મફત ઘર વીજળી યોજનાનો લાભ મેળવી માત્ર ₹16,500માં 2kW સોલર સિસ્ટમ ઇન્સ્ટોલ કરો

મફત ઘર વીજળી યોજના: મિત્રો અત્યારે સૌથી ઊર્જાનો ઉપયોગ મોટા પ્રમાણમાં વધી રહ્યો છે અને દરેક નાગરિક હવે સૌર ઊર્જા તરફ એક પગલું આગળ વધી રહ્યા છે. ત્યારે દેશના વડાપ્રધાન દ્વારા પણ મફત ઘર વીજળી યોજના અંતર્ગત સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને સૌર ઊર્જા માંથી ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ કરીને પ્રદૂષણને પણ ઘટાડવામાં મોટો એવો ફાયદો થઇ રહ્યો છે. તો આજે આપણે સૌરી ઊર્જાને લગતા સોલાર પેનલની કિમત અને સબસિડી વિશે વાત કરવા જઈ રહ્યા છે જે માત્ર 16,500 રૂપિયામાં 2 કિલો વોટ સોલર સિસ્ટમ લગાવીને તમે તમારા ઘરે પણ સૌર ઊર્જા નું ઉત્પાદન કરી શકો છો અને સરકાર દ્વારા આપવામાં આવતી સબસીડી લોકોને સોલાર પેનલ ઇન્સ્ટોલેશન તરફ આગળ વધારી રહી છે તો ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મફત ઘર વીજળી યોજના શું છે?

કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષે મફત ઘર વીજળી યોજના ની શરૂઆત કરવામાં આવી છે જેના અંતર્ગત એક કિલો વોલ્ટથી લઈને 10 Kw સુધીની સોલર સિસ્ટમને ઇન્સ્ટોલેશન કરવા પર સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે અને આ યોજનાને પ્રેરિત થઈને તમે તમારા ઘરે ઓછા ખર્ચે સોલર સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવી શકો છો. જેનાથી રીન્યુઅલ એનર્જીની ઉત્પન કરીને તમારા લાઈટ બિલમાં પણ ઘટાડો કરી શકો છો. તેમજ આ યોજના અંતર્ગત કુલ 1 કરોડ પરિવારને ઘરની છત પર સોનલ પેનલ લગાવવામાં આવશે જે ઉદ્દેશથી લઈને ઘણા બધા લોકો પોતાના ઘરની છત પર સોનલ સિસ્ટમને પણ કરાવવાનું વિચારે રહ્યા છે.

કેન્દ્ર સરકાર દ્વારા મફત વીજળી યોજના અંતર્ગત સોલર સિસ્ટમ પર સબસીડી આપવામાં આવે છે પરંતુ ખેડૂતો માટે અલગથી પીએમ કુસુમ યોજના ની પર શરૂઆત કરાયેલ છે જેના અંતર્ગત કૃષિ ક્ષેત્રે સિંચાઈ માટે સોલાર ઇન્સ્ટોલેશન પર સબસીડી આપવામાં આવી રહી છે. જેમાં ખેડૂતો પોતાના ખેતરમાં સોલાર પંપ લગાવીને તેમાંથી ઉત્પન્ન થતી વીજળીથી કૃષિ ક્ષેત્રે નવા સિંચાઈના દોર ખેંચી શકે અને વીજળી બિલથી મૂકતી મેળવી શકે છે.

માત્ર ₹16,500માં 2kW સોલર સિસ્ટમ ઇન્સ્ટોલ કરો

કેન્દ્ર સરકાર દ્વારા સોલર સિસ્ટમ ઇન્સ્ટોલેશન પર વિવિધ સબસીડી આપવામાં આવી રહી છે જેમાં એક કિલો વોલ્ટ સોલાર પેનલ 25,000 રૂપિયા, 2 કિલો વોલ્ટ સોનલ પર ૬૦ હજાર રૂપિયા અને 3 થી 10 કિલો વોલ્ટ સોલાર સિસ્ટમ પર 78,000 ની સબસીડી આપવામાં આવી રહી છે. તો આ મફત ઘર વીજળી યોજના અંતર્ગત સબસીડીનો લાભ મેળવીને ઘણા બધા લોકો હવે પોતાને ઘરની છત પર સોલાર ઇન્સ્ટોલ કરાવી રહ્યા છે. જ્યારે કેટલાક રાજ્ય સરકાર દ્વારા પણ સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલેશન પર સબસીડી આપવામાં આવી રહી છે અને આમ એક સોનલ પેનલ પર 76 હજાર રૂપિયાની સબસીડી મળતા હવે જો તમે 2 કિલો વોલ્ટ ક્ષમતાની સોલાર સિસ્ટમ તમારા ઘરની છત પર ઇન્સ્ટોલ કરો છો તો તમને તેના માત્ર 16,500 ઇન્સ્ટોલેશન ચાર્જ ચૂકવવાના રહેશે અને આટલી ઓછી કિંમતે કોઈપણ વ્યક્તિ સોલર સિસ્ટમ ઈન્સ્ટોલ કરાવી શકે છે તો તેની અરજી પ્રક્રિયા શું છે તેને સંપૂર્ણ માહિતી અહીંથી મેળવીશું.

