ગુજરાતના વાતાવરણમાં પલટો, જાણો શું કહે છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી

Paresh Goswami Prediction

પરેશ ગોસ્વામીની આગાહી: માર્ચ મહિનો મધ્યમાં છે, માર્ચના મધ્યાંતરે જ ગુજરાતના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે, ધીમે ધીમે વાતાવરણમાં ગરમીનો પારો ઊંચકાઈ રહ્યો છે. થોડાક દિવસોથી લોકો ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. વાતાવરણમાં ઉનાળાની શરૂઆતના સંકેતો મળી રહ્યા છે. આ વર્ષે વાતાવરણમાં તોળાઈ રહેલા હીટવેવના સંકેતો પહેલાંથી જ જોવા મળી રહ્યા છે, તે મુજબ … Read more