Lic Policy for Women: LICના નવા પ્લાનમાં દીકરીઓને 3600 રૂપિયા જમા કરાવવા પર 28 લાખ રૂપિયાનું વળતર મળશે

Lic Policy for Women: લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા દિકરીઓ માટે એક ખાસ યોજના શરૂ કરવામાં આવેલ છે જેમાં દર મહિને ₹3600 જમા કરાવા પર દિકરીઓને ₹28 લાખનું વળતર મળશે. તો આજે આપણે આ લેખના માધ્યમથી આ પોલિસીમાં કેવી રીતે રોકાણ કરવું અને કેટલું વળતર મળશે તેની માહિતી મેળવીશું.

Lic Policy for Women

લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા દીકરી ના ઉજ્જવળ ભવિષ્ય ને ધ્યાનમાં રાખીને આ યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે. જેમાં માતા-પિતા દ્વારા જો યોજનામાં દિકરીની નાની ઉંમરથી જ તેના નામે રોકાણ કરશે તો દીકરીના ભણતર અને લગ્ન સમયે આ વળતર મળતા કોઈપણ  પ્રકારની આર્થિક સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.

મિત્રો આજે તમે આ lic ને કલ્યાણ પોલીસી વિશે વાત કરી રહ્યા છે જેમાં તમે માત્ર 121 રૂપિયાના નાના દૈનિક રોકાણથી શરૂઆત કરીને આ પોલીસી અંતર્ગત 27 લાખ રૂપિયા જેટલો જંગી ફંડ એક સાથે વળતર તરીકે મેળવી શકો છો અને આ તમારી દીકરીના ભણતર માટે તેમજ લગ્ન માટે ખૂબ જ ઉપયોગી શકે છે તમારે આ યોજના નું લોકરનો સમયગાળો એક વર્ષથી લઈને 25 વર્ષ સુધીનું રહેશે

દીકરીને મૃત્યુના કિસ્સા પર 10 લાખ રૂપિયા મળશે

 જો મિત્રો lic કન્યાદાન પોલીસી અંતર્ગત પોલીસી દ્વારા મૃત્યુ પામે છે તુજ પર તેના પરિવારના સભ્યોને વીમા કંપની તરફથી દસ લાખ રૂપિયા ની સહાય મળશે તેમ જ ત્યારબાદ તેમને વધારાના આપતા જમા કરાવવાના રહેશે નહીં.

LIC કન્યાદાન પોલિસી

મિત્રો LIC કન્યાદાન પોલીસી માં જો તમે તમારા દીકરીને ભવિષ્યનું ઉજળુ બનાવવા માગતા હોય અને તેમાં રોકાણ કરવા ઇચ્છતા હો તો તમારે ઉંમર ૩૦ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ અને આ યોજના અંતર્ગત ₹1.5 લાખ સુધીના રોકડ પર સરકાર તરફથી આવકવેરા અધિનિયમ 1961 હેઠળ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે તો જો તમે કોઈ સારી સ્કીમમાં રોકાણ કરવા માગતા હોય તો lic ની કન્યાદાન પોલીસી તમારી દીકરી માટે સૌથી ઉત્તમ ગણી શકાય છે.

Read More:- GCAS Portal: ધોરણ 12 પછી કોલેજમાં પ્રવેશ મેળવવો હશે તો કરવું પડશે આ રજીસ્ટ્રેશન, અહીથી જાણો રજીસ્ટ્રેશનની પ્રક્રીયા

Leave a Comment