GSSSB CCE EXAM UPDATE: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. જ્યારે અને ત્રણ ત્રણ પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. આપ અહીથી આન્સર કી ડાઉનલોડ કરી શકશો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજરોજ 3 નવા અપડેટ આપણને મળી રહ્યા છે. સૌથી મોટા સમાચાર એ છે કે જાહેરાત ક્રમાંક 212 વર્ગ 3 ની ગ્રૂપ A અને ગ્રૂપ B ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા વહીવટી કારણોસર હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે.
GSSSB CCE EXAM UPDATE: સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા હાલ પૂરતી મોકૂફ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તારીખ 03/01/2024 ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરાત અનુસારની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા CBRT પધ્ધતિની Computer Base Recruitment Test તારીખ 01/04/2024 થી શરૂ કરવામાં આવેલ હતી. સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ગ્રુપ એ અને ગ્રુપ બી ની વહીવટી કારણોસર હાલ પૂરતી બંધ રાખવામાં આવે છે. તેમજ પરીક્ષા અંગેની નવી સૂચના હવે પછી જાહેર કરવામાં આવશે.
મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તારીખ 20/21/27/28 એપ્રિલ અને 4/5/ મે 2024 ના રોજ લેવાનાર તમામ સીફ્ટની પરીક્ષા હાલ પૂરતી મુલતવી રાખવામાં આવેલ છે. જેની તારીખો અને સમયપત્ર હવે પછી મંડળ દ્વારા જણાવવામાં આવશે
મિત્રો જો તમે GSSSB CCE EXAM માટેના ઉમેદવાર છો અને આપને CBRT ટેસ્ટ હવે આપવાનો હોયતો તમે મળેલા સમયનો સદુપયોગ કરીને પરીક્ષાની તૈયારી કરતા રહેશો.
આ ઉપરાંત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગાઉ લેવામાં આવેલી ત્રણ પરીક્ષાઓની ફાઈનલ આન્સર કી સુધારા સાથે જાહેર કરવામાં આવી છે. મિત્રો જો આ પરીક્ષામાં આપ ઉપસ્થિત રહ્યા હો તો ફાઇનલ આન્સર કી મુજબ આપને કેટલા પ્રશ્નોના જવાબો સાચા પડયા છે અને આપને તમે આપેલી CBRT -Computer Base Recruitment Tes માં કેટલા ગુણ મળી શકે તેમ છે. તે જાણી શકશો. તમે અહી આપવામાં આવેલ લિન્ક ખોલીને તમે આપેલી પરીક્ષાની ફાઇનલ આન્સર કી જોઈ અને ડાઉનલોડ પણ કરી શકશો.
GSSSB CCE EXAM ફાઇનલ આન્સર કી :
મિત્રો અહીથી અમે તમને GSSSB CCE EXAM ની ફાઇનલ આન્સર કી ડાઉનલોડ કરવા માટેની સરળ રીત પણ શીખવાડીશું તમે એ સરળ સ્ટેપ મુજબ તમારા કોમ્પ્યુટર અથવા મોબાઇલમાંથી તમે ફાઇનલ આન્સર કી ડાઉનલોડ કરી શકશો. અને તમે લખેલા જવાબોની ચકાસણી કરી શકશો
જાહેરાત ક્રમાંક 216 સર્વેયર
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમણ 216 સર્વેયરની પરીક્ષા CBRT પધ્ધતિની Computer Base Recruitment Test તારીખ 10/03/2024 ના રોજ યોજવામાં આવેલ હતી. તેની ફાઈનલ આન્સર કી આજરોજ મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલ છે
મિત્રો સર્વેયરની આ પરીક્ષામાં વિભાગ A માં 60 પ્રશ્નો તેમજ વિભાગ B માં 150 પ્રશ્નો પૂછવામાં આવેલ હતા આમ પ્રોવિઝનલ આન્સર કી પછી તેમાં 4 પ્રશ્નો રદ કરવામાં આવ્યા છે. તેમજ 3 પ્રશ્નોનાં જવાબમાં સુધારો કરવામાં આવેલ છે. આ મુજબની આન્સર કી આજરોજ 19/04/2024 થી 26/04/2024 રાત્રીના 23.59 સુધી નીચે આપેલ લિન્ક ખોલીને આન્સર કી ડાઉનલોડ કરી શકશે.
