Portable Air Conditioners: અત્યારના ટેક્નોલોજીના આ યુગમાં લોકોનું કામ ઘણું સરળ બની ગયું છે. જેના કારણે તમે ઓછા પૈસામાં આસાનીથી મોટા ખર્ચનો આનંદ માણી શકો છો. જેમ તમે જાણો છો સમગ્ર દેશમાં લોકો ઉનાળાની ગરમીથી પરેશાન છે. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
તો અત્યારના ટેકનોલોજીના યુગમાં દરેક મોટી વસ્તુની નાની કોપી ઓછા દરે મળી રહી છે.જેમ કે મોબાઈલની શરૂઆતમાં સાઈઝ મોટી હતી પરંતુ ધીરે ધીરે અત્યારે તે સાઈઝમાં નાનો થઈ ગયો છે. જેના કારણે ઓછા પૈસા ખર્ચને તમે તેનો આનંદ માણી શકો છો તો તેવી જ રીતે આજે આપણે હવે ઉનાળની ગરમીમાં જો તમે એર કન્ડિશનરની ખરીદી કરી શકતા નથી તો તમારે આ ગરમીથી બચવા માટે અમે તમારી માટે એક નાનકડું મશીન લઈને આવ્યા છે જેની મદદથી તમે આ ગરમીનો સામનો કરી શકો છો.
Portable Air Conditioners
મિત્રો આ પોર્ટેબલ એર કન્ડિશનર છે જે તમને ગરમીથી રાહત આપે છે અને આનો બજેટ ₹1,000 થી પણ ઓછું છે જેથી સામન્ય નાગરિક પણ આ ઉપકરણની ખરીદી કરી શકે છે અને તે તમને ગરમીથી રાહત અપાવી શકે છે.
મિત્ર અમે જે પોર્ટેબલ એર કન્ડિશનરની વાત કરી રહ્યા છે તે એક નાનકડું એસી તરીકે ઓળખાય છે. જેને તમે ગમે ત્યાં લઈને જ ફરી શકો છો એટલે કે જો તમે રસ્તામાં પણ આને લઈને ચાલવા માગતા હોય તો તમે લઈ જઈ શકો છો પરંતુ તેના માટે તમારે તેને અગાઉથી ચાર્જ કરવું પડશે અને તમને આ મશીન ગરમીથી મોટી રાહત આપી શકે છે.
HIFEN Portable Air conditioners
મિત્રો આ પોર્ટેબલ એસી એ ઓછા પાવર સાથે તમને ગરમીથી રાહત આપે છે અને આ બેસીને તમે ઘરે, ઓફિસે અથવા વોકિંગ કરતી સમય પણ ગમે ત્યાં વાપરી શકો છો અને આ તેની હવાની ગતિ ખૂબ જ શક્તિશાળી હોવાથી તમને તે ઠંડકની મહેસૂસ કરાવશે મિત્રો આ પોર્ટેબલ એર કન્ડિશનની કિંમત માત્ર 1000 રૂપિયાથી પણ ઓછી છે જે તમે ઓનલાઈન ખરીદી શકો છો.
Prancing Unicorn Air Conditioner
મિત્રો જો તમે પોર્ટેબલ એર કન્ડિશનર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે Prancing Unicorn Air Conditioner ખૂબ જ ઉપયોગી થઈ શકે છે જેમ જ તમને 5200 MHA ની બેટરી મળે છે જે તમે પાંચ થી છ કલાક સુધી એક ચાર્જ પર આરામદાયક રીતે વાપરી શકો છો અને તેની સ્પીડ કંટ્રોલ ત્રણની છે અને જો તમે મીની એર કન્ડિશન ખરીદવા માગતા હો તો તેની કિંમત માત્ર 1599 રૂપિયા છે
મિત્રો જો તમારું બજેટ થોડું વધારે છે તો તમે Liusoreg પોર્ટેબલ એર કંડિશનર ખરીદી શકો છો જેની કિંમત 16281 રૂપિયા છે અને તેમાં 900ml નું ટેન્ક આવે છે અને કુલ ત્રણ મિક્સ અને સ્પીડ આપવામાં આવે છે જેમાં તમે મિત્રો આ બરફનું પાણી અથવા બરફ પણ ઉમેરી શકો છો જેથી કરીને તમે ઠંડી હવા મળે છે અને સિંહની ખાસિયત એ છે કે તેમજ સાત નાઇટ લાઇટ્સ આપવામાં આવે છે જે તમને રાત્રે એના સમયે અંધારામાં પણ પ્રકાશિત કરી શકે છે.
Read More:- Forest Guard Final Answer Key: વનરક્ષક પરીક્ષાની ફાઇનલ આન્સર જાહેર, અહીથી આન્સર કી ડાઉનલોડ કરો