ગ્રામીણ બેંક ભરતી: આ સૌથી મોટી ગ્રામીણ બેંકની જાહેરાતમાં ફોર્મ ભરવા અહીં ક્લિક કરો

ગ્રામીણ બેંક ભરતી: પ્રાદેશિક ગ્રામીણ બેંક IPBS RRB ભરતી 2024 કે જેની અંદર 9,000 થી પણ વધારે ની જગ્યાઓ ઉપર ભરતી બહાર પાડવામાં આવેલી છે અને તેનો ઓનલાઈન અરજી અહીંથી કરો. આ ભરતીઓની અંદર શું લાયકાતો અને વાતવતા વિશેની અમે અહીંથી આપીશું માહિતી. જો તમે ગ્રેજ્યુએશન પણ પૂર્ણ કરી નાખ્યું છે અને આ પ્રકારની બેંકો ની અંદર નોકરીની તક શોધી રહ્યા છો તો તમારા માટે આ બહુ જ સારી અને મોટી તક સામે આવી છે કે જેની અંદર અમે તમને જણાવીએ કે IBPS દ્વારા બેન્કિંગ વિભાગની અંદર વિવિધ કર્મચારીઓ માટે ભરતી બહાર પાડી છે જેની અંદર જે કોઈપણ ઉમેદવારે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હોય અને બેન્કિંગના ક્ષેત્રમાં નોકરી મેળવવા માટે ઉત્સાહ ધરાવતા હોય તેવા ઉમેદવારો આ ભરતી ની અંદર અરજી કરીને નોકરી મેળવી શકે છે.

ગ્રામીણ બેંક ની આ ભરતી ની અંદર શું પગાર છે અને શું લાયકાત હોવી જરૂરી છે તે અંગેની સવિસ્તાર ચર્ચા આપણે આ લેખની અંદર કરીશું. આ ભરતી ની અંદર અરજી કરવા માટે કઈ જગ્યાએ અરજી કરવાની રહેશે અને ઓનલાઈન કે ઓફલાઈન અરજી કરવાની તે અંગેની માહિતી પણ નીચે દર્શાવેલ છે.

ગ્રામીણ બેંક ભરતી 2024 પાત્રતા અને વયમર્યાદા

મિત્રો આ પ્રતિની અંદર નીચે દર્શાવેલ પ્રમાણે પાત્રતા હોવી જરૂરી છે જો તમે આ પાત્રતા ધરાવતા હો તો તમે આ ભરતી ની અંદર અરજી કરવા માટે પાત્રતા ધરાવો છો.

  • કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી વિદ્યા શાખામાં સ્નાતક ડિગ્રી હોવી જરૂરી
  • મુખ્ય પાત્રતા એ સ્નાતક હોવા જરૂરી

આ ભરતી ની અંદર અરજી કરવા માટે ઉંમરની અંદર ઓછામાં ઓછા 18 વર્ષ હોવા જોઈએ અને જ્યારે વધુમાં વધુ 40 વર્ષ નક્કી કરવામાં આવેલા છે આ ભરતી ની અંદર અરજી કરવા માટે. અલગ અલગ ભરતીઓના કારણે અલગ પોસ્ટ પ્રમાણે વય મર્યાદા અલગ છે જે નીચે દર્શાવેલ છે

  • ઓફિસર સ્કેલ વન માટે 18 થી 30 વર્ષની ઉંમર
  • ઓફિસર સ્કેલ ટુ માટે ૨૦ થી ૩૨ વર્ષની ઉંમર
  • ઓફિસર સ્કેલ માટે 21 થી 40 વર્ષની ઉંમર
  • ઓફિસ મદદનીશ માટે 18 થી 28 વર્ષની ઉંમર

આ રીતે અલગ અલગ પોસ્ટ પ્રમાણે ઉંમર રાખવામાં આવેલી છે.

