Business Idea 2024: માત્ર 1 લાખથી ઓછા રોકાણ કરીને શરૂ કરો આ બિઝનેસ, મહિને કમાઓ લાખો રૂપિયા

Business Idea 2024: મિત્રો ઘણા ગુજરાતી લોકો હંમેશા બિઝનેસ મેન બનવાની ઈચ્છા ધરાવતા હોય છે અને ઘણા બધા લોકો પોતાનું ભણતર પૂરું કર્યા બાદ નોકરીના બદલે બિઝનેસનું વિચારી રહ્યા હોય છે. ત્યારે તેઓ કયો બિઝનેસ કરવો કે જેનાથી સારું આવક મેળવી શકે, તો આવા લોકો માટે અમે અહીં આજે જોરદાર બિઝનેસ આઈડિયા લઈને આવ્યા છીએ. જેની મદદથી તમે હવે ઓછા રોકાણે પણ કેટલાક બિઝનેસ શરૂ કરી શકો છો અને મહિને લાખોને કમાણી પણ કરી શકો છો.

ઘણા બધા લોકો એમ વિચારતા હોય છે કે બીઝનેસ  શરૂ કરવા માટે મોટી રકમ ની જરૂર હોય છે પરંતુ તમને જણાવવી જોઈએ કે દરેક બિઝનેસ માટે મોટી રકમની જરૂર હોતી નથી. તેમજ કેટલાક એવા બિઝનેસ છે જે ઘરે બેઠા કરી શકો છો અને તેમાં માત્ર એક થી બે લાખ રૂપિયા ના રોકાણથી શરૂઆત કરી શકો છો. તો આ કયા વ્યવસાય છે અને તેમાંથી કેટલી આવક મેળવી શકશો તેને સંપૂર્ણ માહિતી આ લેખના માધ્યમથી મળીશું.

Business Idea 2024: ઓછા બજેટમાં શરૂ કરવા માટેના વ્યવસાયના વિચારો

Business Idea 2024: અમે તમારી સાથે આજે કેટલાક ઓફલાઈન વ્યવસાયો વિશે વાત કરવા જઈ રહ્યા છે તેમજ સાથે સાથે કેટલાક ઓનલાઇન વ્યવસાયોની પણ વાત કરવા જઈ રહ્યા છીએ જેના માટે જો તમારી પાસે થોડું કોમ્પ્યુટર નોલેજ હોય તો પણ તમે ઘરે બેઠા લાખો રૂપિયા કમાઈ શકો છો અને રોકાણની વાત કરવામાં આવે તો તેમાં માત્ર 50 થી 60 હજારના રોકાણથી પણ તમે ઓનલાઈન ધંધો શરૂ કરી શકશો.

ટ્યુશન બિઝનેસ

જો મિત્રો તમે પણ અભ્યાસના શોખીન છો અને તમને ભણવામાં ખૂબ જ રસ છે પરંતુ નોકરી મળતી નથી તો તમે હવે ટ્યુશનનો બિઝનેસ ચાલુ કરી શકો છો. જેમાં તમારે માત્ર કોઈપણ એક વિષયની માહિતી મેળવીને તેમાં તેનું ટ્યુશન ક્લાસીસ ચાલુ કરવાનું રહેશે. જેમાં શરૂઆતમાં તમારી પાસે કેટલાક બાળકો ભણવા આવશે. પરંતુ ધીરે ધીરે તમારે એક્સપર્ટિસ આ ફિલ્ડમાં બનશે તો અત્યારે ટ્યુશન બિઝનેસની માંગ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહે છે અને ઘણા બધા લોકો સ્કૂલ કરતાં વધુ મહત્વ ટયુશન ક્લાસીસ પર આપતા હોવાથી આ બિઝનેસ તમને મોટી કમાણી કરાવી શકે છે.

