Google Pay: હવે ઘરે બેઠા ગૂગલ પે ની મદદથી મેળવો 10 હજારની ઇન્સ્ટન્ટ લોન, જાણો અરજીની રીત

Google Pay: મિત્રો આજે અમે તમારી માટે લોન લેવા માટેની એક સરળ રીત લઈને આવ્યા છીએ, તમે હવે Google Pay પરથી ઓનલાઈન અરજી કરીને 10000 હજારથી લઈને 8 લાખ સુધીની લોન મેળવી શકશો. આ  લોન લેવા માટે તમારે ગૂગલ પે એપ્લિકેશન ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરવાની રહેશે. 

તો જે મિત્રો ગૂગલ પે એપ્લિકેશન ની મદદથી લોન મેળવવા માંગે છે તેઓ આ લેખને અંત સુધી વાંચીને ઘરે બેઠા ૧૦ હજારની ઈન્સ્ટન્ટ લોન મેળવી શકો છો. તેમજ આ લોન મેળવવા કયા જરૂરી ડોક્યુમેન્ટની જરૂર રહેશે અને કેવી રીતે ઓનલાઈન અરજી કરવી તેની સંપૂર્ણ માહિતી તમે અમારા આ લેખના માધ્યમથી મેળવી શકશો. 

મિત્રો જો તમારે અરજન્ટ પૈસાની જરૂર છે તો તમે હવે માત્ર મિનિટોમાં જ 50 હજાર સુધીની રકમ ઉપાડી શકશો જેના માટે તમારો સિવિલ સ્કોર સારો હોવો જોઈએ. જો મિત્રો તમારો સીબીલ સ્કોર ખરાબ હશે તો તમને મોટી રકમની લોન નહીં મળે, તો તમારો લોન લેવા માટે તમારું પાન કાર્ડની મદદથી તમે ગૂગલ પે સ્ટોર પરથી તમારો સીબીલ સ્કોર પણ ઓનલાઈન ચકાશી અને લોન માટે અરજી કરી શકો છો. 

મિત્રો તમે જો અગાઉથી કોઈપણ અન્ય લોન લીધેલી છે અને હજુ સુધી તેનું ચૂકવાણું કરેલ નથી તો તમને આ લોન મળશે નહીં. આ લોન લેવા માટે તમારે તમારી ચાલુ લોનનું ચૂકવાણું પૂરું કરવું પડશે. ત્યારબાદ જ ગૂગલ પે પર અમે લોન મેળવી શકો છો તેમજ આ લોન મેળવવા માટે અન્ય પાત્રતાની માહિતી પણ તમે અહીથી ચકાસી શકો છો. 

Google Pay પર્સનલ લોન માટેની પાત્રતા

મિત્રો જો તમે ગૂગલ પે પરથી લોન મેળવવા માંગતા હોવ તો તમારે નીચે મુજબની પાત્રતા પૂરી કરવી આવશ્યક છે. તેમજ કેટલાક જરૂરી દસ્તાવેજો પણ સબમીટ કરવાના રહેશે. 

  • આ લોન મેળવવા માટે તમારી ઉંમર 21 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
  • ગૂગલે પે લોન માટે અરજી કરનારની મહત્તમ ઉંમર 57 વર્ષ હોવી જોઈએ. 
  • તમારે આ લોન મેળવવા ગૂગલ પે એપ્લિકેશનમાં તમારું એકાઉન્ટ લિંક હોવું જોઈએ અને UPI સક્રિય હોવું જોઈએ. 
  • આ લોન મેળવવા માટે તમારો સિવિલ સ્કોર 600 થી વધુ હશે તો તમે પાત્ર ગણાશો. 

મિત્રો જો તમે ઉપરોક્ત તમામ પાત્રતા ધરાવતા હોવ તો તમારે કેટલીક જરૂરી દસ્તાવેજો જેવા કે આધારકાર્ડ, પાનકાર્ડ, છેલ્લા 6 મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ અને મોબાઈલ નંબર વગેરેની જરૂર રહેશે. આ પર્સનલ લોન માટે ઉપરોક્ત જણાવેલ ડોક્યુમેન્ટ સાથે જો તમે લાયકાત ધરાવો છો તો નીચે આપેલ પગલાંઓ અનુસરી ને ઓનલાઈન પર્સનલ લોન મેળવી શકો છો. 

Google Pay પર્સનલ લોન માટે ઓનલાઇન અરજી કરો

મિત્રો જો તમે આ ગૂગલ પે પર્સનલ લોન મેળવવા માંગતા હોવ તો તમારો સીબીલ સ્કોર સારો હશે તો તમે નીચે આપેલ પ્રક્રિયા અનુસરીને ઘરે બેઠા લોન માટે અરજી કરી શકો છો. 

  • સૌ પ્રથમ જો તમારા મોબાઇલમાં ગૂગલ પે એપ્લિકેશન ના હોય તો તેને ઇન્સ્ટોલ કરો. 
  • ત્યારબાદ તમારા બેંક એકાઉન્ટ જોડીને તમારી UPI ID જનરેટ કરો 
  • જો અગાઉથી જ તમારી યુપીઆઈ આઈડી અને બેન્ક એકાઉન્ટ લિંક છે તો તમારે નીચેના પગલાં તરફ આગળ વાંધો. 
  • તમને ગૂગલ પે પર “ઇન્સ્ટન્ટ પર્સનલ લોન” વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો 
  • ત્યારબાદ પર્સનલ લોન માટે અરજી ફોર્મ ખુલશે જેમાં માંગ્યા મુજબની માહિતી ભરો 
  • તમારું પાનકાર્ડ અને મોબાઈલ નંબર વગેરે દાખલ કરીને આગળ વાંધો 
  • ત્યારબાદ તમારી લોન ની રકમ દાખલ કરી સબમિટ બટન પર ક્લિક કરો 
  • એકવાર તમારા ફોર્મ સબમીટ થશે ત્યારબાદ ફોર્મ રીવ્યુમાં જશે 
  • એકવાર ફોર્મની ચકાસણી અને જરૂરી સીબીલ સ્કોર ચકાસી તમારી અરજી મંજુર થયા તમારી લોન ની રકમ બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

Read More:- Ration Card New Rules: જુન મહિનાથી લાગુ થશે આ નવા નિયમો, રેશનકાર્ડ ધારકોને મળશે નવા લાભો અને સુવિધાઓ

તો મિત્રો હવે તમે આવી રીતે ગૂગલ પે પરથી પર્સનલ લોન માટે અરજી કરી શકો છો. હવે કોઈપણ અન્ય થર્ડ પાર્ટી એપ્લિકેશન કરતાં જો તમે વિશ્વાસુ એપ્લિકેશન પરથી લોન મેળવો,તો તમારી સાથે થતાં અન્ય ફોર્ડ થતાં બચી શકો છો. 

Leave a Comment