહિતી પસંદ આવી હોય અને તમે પોસ્ટ ઓફિસ સ્કીમ વિષે વધુ માહિતી મેળવવા માંગતા હોવ તો અમને કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો, આભાર.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment