NCERT Bharti 2024: NCERT માં પરીક્ષા વગર સીધા ઈન્ટવ્યું આધારીત ભરતી, અહિંથી જાણો તમામ તારીખો

NCERT Bharti 2024: જે વિધાર્થી મિત્રો નોકરીની શોધખોળમાં છે તેઓ માટે એક સારા સમાચાર છે. આજે અમે અહિં તમારા માટે એક નવી ભરતીની જાહેરાત વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. અહીં તમે પરીક્ષા વગર સીધા ઈન્ટરવ્યું આધારિત ભરતી કરવામાં આવશે. તો ચાલો જાણીએ આ ભરતી વિશે સંપુર્ણ માહિતી,

મિત્રો રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (NCERT) દ્વારા તાજેતરમાં સિનિયર ટેકનિકલ કન્સલ્ટન્ટ, ટેકનિકલ કન્સલ્ટન્ટ, AI સ્પેશિયાલિસ્ટ/સિનિયર કન્સલ્ટન્ટ, સિનિયર કન્સલ્ટન્ટ (એકેડેમિક) અને અન્ય વિવિધ પોસ્ટ માટે ઓનલાઈન જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. આ ભરતીમાં કુલ 65 જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી તારીખ 18 જૂન સુધી કરી શકશે. જેના માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ  ncert.nic.in નો ઉપયોગ કરી શકે છે.

NCERT Bharti 2024 ની જગ્યાઓ

અહિં અમે NCERT Bharti 2024 માટે વિવિધ જગ્યાઓની વિગતો સેર કરેલ છે. જેમાં તમારી લાયકાત મુજબ જરુરી પોસ્ટ પસંદ કરીને અરજી કરી શકો છો.

  • સિનિયર ટેકનિકલ કન્સલ્ટન્ટ- 06 જગ્યાઓ
  • ટેકનિકલ કન્સલ્ટન્ટ- 03 જગ્યાઓ
  • સિનિયર સલાહકાર (એકેડેમિક) – 06 જગ્યાઓ
  • શૈક્ષણિક સલાહકાર- 15 જગ્યાઓ
  • સોશિયલ મીડિયા મેનેજર- 02 જગ્યાઓ
  • સોશિયલ મીડિયા કોઓર્ડિનેટર- 01 પોસ્ટ
  • AI સ્પેશિયાલિસ્ટ/સિનિયર  કન્સલ્ટન્ટ- 02 જગ્યાઓ
  • વરિષ્ઠ પ્રોગ્રામર/સિનિયર  કન્સલ્ટન્ટ – 01 જગ્યા
  • ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર/કન્સલ્ટન્ટ- 02 જગ્યાઓ
  • મોબાઇલ એપ ડેવલપમેન્ટ એન્ડ્રોઇડ/iOS- 02 જગ્યાઓ
  • જુનિયર પ્રોગ્રામર- 02 જગ્યાઓ
  • સિસ્ટમ એનાલિસ્ટ/ડેટા એનાલિસ્ટ- 01 જગ્યાઓ
  • કન્ટેન્ટ ડેવલપર (EPUB) – 02 જગ્યાઓ
  • 3D ગ્રાફિક એનિમેટર- 08 જગ્યાઓ
  • સિનિયર રિસર્ચ એસોસિએટ – 02 જગ્યાઓ
  • સિનિયર પ્રોજેક્ટ એસોસિયેટ (ટેકનિકલ) – 01 જગ્યા
  • જુનિયર પ્રોજેક્ટ ફેલો- 08 જગ્યાઓ
  • કોપી એડિટર- 01 જગ્યા

જરૂરી લાયકાત

મિત્રો જો તમે NCERT ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની ઈચ્છા ધરાવતા હોવ તો તમારે જરૂરી લાયકાત ચકાસવી જરૂરી છે. જે માટે તમે સત્તાવાર નોટીફીકેશન જોઈ શકો છો તેની ડાઉનલોડ લીંક અમે અહીં નીચે શેર કરેલ છે.

પસંદગી પ્રક્રીયા

જે ઉમેદવારો આ ભરતીમાં ઓનલાઇન અરજી કરે છે. તેમની પસંદગી વોક-ઇન ઇન્ટરવ્યુ ના આધાર પર કરવામાં આવશે. તો તમામ ઉમેદવારો જે તે ફિલ્ડમાં માહિર છે તેની તૈયારી સાથે ઈન્ટરવ્યું આપવાની રહેશે. તો તમામ ઉમેદવારોએ પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે રાખીને જરૂરી એડરેશ પર હાજર રહેવાનું રહેશે.

આ પણ વાંચો:- Purak Pariksha: ધોરણ 10 અને 12 ની પુરક પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર, અહિંથી ચેક કરો

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી

NCERT Bharti 2024 માટે ઓનલાઈન અરજી કરવા માટે સત્તાવાર સાઇટ પરથી ઓફિશિયલ નોટિફીકેશન ડાઉનલોડ કરીને તમે તેમાંથી જરૂરી શૈક્ષણિક લાયકાત, વર્ય મર્યાદા, અને જરૂરી માગ્યાં મુજબનો એક્સપિરિયન્સ ધરાવતા હોવ તો તમારે નોટિફિકેશન પર જણાવેલ જરૂરી એડ્રેસ પર દરેક પોસ્ટ માટે અલગ અલગ તારીખે વોક-ઇન ઇન્ટરવ્યુ રાખેલ છે. જે તારીખે તમારે ત્યાં ઓરીજનલ ડોક્યુમેન્ટ સાથે સવારે ૯ વાગે હાજર રહીને ઈન્ટરવ્યું આપવાનું રહેશે. 

તમામ ઈન્ટરવ્યું તારીખ જાણવા માટે તમે નીચે આપેલ લિંક ની મદદથી સતાવાર નોટિફિકેશન ડાઉનલોડ કરીને ઈન્ટરવ્યું આપી શકો છો.

સત્તાવાર નોટીફિકેશન ડાઉનલોડ કરવા માટે :- અહીં ક્લિક કરો

Leave a Comment