Solar Light: મિત્રો આજે આપણે એક નવા લેખ સાથે તમારી સાથે આવ્યા છીએ. જેમાં હવે ફરીથી અમે સોલર સિસ્ટમને લગતી એક લાઈટ વિશે આ લેખમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. જેમાં તમને મોટો ફાયદો જોવા મળી શકે છે કેમકે આજકાલ દરેક વ્યક્તિ ઈલેક્ટ્રીક ઉપકરણોથી જોડાયેલ રહે છે. અને ઈલેક્ટ્રિક ઉપકરણોની માર્ગ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહે છે. આવી સ્થિતિમાં ભારતીય બજારમાં સોલર સિસ્ટમથી કામ કરતા ઉપકરણોની માગ અને લઈને બજારમાં વિવિધ ઉપકરણો ઉપલબ્ધ છે. જેને તમે હવે સસ્તા ભાવે ખરીદીને તમારા વીજળી બિલ માં પણ મોટો એવો ઘટાડો કરી શકો છો.
Solar Light: સોલાર વોલ લાઇટની ફાયદા
તો આજે આપણે સૌર ઊર્જાથી ચાલતા ઈલેક્ટ્રીક બલ્બની વાત કરવા જઈ રહ્યા છે. જેને તમે 24 કલાક સતત વાપર્યા બાદ પણ તમારે વીજળીમાં મોટો એવો ફાયદો મેળવી શકો છો. તેમ જ પ્રદૂષણને અટકાવવામાં પણ તમારો એક ફાળો આપી શકો છો કેમ કે આ સોલર લાઈટ તમને 100 એલઈડી જેટલી ક્ષમતા આપશે તેમજ તમે આને ઓટોમેટિક અને મેન્યુઅલ બંને પ્રકારે વાપરી શકો છો. તો ચાલો આ સોલર લાઈટની બજાર કિંમત અને ફીચર વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ.
આજે અમે જે સોલર લાઈટનું વાત કરવા જઈ રહ્યા છે. તે GIGAWATTS નામની કંપનીની છે જે તમને ઓટોમેટીક અને મેન્યુઅલ બંને પ્રકારે ઉપલબ્ધ છે. જેનો તમે 24 કલાક વપરાશ કર્યા બાદ પણ તમારા વીજળી બિલ માં 99% નું ઘટાડો થશે અને આ બલ્બમાં તમને 7 વર્ષની વોરંટી આપવામાં આવે છે. જેથી કરીને તમે વારંવાર કોઈપણ લાઇટ બલ્બ બદલવાની જરૂર રહેશે નહીં.
Read More:- Business Idea 2024: માત્ર 1 લાખથી ઓછા રોકાણ કરીને શરૂ કરો આ બિઝનેસ, મહિને કમાઓ લાખો રૂપિયા
જો મિત્રો તમે સોલર વોટ લાઈટને ખરીદી કરો છો. તો તમે તેને તમારા ઘર પર કોઈપણ બોર્ડ અથવા દીવાલને પર આરામથી લગાવી શકો છો અને કોઈ પણ સિઝનમાં તમારા ઘરને સુંદર અને આકર્ષક બનાવે છે તેમજ તમારા બિલમાં પણ મોટો એવો ઘટાડો કરે છે કેમ કે આ સોલર લાઈટ ગ્રીડ વીજળી પર નિર્ભર રહે છે.
સોલર વોલ લાઇટ ઓનલાઈન ક્યાંથી ખરીદવી
જો તમે સોલર લાઈટનું ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમે માત્ર 319 રૂપિયાની નાની કિંમતે મેળવી શકો છો. જેના માટે તમે ઈ કોમર્સ વેબસાઈટ amazon ની મુલાકાત લઈ શકો છો. તેમજ જો તમે આ જૂન મહિનામાં આ સોલર લાઈટની ખરીદી કરશો તો તમને ફ્રી ડીલેવરી આપવામાં આવશે એટલે કે તમને સોલર લાઈટને ખરીદી પર કોઈ પણ ડિલિવરી ચાર્જિસ લેવામાં આવશે નહીં.
તેમજ મિત્રો સોલર લાઈટની અન્ય વેરાઈટી ની વાત કરવામાં આવે તો સૌથી મોટી સોલર વોટ લાઈટ 650 રૂપિયામાં મળશે પરંતુ તેમ પણ તેના ઉપર 40% ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યો છે એટલે કે તમે તેને માત્ર 400 રૂપિયામાં જ ખરીદી શકો છો અને તમારું વીજળી બિલ માં મોટો એવો ઘટાડો કરી શકો છો.
Read More:- SBI RD Scheme: માત્ર 20000 જમા કરાવવા પર મળશે 14,19,800 રૂપિયા, જુઓ ગણતરી