1.5 ટન AC માટે સોલાર પેનલની કિંમત કેટલી હશે અને સરકાર કેટલી સબસિડી આપશે – Solar Panels to run AC

Solar Panels to run AC: મિત્રો જો તમે તમારા ઘરે એસી ઇન્સ્ટોલ કરવા માંગો છો પરંતુ તમે એસી ને તમારી સોલાર પેનલ દ્વારા ચલાવવામાં માગો છો તો તમને એમ થતું હશે કે 1.5 ટન એસી ને ચલાવવા કેટલા કિલો વોલ્ટ ની સોલર પેનલ ની જરૂર પડશે. તો તમને જણાવી દઈએ કે 1.5 ટન એસી નો વપરાશ પ્રતિ કલાક કરવાથી લગભગ 1.5 થી 2 કિલો વોટ વીજળીનો વપરાશ થાય છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

તેથી જો તમારે સોલર પેનલ દ્વારા તમારું ACને ચલાવવું હોય તો તમારે ઓછા માં ઓછું 2 કિલો વોલ્ટ સોલાર પેનલની જરૂર પડશે પરંતુ દિવસના સમયે જેમ જેમ હવામાન બદલાતું રહે તેમ સોલાર પેનલની ક્ષમતા પણ ઘટતી જાય છે. જેથી કરીને તમારે 2.5 કિલો વોલ્ટ સોલાર પેનલ  લગાવો છો તો તમારૂં એસી આરામથી ચાલી શકે છે.

Solar Panels to run AC: AC ચલાવવા માટે કેટલી સોલર પેનલ ની જરૂર પડશે?

જો મિત્રો તમે  1.5 ટન AC ચલાવવા માગતા હો તો તમારે કુલ 2500 વોટ પાવર ની જરૂર રહે છે. તો આ તમામ વોટ પાવર નો એક ઉદાહરણ લઈએ તો જો તમે ટાટા ને સોલર પેનલ ઇન્સ્ટોલ કરો છો તો તમને 535 વોટની 1 સોલર હશે જે તમારે 2500 વોટ ઉત્પાદન માટે 5 સોલાર પેનલ લગાવવાની રહે છે જ્યારે અન્ય કંપનીમાં 250 વોટની 1 સોલાર હોય છે જે તમારે 10 સોલાર પેનલ ઇન્સ્ટોલ કરવાની રહે છે. જેથી કોઈપણ સોલાર પસંદ કરતા તેને કંપની વિશે જાણવું જરૂરી છે.

AC માટે જરૂરી વીજળી યુનિટ

જો તમે તમારા ઘરે સોલાર પેનલ ઇન્સ્ટોલ કરેલી છે અને તમારું 1.5 ટન નું AC દરરોજ ત્રણ કલાક ઉપયોગ કરો છો તો તમને કુલ દરરોજ લગભગ 4.5 થી 5 યુનિટ વીજળી ની જરૂરિયાત રહેશે. કેમકે એક કલાક અંદાજે 1 યુનિટ વીજળી વપરાય છે પરંતુ દરેક એસીમાં તેના મોડલ, ઉંમર અને કંપની પર આધાર રાખે છે.

Read More:- India Post Department Bharti: 10 પાસ પર મોટી ભરતી અરજી કરવા અહીં ક્લિક કરો

2.5 KW સોલર પેનલની ક્ષમતા

તો મિત્રો આના પરથી નક્કી થાય છે કે જો તમારે 1.5 ટન નું એસી ચલાવું હોય તો તમારે 2.5 કિલો વોલ્ટ ની સોલાર પેનલ લગાવી જરૂરી છે. જે તમારા એસી ને દિવસમાં ત્રણથી ચાર કલાક ચલાવવા માટે પૂરતી રહેશે તેમજ આ 2.5 કિલો વોલ્ટ સોલર પેનલ તમને દરરોજ લગભગ 10 થી 12 યુનિટ વીજળી ઉત્પન્ન કરી આપશે જે તમારા ઘરના તમામ અન્ય ઉપકરણો માટે પણ પૂરતી રહેશે.

2.5kW સોલર પેનલની કિંમત

જો મિત્રો 2.5 કિલો વોલ્ટ સોલર પેનલ ની કિંમતની વાત કરવામાં આવે તો સારી ક્વોલિટીના સોલર પેનલ તમને 1.25 લાખ રૂપિયામાં પડે છે. જેમાં પેનલનો સ્ટ્રક્ચર બનાવવાની ચાર્જીસ તમારે અલગથી આપવાના રહેશે.

જો તમે પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત 2.5 કિલો સોલર સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવો છો તો તમને 69 હજાર રૂપિયા ની સબસીડી મળશે જેથી કરીને તમારે આ સોલર પેનલ 56000 રૂપિયામાં તમારા ઘરની છત પર ઇન્સ્ટોલ થઈ જશે. જે તમારા માટે મોટી રાહતનું કામ કરી શકે છે ત્યારે તમારા વીજળી બિલ ઉપર મોકલો એવો ઘટાડો કરી શકે છે.

Read More:- Solar Light: ઘરમાં લાવો આ સોલાર લાઈટ, કિંમત છે માત્ર ₹319માં 7 વર્ષની વોરંટી, 365 દિવસ સુધી નોન-સ્ટોપ ચાલશે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment