SBI RD Scheme: માત્ર 20000 જમા કરાવવા પર મળશે 14,19,800 રૂપિયા, જુઓ ગણતરી

SBI RD Scheme: હેલો મિત્રો અત્યારે દરેક વ્યક્તિ પોતાની ઇન્કમ માંથી કેટલાક ટકા ભાગ રોકાણ કરવા ઈચ્છા ધરાવતા હોય છે. પરંતુ તેમને મૂંઝવણ રહેતી હોય છે કે કઈ બેંકમાં રોકાણ કરવું અથવા કઈ સ્કીમમાં રોકાણ કરવું તે હંમેશા દરેક વ્યક્તિ માટે પ્રશ્ન રહેતો હોય છે. ત્યારે વિવિધ બેંકો દ્વારા અને પોસ્ટ ઓફિસ દ્વારા અત્યારે આર.ડી સ્કીમ ચલાવવામાં આવી રહી છે જેનો લાખો લોકો લાભ લઇ રહ્યા છે. તેવામાં જ ભારતની સૌથી મોટી બેંક SBI દ્વારા પણ હવે આરડી યોજનાની સુવિધાઓ આપવામાં આવી રહી છે. તો તમે પણ હવે એસબીઆઇની આરડી યોજનામાં રોકાણ કરીને જંગી વળતર મેળવી શકો છો.

મિત્રો SBI ની આરડી યોજનામાં તમારે માત્ર ₹100 ના રોકાણથી ખાતું ખોલાવી શકો છો. પરંતુ આ રોકાણ ખૂબ જ ઓછું હોવાથી દરેક વ્યક્તિએ દર મહિને થોડું રોકાણની મર્યાદા વધારવી જરૂરી છે. જેથી કરીને તેઓ સારો એવો લાભ મેળવી શકે છે. તેમજ State Bank of India ની રીકરીંગ ડિપોઝિટ તમને તમારા રોકાણ પર કેટલું વ્યાજ દર વર્ષે અને તમને કેટલું વળતર મળશે તેની સંપૂર્ણ માહિતી આજે આપણે આ લેખના માધ્યમથી મેળવીશું.

SBI RD Scheme: કેટલા ટકા વ્યાજ દર મળશે?

SBI RD Scheme: જો મિત્રો સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના આરડી યોજનાના વ્યાજદરોની વાત કરવામાં આવે તો હવે તમે આ યોજનામાં એક થી બે વર્ષના સમયગાળા માટે રોકાણ કરો છો. તો તમને 6.80 ટકા મળે છે તેમજ વર્ષ નાગરિકોને કે જેમની ઉંમર 60 વર્ષથી ઉપર છે તેમને 7.26% ના દરે વ્યાજ દર મળે છે. 

પરંતુ જો તમે કોઈપણ આરડી સ્કીમ જેમ જેમ તમે રોકાણનો સમયગાળો વધારો છો તેમ તમારા વળતર અને વ્યાજમાં પણ વધારો થતો જોવા મળે છે જેમ કે એસબીઆઇની આ કિંમત જો તમે રોકડનું તમારા રોકાણનો સમયગાળો બે થી ત્રણ વર્ષનું રાખો છો તો તમને 7% ના વ્યાજ દર મળશે. જ્યારે વરિષ્ઠ નાગરિકને 7.50% ના વ્યાજ દર મળશે. તેમજ જો તમારા રોકાણનો સમયગાળો ત્રણથી ચાર વર્ષનું રાખશો. તો તમને 6.50% ના વ્યાજ દર મળશે જ્યારે વરિષ્ઠ નાગરિકને 7% દર લેખે વ્યાજ મળશે.

Read More:- Today Gold Rate: આજે સવારે સોનાના ભાવ આસમાને પહોંચ્યા, જુઓ 24 કેરેટ ગ્રામ સોનાની કિંમત 

તેવી જ રીતે જો તમારે SBI ની આરડી યોજનામાં તમારા રોકાણની મર્યાદા તમે પાંચથી દસ વર્ષ સુધીના કાર્યકાળ માટે પસંદ કરો છો. તો તમને 6.50% ના દરે વ્યાજ દર મળશે તેમજ વરિષ્ઠ નાગરિકને 7 ટકા ના વ્યાજ દર મળશે. તો આ વ્યાજદરોનો લાભ તમને તમારી પાકતી મુદતે મળતો હોય છે. તેમજ આ યોજનામાં તમે હવે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ખાતું ખોલાવી શકો છો. જેના માટે તમારે નજીકની એસબીઆઇ બેંકની મુલાકાત લેવાની રહેશે અને સંબંધિત અધિકારી સાથે મુલાકાત લઈને તમે યોજનાને લગત વધુ માહિતી પણ મેળવી શકો છો.  

જો તમે એસબીઆઈ સ્કીમમાં માત્ર સો રૂપિયા રોકાણથી પણ ખાતું ખોલાવી શકો છો પરંતુ મહત્તમ જમા કરાવવાની રકમ પર કોઈ પણ મર્યાદા નથી. જેથી કરીને જો તમે થોડું રોકણાને રકમને વધારો કરશો તો તમને જંગી વળતર મેળવી શકો છો જેમ કે જો તમે ₹20,000 દર મહિને રોકાણ કરો છો તો તમને કેટલું વળતર મળશે તેની માહિતી આપણે અહીં એક ઉદાહરણ દ્વારા સમજીશું.

આરડી યોજનામાં કેટલું વળતર મળશે

જો તમે એસબીઆઈના આરડી યોજનામાં એકાઉન્ટ ખોલાવો છો અને તેમાં પાંચ વર્ષ માટેનું રોકાણ કરો છો. તો તમને 6.5 ટકા વ્યાજ દર આપવામાં આવે છે. જેમાં તમને લાંબા ગાળે મોટો ફાયદો જ થાય છે ધારો કે જો તમે દર મહિને 20 હજાર રૂપિયાના રોકાણથી શરૂઆત કરો છો તો તમને પાંચ વર્ષમાં જમા કરેલી રકમ ₹12,00,000 થઈ જશે તેમજ તેના પર તમને 6.5% ના વ્યાજ દર સાથે પાંચ વર્ષ પછી મળતી રકમ ₹ 14,19,818 રૂપિયા મળશે. 

જો કોઈ વરિષ્ઠ નાગરિક આ સ્કીમમાં 20,000 રૂપિયા દર મહિને રોકણથી શરૂ કરે છે તો પાંચ વર્ષ બાદ તેમને 7% ના વ્યાજ લેખે કુલ ₹14,38,659 નું વળતર મળશે. તો જો કોઈ મિત્રો આ યોજનાનું રોકાણ કરવામાં વિચારી રહ્યા હોય તો તેઓ જલ્દીથી નજીકની એસબીઆઇ બેંક શાખાની મુલાકાત લઈને આ યોજનામાં રોકાણની શરૂઆત કરી શકે છે અને તેઓને જંગી વળતર મળતા કોઈપણ રોકી શકશે નહીં.

Read More:- Goat framing: જો ઘરે બેઠા છો તો શરૂ કરો આ વ્યવસાય, સરકાર આપશે 50 લાખ રૂપિયાની સબસિડી

Leave a Comment