Peon Bharti: પટાવાળાની ભરતી જાહેરાત બહાર પડી, ઈચ્છુક ઉમેદવારો અરજી કરવા અહી ક્લિક કરો.

Peon Bharti: નમસ્કાર મિત્રો ! આપ ઓછું ભણેલા છો અને સરકારી નોકરી શોધી રહ્યા છો તો આજે અમે આપને એવી ખૂબ સારી સરકારી નોકરી માટેની ભરતી વિશે જણાવી રહ્યા છીએ. આજના લેખમાં પટાવાળાની ભરતી માટે આપને વિગતવાર માહિતી આપી રહ્યા છીએ આપ લેખના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેશો.

આ પટાવાળાની ભરતીની જાહેરાત સત્તાવાર વેબ સાઇટના માધ્યમથી બહાર પાડવામાં આવી છે. તેમજ પટાવાળાની જગ્યાઓ પણ 60 જેટલી છે. જો આપ પટાવાળાની નોકરી કરવા ઈચ્છા ધરાવો છો તો તમારે અરજી કરવાની આખર તારીખ પહેલા ઓન લાઇન માધ્યમથી અરજી કરી દેવી જોઈએ. લેખમાં અમે આપને વધુ વિગતો જણાવીશું.

Peon Bharti

જગ્યાનું નામપટાવાળા
ભરતીની સંખ્યા50
અરજી કરવાની છેલ્લી તારીખ31 જુલાઇ 2024
સત્તાવાર વેબ સાઇટનું નામwww.ncs.gov.in/
પોસ્ટનું નામ : પટાવાળા

પોસ્ટની સંખ્યા : 50

શૈક્ષણિક લાયકાત :

પટાવાળાની આ જગ્યાઓ માટે ભરતી કરવા સારું ઉમેદવાર માન્ય પરીક્ષા બોર્ડમાંથી ધોરણ 10 એટલેકે SSC પરીક્ષા પાસ થયેલા હોવા જોઈએ. વધુ લાયકાત માટે ઉમેદવારોએ જાહેરાતનું સત્તાવાર નોટિફિકેશન વાંચી સમજી લેવું જોઈએ ત્યારબાદ પટાવાળાની જગ્યાઓ માટે આરજી કરવી જોઈએ.

પસંદગી પ્રક્રિયા :

પટાવાળાની ભરતી માટે ઉમેદવારોની પસંદગી યાદી તૈયાર કરવા માટે કોઈ પણ પ્રકારની લેખિત પરાઈક્ષા લેવામાં આવશે નહી ઉમેદવારોને કોઈ લેખિત પરીક્ષા આપવી પડશે નહી પરંતુ ઉમેદવારોએ SSC મેળવેલ ગુણના આધારે મેરીટ યાદી અને મૌખિક કસોટી ના આધારે તેમની ક્ષમતા ચકાસવામાં આવી શકે છે. તેમ છતાં ભરતી કરનાર સંસ્થાનું નોટિકફિકેશન વાંચી લેવા વિનંતી છે.

વય મર્યાદા :

પટાવાળાની ઉપરોક્ત જગ્યાઓની ભરતી માટે ઉમેદવારોની ઉમર 18 વર્ષ કરતાં ઓછી નહી પરંતુ 35 વર્ષ કરતાં વધુ હોવી જોઈએ નહી તેટલી રાખવામાં આવી છે. અનામત સંવર્ગમાં આવતા ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળી શકે છે. ઉમેદવારોની ઉમરની ગણતરી કરવા માટેની તારીખ અરજી કરવાની છેલ્લી તારીખના આધારે ઉમરની ગણતરી કરવામાં આવશે.

અરજી ફી :

પટાવાળાની આ જાહેરાતમાં અરજી કરવા માટે ઉમેદવારોને કોઈ અરજી ફી ચૂકવવાની રહેશે નહી. એટલેકે તમામ સંવર્ગના ઉમેદવારોને અરજી ફી માંથી મુક્તિ આપવામાં આવી છે તેથી તમામ અરજી કરનાર ઉમેદવારો મફતમાં અરજી કરી શકશે.

અરજી કરવાની રીત :

  • ઉમેદવારોએ સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ માં જઈ પટાવાળાની જાહેરાત શોધી તેને ડાઉનલોડ કરી તેનો વિગતવાર અભ્યાસ કરવો પછીજ અરજી ફોર્મ ભરવું જોઈએ.
  • હવે પટાવાળાની ભરતીનું ફોર્મ ઓપન કરો અને ભરવાની તમામ વિગતો કાળજી પૂર્વક ભરો.
  • અપલોડ કરવાની ફાઈલો JPEG અને PDF ફોરમેંટમાં માગ્યા મુજબ અપલોડ કરો.
  • હવે સંપૂર્ણ ભરાયેલ અરજી ફોર્મને કન્ફર્મ કરો. અને પ્રિન્ટ કાઢીલો.

આ જુઓ:- TATA કંપનીની 3KWની સસ્તી સોલાર પેનલ લગાવો અને પાવર કટ ઓફ સમયે પણ ચાલુ રહેશે તમામ ઈલેક્ટ્રીક ઉપકરણો, સાથે 60% સબસિડી પણ મળશે

Leave a Comment