Most Expensive Mango: દુનિયાની સૌથી મોંઘી કેરી, ભાવ જાણીને રહી જશો હેરાન

Most Expensive Mango: મિત્રો તમને એમ થતું હશે કે દુનિયાની સૌથી મોધી કેરી કઈ હશે તો મિત્રો આજે અમે તમને જાણાવી દઈએ કે દુનિયાનિ સૌથી મોધી કેરી જાપાનની ‘મિયાઝાકી કેરી’ ને દુનિયાની સૌથી મોઘી કેરી તરી પ્રખ્યાત છે. આ કેરીને બિજું નામ ‘તાઇયોનો તામાગો’ તરિકે પણ ઓળખવામાં આવે છે. આ કેરીના બજાર ભાવ 2 લાખ 50 હજાર રુપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. આ કેરીની એપ્રિલ મહિનામાં દેખાવા માંડે છે જ્યારે તે ઓગસ્ટ મહિનામાં સંપુર્ણ રીતે તૈયાર થઈને બજારમાં વેચાય છે.

Most Expensive Mango

મિતાઝાકી કેરીને દુનિયાની સૌથી મોઘી કેરી તરીકે પ્રખ્યાત છે જેનો સરેરાશ વજન ૩૫૦ ગ્રામ છે અને આતરાષ્ટ્રીય બજારમાં તેનો હાલનો ભાવ ૨ લાખ ૫૦ હજાર રુપિયા બોલાઈ રહ્યો છે. .આ કેરીમાં ભરપુર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ રહેલ છે. તેમજ આ કેરીમાં બીટા કેરોટીન અને ફોલીક એસિડ પણ જોવા મળે છે. જેના લિધે આ કેરીના સેવનથી આંખોની રોશનીમાં ફાયદા થાય છે. આ કેરીનું સેવન સુગરના દર્દીઓ પણ કરી શકે છે.

આ કેરીનું ઉત્પાદન ક્યાં થાય છે?

મિત્રો દુનિયાની સૌથી મોઘી કેરી  ‘Taiyo no Tamago‘ અથવા ‘ Miyazaki Mango‘ નું ઉત્પાદન જાપાનના મિયાઝાકી શહેરમાં થાય છે જેથી તેનું નામ મિયાઝાકી કેરી પડ્યું છે. અને જાપાન ઉપરાંત આ કેરીની ખેતી હવે બાંગ્લાદેશ, ફિલિપાઈન્સ અને થાઇલેન્ડમાં પણ થઈ રહ્યુ છે. ભારતમાં પણ મધ્યપ્રદેશના કેટલાક ખેડુતો આ કેરીની ખેતી શરુ કરી છે.

મિત્રો આજે આપણે અહીં દુનિયાની સૌથી મોઘી કેરી વિષે તો જાણ્યુ પણ વિશ્વની કેટલીક મોઘી કેરીઓ જેવી કે હકુજીન તો તાઈયો, કોહિતુર કેરી,  મનિલા કેરી, હાફુસ કેરી વેગેરેનો સમાવેશ થાય છે. પરંતુ આ કેરીઓની કિમત હજારોમાં હોવાથી તે મિયાઝાકી કેરીને વિશ્વની સૌથી મોઘી કેરી તરીકે પ્રખ્યાત છે.

તો મિત્રો આજે આપણે આ લેખના માધ્ય્મથી વર્લ્ડની સૌથી મોઘી કેરી વિષે જાણ્યું, જો તમે પણ જાપનની મુસાફરી કરો છો તમારે એકવાર આ કેરીનો ટેસ્ટ કરવો બને છે અને જે લોકો વિશ્વની સૌથી લાંબી કેરી વિષે માહિતી મેળવવા માંગતાં હોય તે કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય જણાવજો જેથી કરીને અમે તે માહિતી પણ તમારી સાથે સેર કરી શકીએ.

આ પણ વાંચો:- TATA કંપનીની 3KWની સસ્તી સોલાર પેનલ લગાવો અને પાવર કટ ઓફ સમયે પણ ચાલુ રહેશે તમામ ઈલેક્ટ્રીક ઉપકરણો, સાથે 60% સબસિડી પણ મળશે

Leave a Comment