Jan Dhan Account: મિત્રો અત્યારે ઘણા બધા લોકોને બેન્ક ખાતાં નથી હોતા પરંતુ જ્યારેની જન ધન યોજના લોન્ચ કરવામાં આવી છે. ત્યારના ઘણા બધા લોકોને નવા બેન્ક ખાતા ખોલયા છે જેમાં વંચિત લોકો બચત ખાતું ખોલાવે છે. તેઓના આ ખાતાને પીએમ જન ધન ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે.
મિત્રો તમે જાણતા અત્યારના આધુનિક યુગમાં બેન્ક એકાઉન્ટ હોવું કેટલું જરૂરી છે. જે લોકો બેન્કિંગ સુવિધાથી વંચિત છે તેઓ માટે મૂળભૂત બચત ખાતું ખોલવામાં આવે છે. આ ખાતું કોઈપણ સામાન્ય નાગરીક ખોલી શકે છે. અને પીએમ જન ધન ખાતાના ઘણા બધા ફાયદા પણ છે.
મિત્રો આ બેન્ક ખાતામાં સૌથી મહત્વનો ફાયદા એ છે કે તમારે આ ખાતામાં ન્યૂનતમ રકમ રાખવાની પણ જરૂર રહેશે નહીં. અત્યારે લાખો લોકો આ જનધન ખાતા ખોલાવી રહ્યા છે. તો આવો જાણીએ આ ખાતાના અન્ય ફાયદા અને વીમા કરવ વિષે સંપૂર્ણ માહિતી મેળવશું.
Jan Dhan Account: અકસ્માત વીમો અને જીવન કવરના લાભો
મિત્રો જનધન ખાતામાં જીવન વીમો અને અકસ્માત વીમોનો લાભ રૂપે ડેબિટ કાર્ડ હેઠળ મળે છે. જેમાં તમારે જીવન વીમા લેવા સારું વાર્ષિક 436 રૂપિયાનું પ્રીમિયમ અને અકસ્માત વીમા માટે 20 હજાર રૂપિયાનું વાર્ષિક પ્રીમિયમ ભરવાનું રહેશે. આ જનધન ખાત હેઠળ તમને 2 લાખ રૂપિયા સુધીનું જીવન વીમા કરવા અને 2 લાખ રૂપિયા સુધીનું આકસ્મિક વીમા કરવ ઉપલ્બધ રહેશે. તેમજ મિત્રો તમને 10 હજાર રૂપિયા સુધીના ઓવરડ્રાફ્ટ ની સુવિધા પણ મળે છે.