Post Office PPF Scheme: માત્ર ₹1500 જમા કરાવવા પર તમને મળશે 4 લાખ 73 હજાર, જાણો સંપૂર્ણ માહિતી

Post Office PPF Scheme: મિત્રો આજે આપણે પોસ્ટ ઓફિસની એક એવી યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છે કે જેમાં તમે ઓછા રોકાણી સારૂં એવું વળતર મેળવી શકો છો અને યોજના સુરક્ષિત રોકાણ તરીકે પણ પ્રચલિત છે. તો મિત્રો આજે અમે જે યોજનાની વાત કર્યા જઈ રહ્યા છીએ તે યોજનાનું નામ છે, Post Office PPF Scheme.

મિત્રો જો તમે ઓછા પૈસા રોકાણ કરીને વધુ વળતર મેળવવાનું ઇચ્છતા હો તો તમે પોસ્ટ ઓફિસ ને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કિમ રોકાણ કરવા માટે સૌથી બેસ્ટ સ્કીમ ગણી શકાય છે. જેમાં તમારે દર મહિને ₹100 થી લઈને 15000 રૂપિયા સુધી જમા કરાવી શકો છો અને તમને મેચ્યુરીટી પર ₹ 4,73,000 થી વધુનું વળતર મળે છ. તો શું છે આ યોજના અને તેમાં રોકાણ કેવી રીતે કરવું તેને સંપૂર્ણ વિગત આજે આપણે આ લેખના માધ્યમથી મેળવીશું.

Post Office PPF Scheme

મિત્રો ભારત સરકાર દ્વારા વર્ષ 1986 માં શરૂ કરવામાં આવેલ લાંબા ગાળાની બચત યોજનાઓને પીપીપી યોજના તરીકે ઓળખવામાં આવે છે જેમાં તમામ રકમ ઉપર આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવે છે એટલે કે તમે સ્કૂલ જમા કરેલી રકમ મળેલું વ્યાજ અને વળતરની તમામ રકમ પર તમને આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવશે.

મિત્રો જો તમે પોસ્ટ ઓફિસની આ યોજનામાં માત્ર 1500 રૂપિયા દર મહિને જમા કરાવો છો, અને તે 1500 રૂપિયા 15 વર્ષ સુધી ચાલું રાખવો છો તો તમે 15 વર્ષ બાદ કુલ તમારો રોકાણ 2,70,000 જમા કરશો ત્યારબાદ તમને તેના પર વાર્ષિક 7.1% વ્યાજ દર મળે છે જેના બાદ તમારી થયા પણ વધીને ₹4,73,349 રૂપિયા થઈ જશે.

પીપીએફમાં કેવી રીતે રોકાણ કરવું?

મિત્રો જો તમે પોસ્ટ ઓફિસ ને પબ્લિક પ્રોવાઇડર ફંડ સ્કીમમાં ખાતુ ખોલવા માગો છો, તો તમારે તેના માટે તમારે નજીકનું પોસ્ટ ઓફિસમાં જઈને તારો આધાર અને અગત્યના દસ્તાવેજો સબમીટ કરીને માત્ર ન્યૂનતમ ₹100 થી તમે આ સ્કીમમાં ખાતું ખોલાવી શકો છો અને પોસ્ટ ઓફિસની આ યોજનામાં મહત્તમ મર્યાદા 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો અને તમે માસિક, ત્રીમાસીક અથવા વાર્ષિક ધોરણે પણ રોકાણ કરી શકો છો, જે આ યોજનો વધુ એક સારું પાસુ કહી શકાય છે.

પીપીએફ યોજનાના લાભો

મિત્રો Post Office PPF Scheme ભારતની સૌથી સલામત અને સુરક્ષિત યોજના છે જેમાં કોઈ પણ નાગરિક રોકાણ કરીને તેને જમા રકમ અને પાક્તી મુદતનું વળતર તેમજ મળવેલ વ્યાજ પર કોઈ પણ પ્રકારનો ટેક્સ ચુકવવો પડતો નથી. જેથી કરીને લોકો આ યોજના તરફ આકર્ષાઈ રહ્યા છે.

મિત્રો જો તમારે પીપીએફ સ્કીમમાં વધુ વ્યાજ દર મળવા હોય તો તમારે લાંબા ગાળાને અવધિ માટે રોકાણ કરવો પડશે જેમાં તમે 15 વર્ષની માટે રોકાણ કરી જ શકો છો અને આ સ્કીમમાં તમે સાત વર્ષ બાદ લોન મેળવવા પાત્ર રહેશે.

પીપીએફ સ્કીમ દરેક ભારતના નાગરિક માટે ઉત્તમ રોકાણ માટેની સ્કીમ કહી શકાય કેમ કે અહીં તમારે ઓછા પૈસા જમા કરાવીને મોટી રકમ મેળવવાની છે અને જે તમે આ સ્કીમમાં લાંંબા ગાળા માટે મોટી રકમ જમા કરાવો છો. તો તમે ભવિષ્યમાં એટલે કે 15 કે 25 વર્ષમાં સારું એવું વળતર મેળવી શકો છો જેના પર તમને કોઈપણ પ્રકારનો ટેક્સ લેવામાં આવશે નહીં.

Read More:- Solar Panel Loan: હવે 7 હજાર રૂપિયામાં ઘરે 3kW સોલાર પેનલ મેળવો, જાણો જરુરી માહિતી

તો જે મિત્રો લાંબા ગાળાનું રોકાણ કરવા માટેનું વિચારી રહ્યા છે તેમના માટે આ પોસ્ટ ઓફિસની પીપીએફ યોજના સૌથી બેસ્ટ ઓપ્શન કહી શકાય અને જો તેઓ આ યોજના ની વિશે વધુ માહિતી મેળવવામાં માંગતા હોવ તો નજીકની પોસ્ટ ઓફિસમાં મુલાકાત લઈને વિગતવાર માહિતી મેળવી શકો છો.

Leave a Comment