બ્લોગિંગ દ્વારા કમાણી

મિત્રો જો તમને લખવાનું શોખ છે જેમાં તમે કોઈપણ ટોપિક પર રિસર્ચ કરીને તેના વિશે 500 થી 600 વર્ડ લખી શકતા હોવ તો તમારા માટે આ ઓનલાઈન બિઝનેસ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે કેમ કે બ્લોગિંગનો બિઝનેસ એક એવો બિઝનેસ છે જેમાં તમારે થોડી ધીરજ રાખવી પડશે કેમકે એકવાર તમારી વેબસાઈટ શરૂ કર્યા બાદ તમને તરત કમાણી નહીં મળે પરંતુ જેમ જેમ તમારા લેખ પબ્લિકને પસંદ આવતા રહેશે. તેમ Google પણ તમને તમારું રેન્કિંગ વધારશે અને ત્યારબાદ તમે googleની એડ્સની મદદથી લાખોની કમાણી કરી શકો છો. જેવી રીતે અમે અહીં કરી રહ્યા છીએ. જો અમારી સાથે તમારે કામ કરવું હોય તો તમે અમને વોટ્સએપ ગ્રૂપમાં મેસેજ કરી શકો છો.

Read More:- Business Idea: માત્ર 30000 નું મશીન અને મહિને 1 લાખની કમાણી

ડિજિટલ ઉપકરણોનું રીપેરીંગ નું કામકાજ

જો મિત્રો તમે મોબાઈલ લેપટોપ વગેરે વસ્તુઓને રીપેર કરવાનું શીખી જશો અથવા તમને અગાઉથી જ આના વિશે આવડત છે. તો અત્યારે માર્કેટમાં આ ધંધાની ખૂબ જ મોટા પ્રમાણમાં માગ છે કેમ કે દરેક વ્યક્તિ અત્યારે પોતાની પાસે મોબાઇલ અને લેપટોપ રાખતો જ હોય છે અને જ્યારે તે ખરાબ થાય તો તે સૌથી પ્રથમ તમારી પાસે જ આવશે. તેમજ અત્યારના આ ડિજિટલ યુગમાં મોબાઇલ અને લેપટોપ મોટા પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે જેથી તેના રીપેરીંગનું કામકાજ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં માંગ હોવાથી, તમે હવે આ ધંધો શરૂ કરીને લાખોને કમાણી કરી શકો છો. આ ધંધા માટે તમારે માત્ર રીપેરીંગ કામકાજ માટે જરૂરિયાતના સાધનો ખરીદવાની જરૂર રહેશે જે તમે ₹1,00,000 ની અંદર પણ ખરીદી શકો છો.

સોલારનો ધંધો

મિત્રો જો તમને જાણો છો કે જ્યારથી ભારત સરકાર દ્વારા મફત વીજળી ઘર યોજનાની શરૂઆત કરવામાં આવે છે ત્યારથી લઈને ઘણા બધા લોકો સોલર પેનલ પોતાના ઘરની છત પર લગાવવા માંગે છે. જેના લીધે સોલરની માંગ પણ દિવસેને દિવસે વધતી જાય છે જેથી કરીને તમે હવે કોઈપણ કંપનીને સોલાર એજન્સી ખરીદી શકો છો. જેના માટે તમારે એક નાનકડી દુકાન અને ત્રણ લાખ જેટલા રૂપિયા રોકાણ કરવાનું રહેશે. પરંતુ આ ધંધો કરતા પહેલા તમારે આ ફિલ્ડ વિશે માહિતગાર હોવું જરૂરી છે. કેમકે આવનારા દિવસોમાં આ ફિલ્ડની ખૂબ જ માગ વધવાની છે અને જે તમને લાખોપતિ બનાવતા કોઈ રોકી શકશે નહીં.

Read More:- Monsoon 2024: ખેડુતોએ વાવણી માટે થઈ જાવ તૈયાર, આ દિવસથી ગુજરાતમાં ફરથી સોમાસું સક્રીય થશે

Leave a Comment