IB Recruitment 2024: ઈન્ટેલિજન્સ બ્યુરોમાં 660 જગ્યાઓ માટે બંપર ભરતીની જાહેરાત, વિગવાર માહિતી જુઓ અહીથી.

IB Recruitment 2024: નમસ્કાર મિત્રો ! મિત્રો આપ સરકારી નોકરીની શોધમાં છો તો આપના માટે અમે અહીં ભારત સરકારના ગૃહ મંત્રાલયના ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)વિભાગ દ્વારા ઈન્ટેલિજન્સ અધિકારી,સહાયક ઈન્ટેલિજન્સઅધિકારી,રસોયા વગેરેની બહાર પાડવામાં આવેલી વિવિધ પોસ્ટ માટેની 660 જગ્યાઓ માટેની બમ્પર ભરતીની વાત કરી રહ્યા છીએ. મિત્રો ઇન્ટેલિજન બ્યુરોમાં વિવિધ પદ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે.

IB Recruitment 2024

ભરતી કરનાર સંસ્થાનું નામઈન્ટેલિજન્સ બ્યૂરો (IB)
પોસ્ટનું નામવિવિધ
ભરતીની જગ્યાઓ660
અરજી કરવાની છેલ્લી તારીખ29/05/2024
પગાર ધોરણરૂપિયા 19900 થી રૂપિયા 151000 પોસ્ટ મુજબ
અરજી પત્રકની PDF ડાઉનલોડ કરવાઅહી ક્લિક કરો
સત્તાવાર વેબ સાઈટmha.gov.in

આપ પણ જગ્યા ને અનુરૂપ અભ્યાસ તથા પાત્રતા ધરાવો છો તો આપ આપની શૈક્ષણિક યોગ્યતા મુજબની પોસ્ટ માટે ઉમેદવારી માટે  અરજી કરી શકો છો.  અમે આપને જગ્યાઓની વિગત  અરજી કરવાની રીત વિશે જણાવવા જઈ રહ્યા છીએ.  આપ અમારી સાથે આ લેખને લેખના અંત સુધી જોડાયેલા રહેશો. 

અરજી કરવાની છેલ્લી તારીખ :

અરજી કરવાની છેલ્લી સમાચાર પત્રમાં  જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખ થી 60 દિવસ સુધી એટલેકે 29 મે 2024 સુધીની છે. તેથી મિત્રો આપની અરજી નિયત સમય મર્યાદામાં ઇંટેલિજન્સ બ્યુરોને મળી જાય તે રીતે અરજી મોકલી દેવી જોઈએ.  

પોસ્ટનું નામ : 

  • ACIO-l/EXE( Lvl 8)  80
  • ACIO-ll/EXE( Lvl 7)  136
  • JIO-l/EXE (Lvl 5)  120
  • JIO-l/EXE (Lvl 4)  170
  • SA/EXE (Lvl 3) 100
  • JIO-ll/Tech( Lvl 7) 08 
  • ACIO-ll/Civil Works( Lvl 7) 03
  • JIO-l/MT (Lvl 5)  22
  • Halwai- Cum -Cook (Lvl 3) 10
  • Caretaker (Lvl 5) 5 
  • PA ( Lvl 7) 5
  • Printing Press Operator ( Lvl 2) 1
  • TOTAL VACANCIES = 660 

Read More:- મહત્વનાં એરંડા પીઠાંમાં એરંડાના ભાવ તળિયે ગયા પછી બે દિવસમાં રૂપિયા 30 થી 40 નો વધારો થયો, અહીથી જાણો જાણકારોનો અભિપ્રાય

શૈક્ષણિક લાયકાત

શૈક્ષણિક લાયકાત ઉપર જણાવેલ વિવિધ પોસ્ટને અનુરૂપ રાખવામાં આવેલી છે. મિત્રો  મિત્રો ઇન્ટેલિજન્સ બ્યુરો ની ભરતી માટે વિવિધ પદોને અનુરૂપ ધોરણ : 12 થી સ્નાતક સુધીની શૈક્ષણિક લાયકાત અને કેટલીક જગ્યાઓ માટે અનુભવ ધરાવતા ઉમેદવારો તેમની ઉમેદવારી  અરજી કરી શકે છે. અરજી કરતાં પહેલા ઉમેદવારોએ ઈન્ટેલિજન્સ બ્યૂરોની સત્તાવાર વેબસાઈટ પરથી સત્તાવાર જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા અને  શૈક્ષણિક લાયકાત  તેમજ વય મર્યાદાની ખાતરી કરી અરજી કરવી. 

પગાર ધોરણ :

ભારત સરકારના ગૃહ વિભાગની   ઇન્ટેલિજન્સ બ્યુરોમાં વિવિધ પદ માટેની જગ્યાઓ માટે, જગ્યાઓના પ્રકાર અને પદને અનુરૂપ પગાર ધોરણ તેમજ નિયમો મુજબચૂકવવામાં આવશે આ માટે આપ સત્તાવાર નોટિફિકેશન જોઈ શકો છો.

વય મર્યાદા :

ઈન્ટેલિજન્સ બ્યૂરોની વિવિધ  પોસ્ટ માટેની ભરતી માટે  વિવિધ  જગ્યાને અનુરૂપ વય મર્યાદા રાખવામાં આવેલી છે. અરજી કરનાર ઉમેદવાર મિત્રોએ  જાહેરાતમાં દર્શાવેલ વયમર્યાદા વિશે ખાતરી કરી પછી જ  તેમનું ઉમેદવારીપત્ર ભરી મોકલી  શકે છે.

અરજી કરવાની રીત : 

ઇંટેલિજન્સ બ્યૂરો દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતી માટે ઓન લાઇન ફોર્મ ભરવાનું નથી. અરજી કરવા માટે આઈ.બી.ની સત્તાવાર વેબ સાઇટ પર જઈ અરજી પત્રક ડાઉનલોડ કરવાનું છે. ત્યાર બાદ કાળજી પૂર્વક સૂચનાઓને ધ્યાનપૂર્વક વાંચી લીધા બાદ અરજી ફોર્મ સંપૂર્ણ ભરી દર્શાવેલ સરનામે ટપાલ દ્વારા મોકલવાનું છે. 

અરજી મોકલવાનું સરનામું  :

 સંયુક્ત નિર્દેશક

 જી/3 ઈન્ટેલિજન્સ બ્યૂરો, ગૃહ મંત્રાલય

 35 એસપી માર્ગ બાપુ ધામ

 નવી દિલ્હી 11001

IB Recruitment 2024

Read More:- NCERT Recruitment 2024 : એનસીઈઆરટી માં સિસ્ટમ એનાલિસ્ટ અને જુનિયર પ્રોજેકટ ફેલોની ભરતી માટેની વિગતો જાણો અહીથી.

Leave a Comment