ICAR Recruitment 2024: કૃષિ સંસોધન સંસ્થામાં વિવિધ પદ માટે ભરતી, આજે અરજી કરવાનો છેલ્લો દિવસ : કૃષિ સંસોધનસંસ્થામાં વિવિધ પદ માટે ભરતી આજે અરજી કરવાનો છેલ્લો દિવસ મિત્રો આપ સારી સરકારી નોકરીની શોધમાં છો તો આજે અમે આપના માટે કૃષિ વિભાગમાં વિવિધ પદ ભરવા માટેની જગ્યાઓ વિશે આજના આર્ટીકલ માં જણાવી રહ્યા છીએ.
આ જાહેરાત કેન્દ્ર સરકારના કૃષિ ખાતા દવારા કૃષિ અને સંસોધન વિભાગ હેઠળની આ જાહેરાતમાં વિવિધ પદ ભરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આજના લેખમાં અમે આપને જગ્યાઓની સંખ્યા,પોસ્ટનાં નામ,શૈક્ષણિક લાયકાત વય મર્યાદા તેમજ ભરતી પ્રક્રિયા અને અરજી કરવા માટેની રીત પણ જણાવી રહ્યા છીએ આપને લેખના અંતમાં સત્તાવાર વેબ સાઇટ અને સત્તાવાર જાહેરાત વિશે પણ લિન્ક જણાવીશું.
ICAR Recruitment 2024:
કૃષિ અને સાંસોધાન વિભાગમાં રિચર્સ એસોસિયેટ,સિનિયર રિચર્સ ફેલો, યંગ પ્રોફેશનલ સહિતની આ ભરતી કેન્દ્ર સરકારની કૃષિ અને સાંસોધાન સંસ્થા દ્વારા વેબ સાઇટના માધ્યમ થી બહાર પાડવામાં આવી છે.
ભરતી કરનાર સંસ્થાનું નામ | કૃષિ સંસોધન સંસ્થા |
ભરવા પાત્ર પોસ્ટનું નામ | વિવિધ |
અરજી કરવાની છેલ્લી તારીખ | 12 મે 2024 |
સત્તાવાર વેબ સાઇટ | https://www.icar.org.in |
શૈક્ષણિક લાયકાત :
કૃષિ અને સંસોધન સંસ્થા દ્વારા ભરવા પાત્ર વિવિધ જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત જગ્યાઓને અનુરૂપ રાખવામાં આવી છે. આ માટે ઉમેદવાર માન્ય યુનિવર્સિટીના સ્નાતક હોવા જરૂરી છે. અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો સત્તાવાર વેબ સાઇટ પર જઇ જાહેરાતનું સત્તાવાર નોટિફિકેશન વાંચી લીધા પછીજ જો પાત્રતા ધરાવતા હોયતોજ અરજી કરવી જોઈએ.
પસંદગી પ્રક્રિયા :
આ જાહેરાત માટે ઉમેદવારોને કોઈ પણ લેખિત પરીક્ષા આપવાની નથી પરંતુ મૌખિત ઈંટરવ્યૂના આધારે ઉમેદવારોની ક્ષમતાની કસોટી કરવામાં આવશે.
વય મર્યાદા :
કૃષિ સંસોધન સંસ્થામાં અરજી કરવા માટે ઉમેદવારોની વય મર્યાદા 40 થી 45 વર્ષની રાખવામાં આવી છે. સિનિયર રિચર્સ ફેલો માટે વય મર્યાદા 35 થી 40 જ્યારે યંગ પ્રોફેશનલ માટેની વય મર્યાદા 21 વર્ષ થી 45 વર્ષ રાખવામાં આવી છે. અનામત સંવર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છાટ મળી શકે છે.
મહત્વની તારીખ :
કૃષિ સંસોધન સંસ્થામાં અરજી કરવાની અંતિમ તારીખ 12 મે રાખવામાં આવેલી છે. ઉમેદવારોએ આજરોજ છેલ્લી તારીખ હોય જો હજુ સુધી અરજી કરેલ નથી તો આજીજ સત્તાવાર વેબ સાઇટ પર જઈ તેમની અરજી કરી શકે છે.
અરજી કરવાની રીત :
- ઉમેદવારો અરજી કરવા માટે વિભાગની સત્તાવાર વેબ સાઇટને બ્રાઉઝર મારફત શોધવાની રહેશે.
- ત્યારબાદ Recruitment અથવા Career વિકલ્પ શોધવાનો રહેશે. તેમાં આપવામાં આવેલી રિચર્સ ફેલોની જાહેરાત ડાઉનલોડ કરી કાળજી પૂર્વક વાંચવાની રહેશે.
- હવે અરજી કરવા માટે અરજી ફોર્મ ઓપન કરી અરજી ફોર્મમાં તમામ વિગતો કાળજી પૂર્વક ભરવાની રહેશે.
- હવે અપલોડ કરવાની માહિતી જેમકે ફોટાઓ,સહીનો નમૂનો,શૈક્ષણિક પ્રમાણપત્રો વગેરે અપલોડ કરવાનાં પત્રકો અપલોડ કરવાનાં રહેશે.
- તમામ વિગતો ભરાઈ ગયા પછી ફોર્મ સબમિટ કરી દેવું જોઈએ.
Read More:- Vidhyadhan Scholarship : હવે આર્થિક પરિસ્થિતને કારણે કોઈનોય અભ્યાસ નહી અટકે, દરેકને મળી શકશે આ શિષ્યવૃતિ