ફ્રી સોલર પેનલ યોજનાની અરજી પ્રક્રિયા

 સોલાર સિસ્ટમ ઇન્સટોલેશન માટે સબસીડી મેળવવા સારું તમે નીચેના પગલાં અનુસરીને ઓનલાઇન અરજી કરી શકો છો

  •  મિત્રો તમારે સૌ પ્રથમ મિનિસ્ટ્રી ઓફ ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી ની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે
  • આ વેબસાઈટના હોમપેજ પર તમને પીએમ મફત ઘર વીજળી યોજનાની લિન્ક દેખાશે જેના પર ક્લિક  કરો
  • હવે તમને આ યોજનાના નીચે  Apply for Rooftop solar  નામનું ઓપ્શન દેખાશે જેના પર ક્લિક કરો
  • ત્યારબાદ તમારો યોજનાનો ફોર્મમાં તમારું રાજ્ય તમારા એરિયામાં લાગતી વીજ કંપની અને તમારો વીજળી બિલ નો ગ્રાહક નંબર દાખલ કરવાનો રહેશે
  • હવે તમે તમારા મોબાઈલ નંબર અને ઇમેલ એડ્રેસ દાખલ કરીને તમારા ફોર્મને સબમીટ કરવાનો રહેશે
  • ત્યારબાદ તમે તમારા મોબાઈલ નંબર અને વીજળી ગ્રાહક નંબરનો ઉપયોગ કરીને લોગીન કરવાનું રહેશે
  • ત્યારબાદ સોલાર યોજનાના અરજી ફોર્મ માં જરૂરી માહિતી પરી અને ફોર્મને સબમિટ કરવાનું રહેશે

Read More:- Life Insurance: જીવન વીમા પોલિસી હજું સુધી નથી ખરીદી તો જાણો તેના ફાયદા

તો સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થતા તમારા ઘરે સોલર સિસ્ટમ ઇન્સ્ટોલ થયા બાદ નેટ મીટરની ઇન્સ્ટોલ કરવામાં આવશે અને ત્યારબાદ જ તમને સબસીડી મળવા લાયક ગણાશે.

સોલર પેનલના ફાયદા

મિત્રો સોલર પેનલ એ સૌર ઊર્જા માંથી વીજળી ઉત્પન્ન કરીને રિન્યુએબલ એનર્જીમાં વધારો થાય છે. જેના લીધે કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ થતું નથી અને તમારા વીજળીના બિલમાં પણ ઘટાડો થાય છે. જો તમે એકવાર સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરશો તો તમને 25 વર્ષ સુધી વોરંટી આપવામાં આવે છે એટલે કે તમને ૨૫ વર્ષ સુધી કોઈ પણ પ્રકારનો લાઈટ બિલ ભરવાનું રહેતું નથી અને અન્ય ઘણા બધા ફાયદાઓ મળે છે.

તો તમે પણ જો સોલર સિસ્ટમ ઇન્સ્ટોલેશન નું વિચારી રહ્યા છો તો જલ્દીથી ઓનલાઇન ફોર્મ ભરી અને સોલાર કંપનીનો કોન્ટેક્ટ કરીને તમારા ઘરે સોલર સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવી શકો છો. તેમજ સરકારનું આ મફત વીજળી સહાય યોજનાનો લાભ લઈને તેના પર જંગી સબસીડી પણ મેળવી શકો છો.

Read More:- Post Office TD Scheme: પોસ્ટ ઓફિસની આ સ્કિમમાં મળશે 4.5 લાખનું વ્યાજ, જાણો કેવી રીતે?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

1 thought on “મફત ઘર વીજળી યોજનાનો લાભ મેળવી માત્ર ₹16,500માં 2kW સોલર સિસ્ટમ ઇન્સ્ટોલ કરો”

Leave a Comment