કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, 1 જુલાઈથી મોંઘવારી ભથ્થું 55% મળશે

તાજેતરમાં નવી કેન્દ્રીય મંત્રીમંડળની રચના થતાં કર્મચારીઓએ માટે એક મોટા ખુશખબરીના સમાચાર આવી રહ્યા છે. કેન્દ્રીય કર્મચારીઓને 1 જુલાઈ 2024થી મોંઘવારી ભથ્થું વધવાની મોટો ફેરફાર થઈ શકે છે. મિત્રો તમે જાણો છો કે કેન્દ્ર સરકાર દ્વારા માર્ચ મહિનામાં મોંઘવારી ભથ્થું વધારવામાં આવ્યું હતું અને જે એક જાન્યુઆરી 2024 થી લાગુ માનવામાં આવ્યું હતું. જેથી કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થાં 50% થઈ ગયું હતું પરંતુ હવે ફરીથી જુલાઈ મહિનામાં DA માં પાંચ ટકાનો વધારો જોવા મળી શકે છે જેથી કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થું 55% સુધી પહોંચી શકે છે.

મોંઘવારી ભથ્થું વધારવાને લઈને ચાલી રહી છે અટકળો

મિત્રો, કર્મચારીઓના મોંઘવારી ભથ્થું ની વાત કરવામાં આવે તો અત્યારના મોંઘવારી જોતા કેન્દ્ર સરકાર દ્વારા જુલાઈ મહિનામાં ચારથી પાંચ ટકા સુધીનો વધારો કરવામાં આવી શકે અને અગાઉ પણ જુલાઈના મોંઘવારી પથાને જાહેરાત સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં કરવામાં આવી હતી તો તે ધ્યાનમાં લઈને જાહેરાત બાદમાં પણ થઈ શકે પરંતુ તેવા અત્યારે અલગ અલગ મીડિયા અને ન્યૂઝ ચેનલો પર આ અંગે ચર્ચા ચાલી રહી છે. જેથી કરીને જુલાઈ મહિનામાં જાહેરાત થાય તો કેન્દ્ર કર્મચારીને મોટો ફાયદો મળી શકે છે.

વધુમાં કેન્દ્રીય કર્મચારીઓને આઠમાં પગારપંચની રચનાને લઈને હાલમાં કોઈ પણ પ્રકારની મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો નથી જેથી કરીને જો તેમનો ડીએમાં 5% નો વધારો થાય તો તેમને મોટો ફાયદો મળી શકે છે. પરંતુ જો મોંઘવારી ભથ્થુંના વધારાની જાહેરાત પાછળથી થાય તો પણ તે લાગુ 1 જુલાઈથી જ ગણવામાં આવી શકે છે જેથી કરીને તમામ કર્મચારીઓ આ ન્યૂઝની રાહ જોઈને બેઠા હશે કેમકે તેમના પગાર મોટો ફાયદો મળી શકે છે.  

Read More:- SBI RD Scheme: માત્ર 20000 જમા કરાવવા પર મળશે 14,19,800 રૂપિયા, જુઓ ગણતરી

મિત્રો કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ દ્વારા જાન્યુઆરીનું મોંઘવારી ભથ્થાંની મંજૂરી આપવામાં આવી હતી અને જેના અંતર્ગત માર્ચ મહિનામાં ચાર ટકાનો વધારો થયો હતો. જેથી કર્મચારીઓ 50% એ પહોંચી ગયું હતું પરંતુ હવે આ નવા ડીએનએ વધારાના લઈને ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ તેની વિચારણા પર છે .

શું HRA વધશે?

કેન્દ્રીય સરકાર દ્વારા ડીએનએ ૫૦ ટકા પહોંચી જતા HRA માં પણ વધારો કર્યો છે જેમાં X,Y અને Z સિટીમાં બેઝિક સેલેરીને આધારિત અગાઉ 27%, 18% અને ૯% હતો. જેને હવે વધારે ને 30 ટકા, 20 ટકા અને 10 ટકા કરી દેવામાં આવ્યું છે જેથી કેન્દ્ર કર્મચારીઓના એચઆરએમ માં પણ મોટું એવો ફાયદો થઇ રહ્યો છે.  

કેન્દ્રિય કર્મચારીનું મોંઘવારી ભથ્થું વધારવાને લઈને વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે કેમકે આ મોંઘવારી ભથ્થાં દર એસીએઆઈસી આંકડા દ્વારા નક્કી થાય છે. જો તે આંકડા ખૂબ જ સારા હોય તો તેના અંતર્ગત સરકાર દ્વારા પણ મોંઘવારી ભથ્થામાં વધારાને લઈને નિર્ણય લેવામાં આવે છે.

તો હવે કેન્દ્રીય કર્મચારી નું મોંઘવારી ભથ્થું 1 જુલાઈ 2024 ના રોજ જાહેર થશે તો લાખો કર્મચારીઓ માટે આ ખુશીના સમાચાર હોઈ શકે તેમ જ આવનારા વર્ષોમાં એચઆરએમ માં પણ વધારો જોવા મળી શકે છે અને સાથે સાથે આઠમાં પગાર પંચની રચના થાય તો એ સૌથી મોટા ન્યુઝ જાણવા મળી શકે છે.

Read More:- Solar Light: ઘરમાં લાવો આ સોલાર લાઈટ, કિંમત છે માત્ર ₹319માં 7 વર્ષની વોરંટી, 365 દિવસ સુધી નોન-સ્ટોપ ચાલશે

Leave a Comment