Gujarat Board Result 2024: હવે ધોરણ 12નું પરીણામ ઘરે બેઠા મેળવો, અહી જુઓ સંપૂર્ણ માહિતી

Gujarat Board Result 2024: મિત્રો, જે વિધાર્થીઓ ધોરણ 12 બોર્ડની વર્ષ 2023-24 ની પરીક્ષા આપી છે અને હવે પોતાના રીઝલ્ટની રાહ જોઈને બેઠા છે તેમના માટે સારા સમાચાર છે. ગુજરાત માધ્યામિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 ના પરિણામો એપ્રિલ મહિનાના અંત સુધીમાં જાહેર થઈ શકે તેવી અટકળો ચાલી રહી છે પરંતુ હજુ સુધી ગુજરાત બોર્ડ દ્વારા આ ન્યૂઝ વિષે સત્તાવાર નિવેદન આવ્યું નથી ત્યારે લોકસભા ચૂંટણીને લઈને ધોરણ 12 બોર્ડનું પરિણામ જો વહેલા આવે તો કોઈ નવાઈની વાત નથી.

આજે આપણે આ લેખના માધ્યમથી ધોરણ 12 ના ત્રણે પ્રવાહના પરિણામોની માહિતી મેળવીશું અને Gujarat Board Result 2024 નું પરીણામ આમ તો મે માહિનામાં જાહેર થાય છે પરંતુ આ વર્ષે લોકસભા ચૂંટણીનો ગુજરાતનો તબક્કો મે માહિનામાં હોઇ તમારા પરિણામ વહેલા આવે તો તમે આ લેખના માધ્યમથી તમારું પરીણામ કેવી રીતે તપાસવું તેની માહિતી મેળવો. ગુજરાત બોર્ડ દ્વારા સૌ પ્રથમ વિજ્ઞાન પ્રવાહ અને ત્યારબાદ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતું હોય છે જેને તપાસવા માટે તમે નીચે આપેલ માહિતી વાંચી શકો છો.

તમારું પરિણામ ઓનલાઈન કેવી રીતે ચેક કરવું | Gujarat Board Result 2024 Check Online

મિત્રો હવે ધોરણ 12 બોર્ડની પરીણામના દિવસો નજીક આવતા હોઈ વિધાર્થીઓ પણ ઓનલાઈન તારીખો સર્ચ કરતાં રહે છે અને પરિણામ કેવી રીતે જોવું તેની માહિતી પણ સર્ચ કરતાં રહે છે તો આહિ આપેલ અમારા સ્ટેપ ફોલોવ કરીને તમારું પરિણામ તમે ઓનલાઈન જોઈ શકો છો.

  • સૌ પ્રથમ ગુજરાત શિક્ષણ બોર્ડની ઓફિશિયલ વેબાસાઈટ gseb.org પર જાઓ
  • ત્યારબાદ તમને હોમપેજ પર Gujarat Board Result 2024 ની લિન્ક દેખાશે જેના પર ક્લિક કરો
  • હવે નવું વિન્ડો ખુલશે જેમાં તમારો સિરિયલ નંબર પસંદ કરો
  • ત્યારબાદ ક્ર્મશ તમારો રોલ નંબર પણ સખળ કરો
  • હવે નીચે આપેલ “GO” બટન પર ક્લિક કરો
  • હવે તમને તમારી સ્ક્રીન પર તમારુ પરિણામ દેખાશે

મિત્રો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીણામ જોવા માટે તમે બોર્ડના વોટસએપ નંબરની પણ મદદ મેળવી શકો છો જેના માટે પરિણામ અગાઉ બોર્ડ દ્વારા એક નંબર સેર કરાશે જેના પર તમે તમારો રોલ નંબર મેસેજ કરીને તમારું પરિણામ ચેટમાં મેળવી શકો છો.

GSSSB CCE EXAM UPDATE: ગુજરાત CCE ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા હાલ પૂરતી મોકૂફ અને ત્રણે પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર, ડાઉનલોડ કરો અહીથી

વિધાર્થી મિત્રો બોર્ડના પરીણામ જાહેર થયા બાદ થોડા દિવસોમાં તમે વાંધા અરજી કરવા માટે એક વિન્ડો ખુલશે જેનાથી જો તમે તમારા આવેલ પરિણામથી ખુશ નથી તો તમે આ વિન્ડોની મદદથી ગુણ ચકાસણી માટે ઓનલાઈન અરજી કરી શકશો જેના માટે નજીવી ફી ભરવાની રહેશે.

જે ઉમેદવારો કેટલાક વિષયોમાં ફેલ થાય તેઓ માટે પૂરક પરીક્ષા જુલાઇ 2024 માં આયોજિત થશે જેનો અરજી વિન્ડો જૂન કે જુલાઇ મહિનામાં ખુલશે જેની સંપૂર્ણ માહિતી અમે પરિણામ જાહેર થયા બાદ એક અલગ લેખના માધ્યમથી તમારી સાથે સેર કરુશું.

આજે આપણે આ લેખના માધાયમથી ધોરણ 12 નું પરિણામ કેવી રીતે તપાસવું તેના વિષે જાણ્યું. વધુમાં બોર્ડ દ્વારા જાહેર કરતાં પરિંણામમાં હવે તમને ગ્રેડ સિસ્ટમ મુજબ તમારું પરીણામ મળે છે જેમાં દરેક માર્ક પ્રમાણે અલગ અલગ ગ્રેડ પ્રદાન હોય છે જેનાથી તમે પરિચિત હશો.

Read More:- Bonsai Tree Farming: આ બોંસાઈ છોડનો બિઝનેશ શરુ કરીને મહિને કમાઓ લાખો રૂપિયા, જાણો તેના અઠળક ફાયદાઓ

જો મિત્રો તમને બોર્ડના પરીણામ મેળવવામાં કોઈપણ પ્રકારની મુઝવણ હોય તો તમે અમારા વોટસએપ ગ્રૂપમાં જોડાઈ અમને તમારો રોલ નંબર મેસેજ કરી શકો છો જેથી અમે તમારું પરીણામ તમને સતાવાર સાઈટ પર ચેક કરીને મોકલાવી શકીએ. વધુમાં આ માહિતી તમારા મિત્રો સાથે સેર કરો જેથી તેઓ પણ તેમનું Gujarat Board Result 2024 આસાનીથી ચેક કરી શકે, આભાર.

2 thoughts on “Gujarat Board Result 2024: હવે ધોરણ 12નું પરીણામ ઘરે બેઠા મેળવો, અહી જુઓ સંપૂર્ણ માહિતી”

Leave a Comment