KVS Admission Provisional Merit List: જે લોકો પોતાના બાળકોને કેન્દ્રીય વિદ્યાલય સંગઠનમાં એડમિશન માટે 15 એપ્રિલ 2024 સુધી ઓનલાઈન અરજી કરેલ છે. તેઓ હવે કેન્દ્ર વિદ્યાલયની સત્તાવાર વેબસાઈટ પરથી પ્રવેશ પરીક્ષાનું મેરીટ લિસ્ટ જોઈ શકશે. જે લોકો કેન્દ્રીય વિદ્યાલયની ધોરણ 1 ના પ્રવેશ માટેની યાદી ઓનલાઈન ડાઉનલોડ કરવા માંગે છે તેઓ આજના અમારા આ લેખના મદદથી KVS Admission Provisional Merit List સરળતાથી મેળવી શકશે.
કેન્દ્રીય વિદ્યાલય ની https://kvsangathan.nic.in પર જઈને તમે તમારું પરિણામ ની માહિતી ચકાસી શકો છો જેમાં વર્ષ 2024 માટે ઘણા બધા ઉમેદવારોએ વિદ્યાર્થીઓએ આવેદન કર્યું છે જેમાં 15 એપ્રિલ 2024 સુધી અરજી વિન્ડો ખુલ્લો હતો પરંતુ હવે અરજી વિન્ડો પૂર્ણ થતા હજારો વિદ્યાર્થીઓ પોતાના નામ મેરીટ લીસ્ટમાં ચેક કરવા માટે તત્પર છે, ત્યારે આ એડમિશન મેળવવા માટેની યોગ્યતા મુજબ શોર્ટ લિસ્ટ કરી પસંદગી પામેલા ઉમેદવારોનું મેરીટ લીસ્ટ વેબસાઈટ પર કેવી રીતે તપાસવું તેની માહિતી અહીંથી મેળવી શકશો
KVS Admission Provisional Merit List
મિત્રો, કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશન મેળવવા માગતા વિદ્યાર્થીઓ જણાવું જોઈએ કે કેન્દ્ર વિદ્યાલય તેમની કુલ બેઠકોમાં 15 ટકા બેઠકો એસ.સી કેટેગરી માટે અનામત, ત્યારબાદ 7.5 ટકા બેઠકો એસટી કેટેગરીના વિધાર્થીઓ માટે અનામત અને અન્ય OBC જેવી કેટેગરીઓ માટે બેઠકો અનામત રાખવામાં આવશે જેથી પછાત વર્ગના ઉમેદવારો ધોરણ 1 માં પ્રવેશ મેળવવા માગતા હોય તો તેઓ અનામત કેટેગરીનો લાભ લઈને સરળતાથી પ્રવેશ લઈ શકશે.
કેન્દ્રીય વિદ્યાલય દ્વારા અનામત કેટેગરીની બેઠકો માટે ઉમેદવારોની પ્રાયોરિટી આપવા બાદ અન્ય કેટેગરી અને બાકી જગ્યા મુજબ વિદ્યાર્થીઓને સંખ્યાને ધ્યાનમાં રાખીને પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ બહાર પાડવામાં આવશે. આ મેરીટ લિસ્ટ કેવી રીતે ડાઉનલોડ કરવું તેને સંપૂર્ણ માહિતી તમે નીચેથી મેળવી શકશો.
KVS Admission 2024 Provisional Merit List Check
- કેન્દ્રીય વિદ્યાલયનું પ્રવેશ પરિક્ષાની યાદી તપાસવા માટે સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ kvsangathan.nic.in પર જાઓ
- ત્યારબાદ હોમપેજ પર એકેડેમીક મેનૂ માં એડમિશન ઓપ્શન પર ક્લિક કરો.
- ત્યારબાદ KVS Admission Provisional Merit List ચેક કરવા વર્ગ 1 ની યાદી પર ક્લિક કરો
- હવે તમારી સામે એડમિશન લિસ્ટ ખુલશે જેમાં તમારું નામ તપાસો અને આ ફાઈલને સેવ કરીને રાખો
Read More:- Gujarat Board Result 2024: હવે ધોરણ 12નું પરીણામ ઘરે બેઠા મેળવો, અહી જુઓ સંપૂર્ણ માહિતી
મિત્રો અમારી ઉપરોક્ત આપેલ માહિતીની મદદથી તમે કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશન યાદી ડાઉનલોડ કરી શકશો. અત્યારે કેન્દ્રીય વિદ્યાલયની પ્રવેશ યાદી જાહેર થઈ ગઈ છે જેથી જે ઉમેદવાર આ યાદી તપાસવા માંગે છે તેઓ જલ્દીથી પોતાનું નામ ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લઈને ઓનલાઈન ચકાશી શકે છે.
Next time l comment
Please my son admission list