Chemically Ripe Mango Identification Tips: મિત્રો અત્યારે કેરીની સીઝન ચાલી રહી છે અત્યારે ઘણા બધા લોકો કેરીના રસિયાઓ હોય છે અને તેઓને ઉનાળાની સિઝનમાં કેરીનો રસ અથવા બજારમાંથી પાકે કેરી ખરીદીને ખરેખર કેરીનો રસ બનાવીને તેનો સ્વાદ ટેસ્ટ કરવાનો બહુ ઈચ્છા ધરાવતા હોય છે.
તો ગુજરાતમાં પણ કેસર કેરી ખૂબ જ પ્રખ્યાત છે ત્યારે ઉનાળામાં લોકો આ કેરીનો ખૂબ જ મોટા પ્રમાણમાં ખરીદી કરે છે અને બજારમાં તેની માગ પણ સતત વધતી રહે છે ત્યારે ઘણા બધા લોકો કેરીને પકવવા માટે વિવિધ રસાયણોનો ઉપયોગ કરીને તેને પકવે છે તો તમે આ રસાયણવાળી કેરી જો ખાસ તો તે તમારા હેલ્થ પર નુકસાન કરી શકે છે તો આવી સ્થિતિમાં શું તમારે આ રસાયણથી પકવેલી કેરીઓ છે કે નહીં તે કેવી રીતે જાણવું તેની સંપૂર્ણ માહિતી આ લેખના માધ્યમથી મેળવીશું,
Chemically Ripe Mango Identification Tips
મિત્રો રસાયણથી પકવેલી કેરી ને જો તમે ખાઓ છો તો તેમાં ઘણા બધા કેમિકલને ભેળસેળ હોવાથી તમને ભવિષ્યમાં કેન્સર જેવી બીમારીઓથી પિડિત થઈ શકો છો અને અત્યારે તો સરકાર દ્વારા પણ પ્રાકૃતિક ખેતી પ્રાધાન્ય આપી અને ઓર્ગેનિક ખેતીની મદદથી બજારમાં વેચાતા ફળોનું માગ સતત વધતી રહે છે. તેવામાં તમે બિન ઓર્ગેનિક ખેતીને કેરી ખાઓ તો પણ ચાલશે પરંતુ તે કેરીઓને પણ કેમિકલથી પકવીને બનાવવા પકવવામાં આવે તો તે તમારા હેલ્થ માટે વધુ નુકશાનકારક બની શકે તો નીચે આપેલા અમારા કેટલાક નુકસાઓ તમે ઘરે બેઠા અપનાવીને તમે પણ જાણી શકો છો કે શું આ કેરી કેમિકલ થી પકવતો નથી છે કે નહી.
પાણીની મદદથી કેમીકલથી પકવેલ કેરીને ઓળખો
મિત્રો જો તમે તમારા ઘરે રાસાયણિક પકવેલી કેરીને ઓળખવા માંગો છો તો તમારે સૌ પ્રથમ તમારા ઘરે તપેલીમાં પાણી ભરી અને તેમાં હળવા હાથે તમે ખરીદેલી કેરી મૂકો જો તમે બજારમાંથી ખરીદેલી કેરી આ તપેલીના તળિયે એટ્લે કે પાણીમાં ડૂબી જાય તો સમજવાનું કે તે કુદરતી રીતે પકવેલી છે પરંતુ જો તે ઉપરના ભાગે તરતી રહે તો સમજવું કે આ કેરી રાસાયણિક રીતે પકવેલી છે.
મિત્રો રાસાયણિક રીતે પકવેલ કેરી કદમાં નાની હોય છે અને તે જલ્દી સડી જાય છે અને તેનું રસ પણ લીક થવાની સંભાવના રહેલી છે અને તેને ખાવાથી મોમાં બળતરા પણ થઈ શકે છે. તો તમારે બજારમાં ખરેખર રાસાયણિક રીતે પકવેલ કેરીને ખરીદતા પહેલા ઉપરોક્ત બાબતનો ધ્યાન આપીને તેને ખરીદવી જરૂરી છે.
મિત્રો અત્યારે ઉનાળાની સિઝનમાં કેરીના રસિયાઓ પણ મોટા પ્રમાણમાં કેરીનો આનંદ મેળવે છે અને કેરી પણ આ સિઝન માટે ખૂબ જ ઉપયોગી છે કેમ કે તેમાં વિટામીન એ ની માત્ર હોય છે જેના લીધે તમે યંગ દેખાવ છો અને તેમાં કેટલાક અન્ય વિટામિનો જેમ કે વિટામિન સી અને ફાઇબર જેવા ખૂબ જ મોટા પ્રમાણમાં મળી રહે છે તે ખરાબ કોલેસ્ટ્રોલને સંતુલિત કરે છે તો હજુ સુધી જો તમે કેરીનો ટેસ્ટ કર્યો નથી તો જલ્દીથી આજે જ આ નુકસાઓની મદદથી સારી કેરી ખરિદીને તમારે ટેસ્ટ કરવો જરૂરી છે.