Papad Making Business: 10,000 રૂપિયાથી ઘરે બેઠા આ બિઝનેસ શરૂ કરો, તમે 1 મહિનામાં ધનવાન બની જશો

Papad Making Business: મિત્રો અત્યારના મોંઘવારીના સમયમાં જો કોઈ પણ વ્યક્તિ બિઝનેસ શરૂ કરવાનું વિચારી છે ત્યારે તેમને થતું હોય છે કે કયો બિઝનેસ ચાલુ કરવાથી ટૂંક સમયમાં જ સારું એવી કમાણી કરી શકે, તો અમે આજે તમારા માટે એક એવો શાનદાર બિઝનેસ લઈને આવ્યા છીએ જેના દ્વારા તમે ઘરે બેઠા ટૂંક સમયમાં સારા એવા પૈસા કમાઈ શકો છો.

આજે અમે જે બિઝનેસ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે બિઝનેસ તમારા ઘરેથી પણ બેઠા બેઠા કરી શકો છો. કેમ કે તે ગૃહ ઉદ્યોગ તરીકે પણ બહુ પ્રચલિત છે તો આજે અમે જે બિઝનેસ વિષે વાત કરીએ છીએ તે પાપડ બનાવવાનો બિઝનેસ છે અને અત્યારના સમય પ્રમાણે તેની માંગ પણ બજારમાં બહુ જ મોટા પ્રમાણમાં છે.

Papad Making Business

Papad Making Business: મિત્રો અમે પાપડ બનાવવાના બિઝનેસની વાત એટલે કરી કે અત્યારના સમયમાં બજારમાં તેની સતત વધતી માગ અને તેમાં તમે તમારા ઘરે બેઠા બેઠા ગૃહિણી પાસે પણ આ ધંધો શરૂ કરાવી શકો છો. જેની મદદથી તમે સારા એવા દૈનિક પૈસા કમાઈ શકો છો, તો આજે આપણે આલેખના માધ્યમથી આ બિઝનેસની શરૂઆતથી લઈને અંતે કેટલીક કમાણી થશે તેની સંપૂર્ણ માહિતી તમારી સાથે શેર કરીશું.

આ રીતે પાપડ બનાવવાનો ધંધો શરૂ થશે

મિત્રો પાપડ બનાવવાનું બિઝનેસને વાત કરવામાં આવે તો તેને શરૂઆત તમારે કેટલીક દાળોને એકસાથે પીસીને તેમાં મસાલા ઉમેરવા પડશે. ત્યારબાદ તેના નાના નાના દડા બનાવીને તેને સુકવવા પડશે અને ત્યારબાદ સુકાયેલ પાપડ તૈયાર થઈ જાય છે. આ બિઝનેસમાં તમે ટૂંક સમયમાં જ એટલે કે માત્ર બે થી ત્રણ કલાકમાં પાપડ બનાવી શકો છો અને ત્યારબાદ તમે તેને બજારમાં વેચવા માટે તૈયાર કરી શકો છો.

મિત્રો આ બિઝનેસ શરૂ કરતાં પહેલાં તમારે માર્કેટને સમજવું પડશે કે લોકોને કેવા પ્રકારના પાપડ ગમે છે અને તે પાપડ બનાવવા માટે તમારી પાસે પૂરતા પ્રમાણમાં મટીરીયલ અથવા મસાલા છે કે નહીં. આ ધંધો શરૂ કરવા માટે પણ તમારે ફુડ રેગ્યુલેટરી વિભાગ પાસેથી લાઇસન્સ મેળવવું પડશે.

Read More:- APL અને BPL રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો ઓનલાઈન ચકશો ઘરે બેઠા

જો એકવાર તમે ધંધો શરૂ કરશો ત્યારબાદ તમારે હોલસેલમાં જ તમારા પાપડો બજારમાં વેચવાના રહેશે જેમકે લગ્ન સમયે અથવા તમારે પોતાની શોપ શરૂ કરીને તેનું પ્રમોશન કરવું પડશે. ત્યારબાદ કરિયાણાની દુકાનો પર પણ તમે કોન્ટેક્ટ કરીને તેમને હોલસેલ ભાવે પાપડ વેચી શકો છો અને એકવાર બજારમાં તમારી પાપડને માંગ શરૂ થયા પછી તમારે માત્ર આવી જ રીતે પાપડનું સ્ટોક વધારતા જવાનું છે જેથી કરીને તમારી કમાણી પણ વધતી જશે.

આ બિઝનેસમાં કેટલી કમાણી થશે

મિત્રો કોઈપણ વ્યક્તિ પાપડ બનાવવાનું બિઝને પોતાના ઘરેથી અથવા કોઈપણ જગ્યાએથી ચાલુ કરી શકે છે આ ધંધો શરૂ કરવા માટે તમારે કોઈ પણ પ્રકારની દુકાન અથવા કોઈ પણ પ્રકારનો મોટું મશીનની જરૂરિયાત રહેતી નથી.

તો તમે આ બિઝનેસની શરૂઆત ઘરે બેસીને પણ મહિલાઓ દ્વારા પણ કરી શકો છો. પરંતુ તમારે આ બિઝનેસ શરૂ કરવા માટે તેનો જરૂરી કાચો માલ ખરીદવાની જરૂર પડશે અને જે તમે આસાનીથી નજીકને બજારમાંથી પણ મેળવી શકો છો.

આ બિઝનેસમાં તમે નાના રોકાણથી એટલે કે માત્ર 10 હજાર જેટલા રોકાણથી પણ શરૂ કરી શકો છો, જેમાં એક અથવા બે ગૃહિણીઓને સાથે આ બિઝનેસ અને શરૂઆત કરી શકો છો અને તેમાં કમાણીની વાત કરીએ તો તમારી કિંમતના 50% નફો તમે આ બિઝનેસથી કમાઈ શકો છો એટલે જો તમે શરૂઆતમાં 50,000 નું રોકાણ કરીને આ ધંધો શરૂ કરશો તો તમને ₹25,000 ની કમાણી થશે. ત્યારબાદ તમારી બજારમાં માગ વધતા સમયે તમે આ બિઝનેસને મોટા પ્રમાણમાં વધારી શકો છો અને તમારી કમાણી પણ તે પ્રમાણે વધતી જ જશે.

તો મિત્રો જો તમે ઘરે બેઠા છો અને નવરા છો તો આ પાપડનો બિઝનેસની ( Papad Making Business) શરૂઆત કરે બેઠા બેઠા માત્ર 10,000 રૂપિયાથી પણ કરી શકો છો અને ત્યારબાદ તમે એકવાર આ બિઝનેસમાં એક્સપર્ટ થઈ ગયા બાદ તમને પણ થશે કે ના નવરા બેઠા કરતા તો આવા બિઝનેસ જલ્દી શરૂ કરવાની જરૂરી હતી.

Read More:- Vidhyadhan Scholarship : હવે આર્થિક પરિસ્થિતને કારણે કોઈનોય અભ્યાસ નહી અટકે, દરેકને મળી શકશે આ શિષ્યવૃતિ

આજે આપણે જોયું કે હવે ઘરે બેઠા પણ નવા ધંધાઓની શરૂઆત કરી શકાય છે. જો તમે આવી જ રસપ્રદ માહિતી મેળવવા માગતા હો તો તમે અમારા વેબસાઈટ નું Whatsapp ગ્રુપમાં જોડાવો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો જેથી કરીને હવે નવા બિઝનેસ આઈડિયા તમારી સેર કરતાં રહીએ.

Leave a Comment