Goat framing: જો ઘરે બેઠા છો તો શરૂ કરો આ વ્યવસાય, સરકાર આપશે 50 લાખ રૂપિયાની સબસિડી

Goat framing: મિત્રો આપણા દેશની અંદર હવે ગામડાથી લઈને શહેરોના યુવાનોમાં પણ હવે વ્યવસાય અને ધંધાને લઈને એક અલગ પ્રકારનો વિચારો જોવા મળી રહ્યા છે. અત્યારે માણસો નોકરીથી વધારે વ્યવસાય અને ધંધા ઉપર વિશ્વાસ કરવા લાગે છે તેથી અત્યારે નાના મોટા ધંધાઓ અને વ્યવસાયો ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યા છે અને ઘણા બધા લોકો તે તરફ આગળ પણ વધી રહ્યા છે.

જેમાં પશુપાલન થી લઈને ડેરી ફાર્મીગ ના વ્યવસાયો ખાસ કરીને લોકો વચ્ચે ખૂબ લોકપ્રિય થઈ રહ્યા છે. તેમજ સરકાર પણ યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે સબસીડી અને લોન જેવી સુવિધાઓ આપી રહી છે. તો આજે આપણે ડેરી ફાર્મિગને લગતો એક જોરદાર બિઝનેશ વિશે વાત કરવા જઈ રહયા છીએ જેમાં સરકાર પણ તમને લાખો રુપિયાની સહાય આપશે.

Goat framing: બકરી પાલનનો વ્યવસાય શરુ કરો, સરકાર આપશે સબસિડી

જો તમે બકરીનું પાલનનો વ્યવસાય કરવા ઈચ્છો છો તો પણ સબસીડી અને લોન જેવી સુવિધાઓનો લાભ લઈ શકો છો. 50 લાખ સુધીની સબસીડીની સુવિધા આની અંદર મળી રહે છે જો તમે ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોને અંદર રહો છો તો ત્યાં રાષ્ટ્રીય પશુધન મિશન ની અંદર બકરી પાલન સબસીડી ની સુવિધાઓ મળી રહી છે. સરકાર ની તરફથી યોજના અનુસાર યુનિટ લગાવવા માટે સબસીડી ની સુવિધા આપવામાં આવી રહી છે જેમાં 100 યુનિટથી લઈ અને 500 યુનિટ સુધી લગાવી શકો છો.

આની અંદર અલગ અલગ નિયમ લાગુ છે કે જેની અંદર તમારી પાસે 100 બકરીઓ છે તો તમારે પાંચ બીજું બકરી રાખવી પડશે. અને 100 બકરીઓનું યુનિટ હોય તો બજેટ 20 લાખ રૂપિયા માની શકાય છે જેમાં દસ લાખ રૂપિયા સુધીની સબસીડી સુવિધા મળી શકે છે.

જો તમે અને મોટા પ્રમાણમાં શરૂઆત કરવામાં આવે છે તો 500 બકરીઓથી શરૂઆત કરી અને તેની લાગત 1 કરોડ રૂપિયા જેટલી થઈ શકે છે. જેની અંદર લગભગ 50 લાખ રૂપિયા સુધીની સબસીડી નો લાભ લઈ શકો છો પરંતુ 500 બકરીઓની યુનિટ ની અંદર પછી બીજું બકરીઓ રાખવી પડશે.

આ સમયમાં ઘણી બધી મોટી બેંકો છે જે બકરી પાલનનું આ અન્ય વ્યવસાયો માટે પણ લોનની સુવિધા આપી રહી છે. જેમાં વ્યક્તિગત અને સરકારી બંને બેંક છે. સરકારનું નવા સ્ટાર્ટ અપ અને ધંધા ખોલવા માટે સહાયો આપી રહી છે જેની અંદર લોન અને સુવિધાઓ માટે નિયમ અને લાયકાત પ્રમાણે મદદ રૂપે બની શકે છે.

દરેક રાજ્ય સરકાર આ બકરી પાલનના વ્યવસાય માટે તમને અલગ અલગ સબસિડી આપે છે જેમ કે રાજસ્થાન સરકાર દ્વારા પણ આ વ્યવસાય માટે યોજના ચલાવવામાં આવે છે જેના અંતર્ગત તમે 20 લાખ જેટલી લોન મેળવી શકો છો. તો મીત્રો તમે આ ધંધા વિશે યુટુબ પર વિવિધ વિડિયા મારફત લોકો દ્વારા બકરી પાલનનો વ્યવસાય વિશે માહિતી મેળવી શકો છો તેમજ આ ધંધો જો તમે પણ શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ તો તેની લાગતથી લઈને બકરીની ઉચ્ચ જાતો વિશે પણ માહિતગાર હોવું જરુરી છે.

Read More:- Today Gold Rate: આજે સવારે સોનાના ભાવ આસમાને પહોંચ્યા, જુઓ 24 કેરેટ ગ્રામ સોનાની કિંમત

Leave a Comment