જાહેરાત ક્રમાંક 216 સર્વેયર ફાઇનલ આન્સર કી નીચે આપેલ લિન્ક માં ક્લિક કરીને ખોલો
આન્સર કી નોટિફિકેશન જોવા | અહી ક્લિક કરો |
ના સ્ટેપ મુજબ તમે ફાઇનલ આન્સર કી ને ડાઉનલોડ કરી શકશો.અને આપે કસોટીમાં લખેલા ઉત્તરોને ચકાસી શકશો.
જાહેરાત ક્રમાંક 217 વર્ક આસિસ્ટન્ટ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ની જાહેરાત 217 વર્ક આસિસ્ટન્ટ ની પરીક્ષા CBRT પધ્ધતિની Computer Base Recruitment Test તારીખ 10/03/2024 થી લેવામાં આવેલ હતી તેમાં વિભાગ Aએ 60 ગુણ અને વિભાગ B માં 150 ગુણ મુજબની કસોટીમાં પ્રોવિઝનલ આન્સર કી મુજબ ફાઈનલ આન્સર કી માં તેમાં 3 પ્રશ્નો રદ કરવામાં આવેલ છે જ્યારે 7 પ્રશ્નોના જવાબ સુધારવામાં આવે છે. મિત્રો અહીં આપવામાં આવેલા કેટલાક સ્ટેપને અનુસરીને આપ ફાઈનલ આન્સર કી ડાઉનલોડ કરી શકશો આજરોજ 19/04/2024 થી 26/04/2024 રાત્રીના 23.59 સુધી નીચે આપેલ લિન્ક ખોલીને આન્સર કી ડાઉનલોડ કરી શકશે.
જાહેરાત ક્રમાંક 217 વર્ક આસિસ્ટન્ટ ફાઇનલ આન્સર કી નીચે આપેલ લિન્ક માં ક્લિક કરીને ખોલો
જાહેરાત ક્રમાંક 217 આન્સર કી નોટિફિકેશન જોવા | અહી ક્લિક કરો |
જાહેરાત ક્રમાંક : 222 મશીન ઓવરસિયર
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ની જાહેરાત ક્રમાંક : 222 મશીન ઓવરસિયર ની CBRT પધ્ધતિની Computer Base Recruitment Test તારીખ 10/03/2024 ના રોજ યોજવામાં આવેલ હતી. તેમાં તેના પ્રશ્નપત્રમાં વિભાગ A માં 60 ગુણ અને વિભાગ B માં 150 ગુણનું હતું
રાખવામાં આવેલ હતા અગાઉની પ્રોવિઝનલ મેં આન્સર કી મુજબ એક પણ પ્રશ્નના જવાબમાં સુધારો કે વધારો થતો નથી
મિત્રો અહીં આપવામાં આવેલા કેટલાક સ્ટેપને અનુસરીને આપ ફાઈનલ આન્સર કી ડાઉનલોડ કરી શકશો આજરોજ 19/04/2024 થી 26/04/2024 રાત્રીના 23.59 સુધી નીચે આપેલ લિન્ક ખોલીને આન્સર કી ડાઉનલોડ કરી શકશે.
જાહેરાત ક્રમાંક 222 મશીન ઓવરસિયર ફાઇનલ આન્સર કી નીચે આપેલ લિન્ક માં ક્લિક કરીને ખોલો
આન્સર કી નોટિફિકેશન જોવા | અહી ક્લિક કરો |
GSSSB CCE EXAM આન્સર કી ડાઉનલોડ કરવાની રીત :
મિત્રો,આપને જે પરીક્ષા માટેની આન્સર કી ડાઉનલોડ કરવાની છે તે આન્સરકીની લિન્ક પર ક્લિક કરવાથી Login Form ટેબ ખુલશે તેમાં તમારો Confirmation number અને Password ના ખાનામાં જન્મ તારીખ નાખી ટેક્સબોક્સમાં આપેલ ટેક્સ ટાઈપ કરી Login બટન પર ક્લિક કરતા ફાઇનલ આન્સર કી ખુલશે. જેને તમે Save કરી પ્રિન્ટ પણ કાઢી શકો છો.
આ પણ વાંચો : Check Light Bill Online: હવે ઘરે બેઠા તમારું લાઈટ બિલ ચેક કરી ઓનલાઈન ભરો