BSNL Cheapest Plan: BSNL તેના ગ્રાહકો માટે આવાર નાવાર નવા પ્લાન રજું કરવા માટે ખાસ છે, જેમાં ખાસ કરીને એવા લોકો માટે કે જે લોકો સસ્તા પ્લાન સાથે વધુ દિવસ સુધી મફત અમર્યાદિત ડેટા અને મફત કોલિંગની સુવિધા મેળવવા માંગતા હોય. તો આજે આપણે અહીં એક એવા જ પ્લાનની વાત કરવાના છીએ જેમાં બિજી ટેલિકોમ કંપનીઓ કરતાં આ સરકારી તેલિકોમ કંપની ગ્રાહકો માતે ખુબ જ જોરદાર પ્રિપેડ પ્લાન રજુ કરે છે અને કોઇપણ સામાન્ય નાગરીક આ પ્લાનનો લાભ લઈને ડેટા અને કોલીંગનો આનંદ માણી શકે છે.
BSNL Cheapest Plan
જો તમે પણ સસ્તા પ્લાનની શોધખોળમાં છો તો આ પ્લાન તમારા માટે ખાસ છે. BSNL દ્વારા તાજેતરમાં BSNL Cheapest Plan રજું કર્યો છે જેમાં ગ્રાહ્કોને માત્ર 107 રુપિયાના રીચાર્જ પર ૩૫ દિવસની વેલિડીટી મળે છે. આ પ્લાન ખાસ વાત એ છે કે તમને આ એક રીચાર્જ પર 200 મિનિટ કોલિંગ સાથે 3GB ફ્રી ડેટા મળશે. આ પ્લાન એવા ગ્રાહકો માટે છે જેઓ ટુકા સમય માટે કોલિંગ અને ઓછા નેટનો વપરાશ કરતાં હોય જેમ કે ખેડુત ભાઈઓ જેમને આ પ્લાન ખાસ પસંદ આવી શકે છે. આ પ્લાન એવા લોકોને પણ ખાસ પસંદ આવી શકે કે જે લોકો પોતાનું સીમ કાર્ડ એક્ટીવ રાખવા માટે સસ્ત પ્લાનની શોધખોળમાં હોય કેમ કે આજના જમાનામાં હરેક કોઈ ૨ કાર્ડનો વપરાશ કરતો હોય્ છે.
BSNLનો 87 અને 99 ના રિચાર્જ પ્લાન
વીએસએનએલ દ્વારા ગ્રાહકો માટે ૧૪ દિવસની વેલિડિટી માટે આ પ્લાન રજુ કર્યો છે જેમા6 તમને દરરોજ 1 GB ડેટા મળશે સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળે છે. જ્યારે ૯૯ રુપિયાના રિચાર્જ પ્લાનમાં તમને 18 દિવસની વેલિડિટી મળશે જેમાં અનલિડિટેડ કોલિંગ અને 1 GB ડેટા સાથે તમને ફ્રી કોલર ટ્યુન પણ ઓફર કરવામાં આવશે.
જો તમે બીજી કંપની તરફ ૩૫ દિવસના વેલિડિટી પ્લાન ચકસવા જશો તો એરટેલ તમને ૨૮૯ રુપિયાનો ૩૫ દિવસોનો પ્લાન પ્રદાન કરે છે જેમાં ૪ Gb ડેટા સાથે અનલિમિટેડ કોલિંગનિ સુવિધા આપે છે અને પરંતુ BSNL તમને આટ્લા દિવસની વેલિડિટી આપતી સૌથી બેસ્ટ ટેલિકોમ કંપની છે સાથે BSNLદ્વારા ૨૬ દિવસનો પણ એક પ્રિપ્રેડ પ્લાન રજુ કરે છે જેમાં ઓનલિમિટેડ કોલિંગ સાથે પ્રતિદિન 1 GB ડેટા પણ આપે છે. તો શું તમારી પાસે પણ BSNLનું સિમકાર્ડ છે અને તમે પણ બજેટ પ્લાનની શોધખોળમાં છો તો આ પ્લાન તમારા માટે બેસ્ટ રહેશે.
Read More:- Ginger Farming in Gujarat: આ ખાસ પાકની ખેતી કરીને એક વર્ષમાં થશે 10 લાખથી 20 લાખ રૂપીયા સુધીની કમાણી
તો મિત્રો તમને આ BSNL Cheapest Plan કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જરુરથી જણાવજો અને વધુ માહિતી માટે અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો, આભાર.