ગ્રામીણ બેંક ભરતી પગાર ધોરણ અને અરજી ફી 

IBPS દ્વારા આ ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે પરંતુ હાલની તારીખમાં પગાર અંગેની કોઈપણ સૂચના આપેલ નથી પરીક્ષાની તારીખ એડમિટ કાર્ડ અને પગાર જેવી માહિતી જે ઓફિશિયલી વેબસાઈટ પર લાઈવ કરશે એટલે આપણે અહીંયા માહિતી દર્શાવી દઈશું.

ભરતી ની અંદર અરજી કરવા માટે નીચે દર્શાવેલ પ્રમાણે અરજી ફી રહેશે

  • એસ સી અને એસ.ટી અનામત કેટેગરી માટે રૂપિયા 175
  • સામાન્ય શ્રેણીઓ માટે ₹850

આ પ્રમાણેની અરજી ફી ફોર્મ ભરતી વખતે રહેશે.

ગ્રામીણ બેંક ની ભરતીની પસંદગી પ્રક્રિયાની રીત

આઈ બી પી એસ આર આર બી ગ્રામીણ બેંક ભરતી ની અંદર સ્કેલ વન ઓફિસર માટે જો તમે અરજી કરશો તો તેની અંદર તમારે સૌ પ્રથમ પ્રિલિમ પરીક્ષા આપવાની રહેશે અને ત્યાર પછી મુખ્ય પરીક્ષા હશે અને તેમાં ઉત્તીર્ણ થયા બાદ ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે અલગ અલગ પ્રકારની પોસ્ટ ઑ પ્રમાણે પસંદગીની પ્રક્રિયા અલગ રીતે રાખવામાં આવેલી છે જેને તમામની માહિતી ઓફિસિયલ નોટિફિકેશન પર પણ તમને જોવા મળી રહી છે.

Read More:- Post Office TD Scheme: પોસ્ટ ઓફિસની આ સ્કિમમાં મળશે 4.5 લાખનું વ્યાજ, જાણો કેવી રીતે?

ઓફિસર સ્કેલ બે અને ત્રણ માટે જ્યારે તમે એપ્લાય કરશો તો તમારે એક્ઝામ આપવાની રહેશે અને ત્યારબાદ તમારે સીધું ઇન્ટરવ્યૂ આપવાનું હશે અને ત્યારબાદ તમારું સિલેક્શન કરવામાં આવે છે.

ગ્રામીણ બેંક ભરતીમાં અરજી કરવાની રીત

Ibps અને આરઆરબી દ્વારા ગ્રામીણ બેંક ભરતી ની અંદર અરજી કરવાની પ્રક્રિયા નીચે પ્રમાણે દર્શાવેલી છે.

  • સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે
  • ત્યારબાદ આઈ પી બી એસ અને આરઆરબી ભરતી 2024 ની લીંક પર ક્લિક કરો
  • ત્યારબાદ આગળના પેજ પર નોંધણી કરવા માટે માંગવામાં આવશે જેમાં તમે તમારી નોંધણી પૂરી કરો
  • નોંધણી પૂર્ણ કર્યા બાદ તમને અરજી ફોર્મ ભરવા માટે કરવામાં આવશે
  • અરજી ફોર્મ ની અંદર તમામ માહિતી દર્શાવ્યા બાદ આગળ વધો
  • માહિતી દર્શાવ્યા પછી જરૂરી દસ્તાવેજો સ્કેન કરી અને વેબસાઈટની અંદર અપલોડ કરવાના રહેશે
  • ત્યારબાદ અરજી ફી ભરવાની રહેશે.
  • પછી અરજી ફોર્મ સબમીટ કરી અને અરજી પ્રક્રિયા સંપૂર્ણ કરો.

આમ સરસ મજાની ગ્રામીણ બેંક માં ભરતી બહાર પાડવામાં આવેલી છે જેની અંદર વિદ્યાર્થી જેમને સ્નાતક ડિગ્રી સંપૂર્ણ થઈ ગઈ છે તે અરજી કરી અને આગળની પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.

Read More:- મફત ઘર વીજળી યોજનાનો લાભ મેળવી માત્ર ₹16,500માં 2kW સોલર સિસ્ટમ ઇન્સ્ટોલ કરો

Leave a Comment