Gujarat Kanya Vidhyalay Bharti 2024: કન્યા વિધાલયમાં ઈન્ટરવ્યું આધારીત સીધી ભરતી, આજે જ કરો અરજી

Gujarat Kanya Vidhyalay Bharti 2024: ગુજરાત કન્યા વિદ્યાલય દ્વારા વિવિધ જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવેલ છે જેમા પ્રોફેસર, શિક્ષક, ક્લાર્ક અને અન્ય જગ્યાઓ માટે વેબસાઈટ પર નોટિફિકેશન બહાર પાડવામાં આવે છે આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 13 એપ્રિલ 2014 ના રોજ શરૂ થવાની હતી પરંતુ અરજી કરવાની છેલ્લી તારીખ હજુ સુધી કોઈ પણ જાહેર કરવામાં આવેલ નથી તો આજે આપણે આ ભરતી વિશે લાયકાતો, પગાર ધોરણ અને અરજી કરવાની વેબસાઈટ વિશેની તમામ માહિતી મેળવીશું.

Gujarat Kanya Vidhyalay Bharti 2024

આ ભરતી લેઉવા પટેલ કન્યા કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત દ્વારા ચલાવવામાં આવતી વિવિધ કોલેજો અને છાત્રાલયમાં જેમાં યુ.એલ.ડી કન્યા વિદ્યાલય, ગોંડલ તથા શ્રીમતી યુ.એલ.ડી મહિલા કોમર્સ એન્ડ બીએસસી કોલેજ ગોંડલ અને શ્રીમતી જી એમ કાછડીયા લેવા પટેલ કન્યા છાત્રાલય ગોંડલ માટે નીચે દર્શાવેલ જગ્યાઓ ભરવામાં આવશે.

જગ્યાઓની વિગતો

આ ભરતીમાં વિવિધ 12 જગ્યાઓ માટે ભરતી થશે જેમાં જગ્યાઓની વિગત નિચે મુજબ છે.

  • અંગ્રેજી પ્રોફેસર
  • BCA પ્રોફેસર
  • અંગ્રેજી શિક્ષક
  • ગણિત અને વિજ્ઞાન શિક્ષક
  • સંસ્કૃત તથા ગુજરાતી શિક્ષક
  • ક્લાર્ક
  • રેક્ટર/ગૃહ માતા
  • હેલ્પર

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે જુદી જુદી પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત જરૂરી છે, જેમાં ખાસ કરીને અને ધોરણ 12 કે ગ્રેજ્યુએશન સુધીની લાયકાત ધરાવતાં ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકશે પરંતુ દરેક પોસ્ટની લાયકાત ચકાસવા તમે સત્તાવાર નોટિફિકેશન વાંચી શકો છો

વય મર્યાદા

આ ભરતી માટે કોઈ વય મર્યાદા વિશે સત્તાવાર જાહેરાત પર કંઈ પણ દર્શાવેલ ના હોય તેની વધુ વિગતો તમે સત્તાવાર વેબસાઇટની મદદથી અથવા અમે અહીંયા નીચે શેર કરેલ હેલ્પલાઇન નંબરથી માહિતી મેળવી શકો છો.

પસંદગી પ્રક્રિયા

જે ઉમેદવારો આ જાહેરાત માટે અરજી કરવા માંગે છે તેઓની પસંદગી સૌપ્રથમ લાયકાત મુજબ તેમને ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવશે. ત્યારબાદ ઇન્ટરવ્યૂ અને મેરીટ આધારિત પસંદગી કરવામાં આવશે 

Read More:- PM Kisan List: પીએમ કિસાનના 17માં હપ્તાની લાભાર્થીની યાદી જાહેર, અહિંંથી ચેક કરો તમારૂં નામ

અરજી પ્રક્રિયા 

જે મિત્રો કન્યા વિદ્યાલય ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માંગે છે તેઓ Whatsapp ની મદદથી પોતાની અરજી મોકલવાની રહેશે ત્યારબાદ તેમની લાયકાતો ચકાસીને સત્તાવાર ફેકલ્ટી દ્વારા Whatsapp દ્વારા તેમને ઇન્ટરવ્યૂ માટે જાણ કરવામાં આવશે. ભરતીનો Whatsapp નંબર નીચે દર્શાવેલ છે અને વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની પણ મુલાકાત લઈ શકો છો જેની લીંક પણ અમે અહીં શેર કરેલ છે.

અરજી કરવાનો વોટસએપ નંબર :- 90542 42180, 90337 27033

Gujarat Kanya Vidhyalay Bharti 2024 :- Click Here

Notification Link :- Click Here

Leave a Comment