Today Gold Rate: આજે સવારે સોનાના ભાવ આસમાને પહોંચ્યા, જુઓ 24 કેરેટ ગ્રામ સોનાની કિંમત

Today Gold Rate: જો તમે સોનુ ખરીદવા માગતા હો અથવા સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ, તો તે અગાઉ તમારે સોનાની ચોક્કસ કિંમત જાણવી જરૂરી છે કેમ કે અત્યારે સોના ચાંદીના ભાવમાં દૈનિક આવતા ફેરફારને લઈને ઘણા બધા લોકો નુકસાન પણ થઈ શકે છે. તેના માટે તમારે સોનાના ભાવમાં થયેલા ફેરફારોને દરરોજ જાણવા જરૂરી છે.

Today Gold Rate: આજના સોનાના ભાવ

આજના સોનાના ભાવની વાત કરવામાં આવે તો આજે સવારથી સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે અને આ ઘટાડાને લઈને ઘણા બધા લોકોને ચહેરા પર ચમક આવી ગઈ છે કેમકે તેઓ સોનાના ભાવમાં થતા ઘટાડાને લઈને સોનુ ખરીદી શકે છે તો આજે આપણે આ લેખના માધ્યમથી દેશના અને રાજ્યના મુખ્ય શહેરોના 24 કેરેટ અને 22 કેરેટ સોનાના તાજા ભાવ વિશે જાણીશું.

આજે 15 જૂન 2024 ના રોજ ભારતમાં 24 કેરેટ સોનાના પ્રતિ 10 ગ્રામ ભાવ 71,890 પહોંચ્યા છે જ્યારે ચાદીના ભાવ પ્રતિ કિલો 90,500 રૂપિયા નોંધાયા છે તો છેલ્લા એક અઠવાડિયામાં જ સોના ચાંદીમાં શું ફેરફાર આવ્યા અને આજે દેશના અલગ અલગ શહેરોમાં સોનાના ભાવ શું બોલાયા તેની સંપૂર્ણ માહિતી અહીંથી જાણીશું.

આજે શું છે સોનાનો ભાવ

મિત્રો ભારતના બુલિયન બજાર ની સત્તાવાર વેબસાઈટ ibjarates.com અનુસાર અનુસાર આજે 24 કેરેટ સોનાના ભાવના 71,890 રૂપિયા પ્રતિ 10 ગામ બોલાયા છે જ્યારે ગઈકાલે આ કિંમત 72,160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી હતી જેથી ગઈ કાલની સરખામણી આજના ભાવ જાણીએ તો માત્ર ₹250 નો ઘટાડો જોવા મળ્યો છે.

તેમજ જો 22 કેરેટ સોનાના ભાવની વાત કરવામાં આવે તો તેનો આજનો ભાવ 65,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતા, જે ગઈ કાલે 66,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. જેથી 22 કેરેટ સોનાના ભાવમાં પણ 250 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. તેમજ 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો તે ગઈકાલે તે 54120 પર હતો જ્યારે આજે તેનો ભાવ તે પણ 53920 રૂપિયા છે એટલે કે તેમાં પણ થોડો ઘટાડો જોવા મળ્યો છે.

અમદાવાદમાં સોનાનો ભાવ?

અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 65,920 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 71,940 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. તો છેલ્લા અઠવાડિયમાં સોના ચાંદીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. જેને લઈને માર્કેટ્માં પણ તેની માંગ વધી છે.

Read More:- Business Idea 2024: માત્ર 1 લાખથી ઓછા રોકાણ કરીને શરૂ કરો આ બિઝનેસ, મહિને કમાઓ લાખો રૂપિયા

Leave a Comment