Monsoon Business Idea: ચોમાસાની સીઝનમાં માત્ર 5000 હજારમાં શરૂ કરો આ બિઝનેશ, મહિને કમાણી થશે લાખોની

Monsoon Business Idea: મિત્રો ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગઈકાલથી વરસાદનું આગમન થઈ ગયું છે. ત્યારે ઘણા બધા લોકો નો ઉનાળાની સિઝનનો ધંધો ફિકો પડી ગયો છે. તો હવે તેઓ નવી સિઝનમાં કયો ધંધો ચાલુ કરવો તેના વિશે વિચાર કરતા હશે પરંતુ આજે અમે તેમ તમારા માટે એક જોરદાર લેખ લઈને આવ્યા છે જેના અંતર્ગત તમે હવે માત્ર 5000 રૂપિયામાં ચોમાસાની સિઝનમાં આ ધંધો શરૂ કરુ ને ત્રણથી ચાર મહિનામાં મોટી એવી કમાણી કરી શકો છો તો આ ધંધા વિશે સંપૂર્ણ માહિતી મેળવવા સારું આ લેખ ને અંત સુધી વાંચતા રહો.

Monsoon Business Idea

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત તો થઈ ચૂકી છે જેના લીધે દરિયાકાંઠાના ઘણા બધા જિલ્લાઓમાં ભારે વરસાદી ચપટાઓ પડ્યા છે પરંતુ હજુ સુધી ઘણા બધા જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો નથી તેના લીધે લોકો ગરમીથી કંટાળી ગયા છે પરંતુ આવનારાથી પાંચ દિવસમાં આખા ગુજરાતમાં ચોમાસુ સક્રિય થઈ શકે છે. જેના લીધે આ ચોમાસાની સિઝનનો ફાયદો ઉઠાવીને તમે જ આ સિઝનને માંગ મુજબ તેની જરૂરિયાતોનું પૂર્ણ કરશો તો તમે સારી એવી કમાણી કરી શકો છો જેમ કે છત્રી રેઇનકોટ નું બિઝનેસ જો તમે ચોમાસાની સિઝનમાં ચાલુ કરશો તો તમારી બમ્પર કમાણી થઈ શકે છે.  

મિત્રો ચોમાસાની સિઝનમાં સૌથી વધુ મગ છત્રી અને રેઇનકોટની રહેતી હોય છે અને જેના લીધે તમે પણ હવે આ ધંધો ચાલુ કરી શકો છો તેમાં તમારે માત્ર છત્રી અને રેનકોટ જ નહીં પરંતુ સાથે સાથે મચ્છરદાની, વોટર પ્રુફ સ્કૂલબેગ અને વોટર પ્રુફ રબર બુટનું પણ વેચાણ ચાલુ કરવાનું છે અને તમે આ વેચાણની શરૂઆત નાના લેવલથી પણ કરી શકો છો એટલે કે તમારા નાના શહેરમાં પણ કરી શકો છો.

આ ધંધો શરૂ કરવા તમે માત્ર 5000 રૂપિયાની સ્ટોક ખરીદીને બજારમાં તમે વેચી શકો છો પરંતુ જો તમે તમારું રોકાણ વધારશો તો  તમે સીઝન પ્રમાણે એટલે કે વરસાદની સિઝન મુજબ તેને લગતી તમામ વોટર પ્રુફ આઈટમ ખરીદીને જો પબ્લિકની ડિમાન્ડ પૂરી કરશો તો તમારો ધંધો અને તમારું નામ બંને ચાલશે. જેથી કરીને જો તમે ઉનાળાની સિઝન સારી એવી કમાણી કરી હોય તો હવે ચોમાસાની સિઝનમાં પણ આ ધંધો શરૂ કરીને કમાણી કરી શકો છો.  

આ ધંધામાં કેટલો નફો બેસે

મિત્રો ચોમાસાની સિઝનમાં આ ધંધો ધૂમ મચાવશે જેના લીધે તમે તમામ વસ્તુઓ હોલસેલ ના ભાવે ખરીદી શકો છો અને ત્યારબાદ માર્કેટમાં તેનું વેચાણ પર તમને 20 થી 25 ટકા નફો આરામથી મળી શકે છે. જેના લીધે તમે મહિને 20,000 થી ₹35,000 ની કમાણી કરી શકો છો. વધુમાં તમે રેઇનકોટ અને છત્રી જેવા અન્ય સામાન ઘરે પણ બનાવી શકો છો જે માટે તમે કાચો માલ હોલસેલ ભાવે ખરીદી શકો છો. જેનાથી તમને તમારી બનાવેલી વસ્તુ વેચાણ કરતા તમારો નફો ડબલ થઇ જશે.

Read More:- ગોડાઉન સહાય યોજનાના અરજી ફોર્મ ભરવાના શરુ, આજે જ મેળવો 75,000 ની સબસિડી

Leave a Comment