India Post Department Bharti 2024: મિત્રો ધોરણ 12 પાસ ના ઉમેદવારો માટે બહુ જ સરસ મજાની નોકરી ની ભરતી બહાર પાડવામાં આવેલી છે જે ભારતીય ટપાલ વિભાગ હેઠળ બહાર પાડવામાં આવેલી છે જેની અંદર મોટી ભરતી કરવામાં આવવાની છે. ધોરણ 10 પાસ અને સીધા ઇન્ટરવ્યૂ દ્વારા આ ભરતી ની અંદર જગ્યાઓ ભરવામાં આવવાની છે જેના કારણે નોકરી મળવાની તકો બહુ જ છે. પી એલ આઈ ડાયરેક્ટર એજન્ટ ની જગ્યાઓ છે જે બહાર પાડવામાં આવેલી છે અરજી પ્રક્રિયા શરૂ થયા પછી તેને તરત જ દસ દિવસ પછી ઇન્ટરવ્યૂ લેવામાં આવશે તો મિત્રો આ ભરતી ની વિગતવાર ચર્ચા આપણે કરીએ.
આ ભરતી એ ભારતીય ટપાલ વિભાગ ઇન્ડિયન પોસ્ટ દ્વારા બહાર પાડવામાં આવેલી છે તેની અંદર અલગ અલગ પોસ્ટ ની અંદર ભરતી કરવામાં આવવાની છે પોસ્ટનું નામ એમટીએસ, મેલ ગાડ, જીડીએસ અને અન્ય પોસ્ટો ની અંદર ભરતી કરવામાં આવવાની છે આ ભરતી ની અંદર કુલ 85 60 જેટલી જગ્યાઓ ની અંદર ભરતી કરવામાં આવવાની છે અને આ ભરતી ની અંદર તમામ રાજ્યોના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે અરજી કરવાની રીત ઓનલાઈન રહેવાની છે. તો આપણે હવે વિગતવાર ભરતીની માહિતી જાણીએ.
ભારતીય ટપાલ વિભાગ ભરતી 2024 પોસ્ટો | India Post Department Bharti 2024
ઇન્ડિયન પોસ્ટ ભારતીય ટપાલ વિભાગની ભરતી ની અંદર અલગ અલગ જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવેલી છે જે નીચે દર્શાવેલ છે.
- ટપાલ સહાયક
- સોટીંગ સહાયક
- પોસ્ટમેન
- મેઈલ ગાર્ડ
- મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ એમટીએસ
- ગ્રામીણ ડાક સેવક
ભારતીય ટપાલ વિભાગ ભરતી 2024 પગાર અને વાય મર્યાદા
ભારતીય ટપાલ વિભાગ દ્વારા અલગ અલગ પોસ્ટો ની અંદર જે ભરતી કરવામાં આવી છે તેની અંદર અલગ અલગ ઉંમર અને પગાર નક્કી કરવામાં આવેલા છે જે નીચે દર્શાવેલ છે
વય મર્યાદા
- એમટીએસ માટે 18 થી 25 વર્ષની ઉંમર
- અને અન્ય પોસ્ટોમાં જે ભરતી કરવામાં આવેલી છે તેમને 18 થી 27 વર્ષની ઉંમર વય મર્યાદા ની અંદર ફોર્મ ભરી શકે છે ઉમેદવાર
પગાર
- ટપાલ સહાયક : સ્તર ચાર અને પગાર ₹25,500 થી 81,100
- સોટીંગ સહાયક : ઉપર ટપાલ ના પ્રમાણે જ પગાર અને સ્તર
- પોસ્ટમેન : સ્તર 3 અને પગાર 21,700 થી 69,100
- મેઈલ ગાર્ડ: સ્તર 3 અને પગાર 21,700 થી 69,100
- મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ એમટીએસ : સ્તર એક પગાર 18,000 થી 56,900 સુધી
ભારતીય ટપાલ વિભાગ ભરતી 2024 શૈક્ષણિક લાયકાત
શૈક્ષણિક લાયકાતમાં એમટીએસ ની પોસ્ટ માટે માન્ય બોર્ડમાંથી ધોરણ 10 નું પાસ કરેલો હોવું જોઈએ. પોસ્ટમેન મેઈલ ગાર્ડ માટે માન્ય બોર્ડમાંથી બારમું ધોરણ પાસ અને સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે. ટપાલ અને સોર્ટીગ સહાયક ના માટે કોઈપણ સ્ટ્રીમમાંથી સ્નાતક અને કોમ્પ્યુટર જ્ઞાન હોવું જરૂરી છે આ રીતે અલગ અલગ પોસ્ટો ની અંદર શૈક્ષણિક લાયકાત પ્રમાણે તમે અરજી કરી શકો છો.
ભારતીય ટપાલ વિભાગમાં ભરતી માટે પસંદગીની પ્રક્રિયા
ભારતીય ટપાલની આપ ભરતી ની અંદર સરળ રીતે પસંદગી પ્રક્રિયા રાખવામાં આવેલી છે જેની અંદર મેરીટ ના આધારે પરીક્ષા અને ત્યારબાદ પછી મેરીટ ની યાદી જાહેર કરવામાં આવશે અને તેના પછી ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને મેડિકલ ટેસ્ટ પછી સીધા તમને નોકરી મળી જશે.
ટપાલ વિભાગ ભરતીમાં અરજી પ્રક્રીયા
ભારતીય ટપાલ વિભાગની અંદર અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઈન છે એટલે તમારે ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે અરજી કરવા માટે તમારે ભારતીય ટપાલ વિભાગની ઓફિસિયલ વેબસાઈટ ની નીચે આપેલી લીંક પર જઈ અને અરજી કરવાની રહેશે.
Read More:- કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, 1 જુલાઈથી મોંઘવારી ભથ્થું 55% મળશે
Bharvad jignesh kumar Govind bhai