યુનિયન બેંક આપી રહી છે ગેરંટી વિના ₹ 200000 ની પૂર્વ-મંજૂર વ્યક્તિગત લોન – Union Bank Pre Approved Loan

Union Bank Pre Approved Loan: મિત્રો. શુ તમે પણ હવે વ્યક્તિગત લોનની શોધખોળમાં છો, તો આ લેખ તમારા માટે ખૂબ જ ઉપયોગી હોઈ શકે કેમ કે આજના આધુનિક યુગમાં કોઈપણ વ્યક્તિને લોન મેળવવી માટે હવે બેંકના ધક્કા ખાવાની જરૂર પડતી નથી, કેમ કે હવે તમામ બેંકો પોતાની ઓનલાઇન એપ્લિકેશન ની મદદથી પણ લોન આપી અને ગણતરીના દિવસોમાં જ તમારા દરેક ખાતાધારક પોતાના ખાતામાં લોન ની રકમ જમા મેળવી શકે છે. તો આજે આપણે યુનિયન બેન્કની પૂર્વ-મંજૂર વ્યક્તિગત લોન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તો આ લેખને અંત સુધી વાંચી અને તમે પણ લોન માટે અરજી કરી શકો છો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

યુનિયન બેન્કની પૂર્વ-મંજૂર વ્યક્તિગત લોન – Union Bank Pre Approved Loan 2024

મિત્રો યુનિયન બેન્ક દ્વારા હાલમાં કોઈપણ ગેરંટી અથવા દસ્તાવેજ વિના પૂર્વ મંજૂરી વ્યક્તિગત લોન ઓફર કરવામાં આવી રહી છે. તો જે લોકો યુનિયન બેન્ક પોતાનું ખાતું ધરાવે છે. તેઓ યુનિયન બેન્કની આ પ્રી અપ્રુવ લોન 2024 માટે અરજી કરી શકે છે અને જેમાં તેમને 50,000 થી લઈને 2 લાખ સુધીની વ્યક્તિગત લોન ઓનલાઈન માધ્યમથી મેળવી શકે છે.

જો મિત્રો તમારે તાત્કાલિક લોન ની જરૂર છે અને જો તમે યુનિયન બેક ખાતા ધારક છો તો તમે હવે કોઈપણ ગેરંટી વિના પૂર્વ મંજૂરી લોનનો લાભ લઈ શકો છો જેના માટેની સંપૂર્ણ પ્રક્રિયા અમે અહીં તમારી સામે શેર કરીશું જે તમને બેંકના ધક્કા ખાવાની ઝંઝટમાંથી મુક્ત કરાવી અને ઓનલાઈન માધ્યમને એક સરળ પ્રક્રિયાથી ઘરે બેઠા લોન મેળવી શકશો.

યુનિયન બેન્કમાં વ્યક્તિગત લોન માટે અરજી કેવી રીતે કરવી?

 એટલે મિત્રો તમે યુનિયન બેન્કના ખાતું ધારક છો તો તમે નીચેના પગલાં અનુસરીને 50,000 થી ₹2,00,000 સુધીની વ્યક્તિગત લોન મેળવી શકો છો

  •  મિત્રો સૌપ્રથમ તમે તમારા મોબાઇલમાં યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાની VYOM એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવી પડશે
  • ત્યારબાદ તમારે આ એપ્લિકેશન ઓપન કરીને તમારે તેમાં તમારા બેંક ખાતાની વિગતો સાથે લોગીન થવું પડશે.
  • હવે તમને હોમપેજ પર Get Pre-approved Personal Loan નામનો વિકલ્પ દેખાશે જેના પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમને આ વ્યક્તિગત લોન માટેના વ્યાજદરો, નિયમો અને શરતોની વિગતવાર માહિતી વાંચો અને આગળ વધો.
  • હવે તમારે ગેટ બેનિફિટ નાઓ બટન પર ક્લિક કરી અને તમારી જરૂરિયાત મુજબની લોન ની રકમ પસંદ કરો
  • ત્યારબાદ તમારા મોબાઇલ પર એક ઓટીપી આવશે જેના માધ્યમથી તમે ઓટીપી દાખલ કરીને લોન ની પ્રક્રિયાને પૂર્ણ કરી શકો છો

મિત્રો આ સરળ પગલા અનુસરીને તમે લોન માટે અરજી કરી અને તમારે અરજી મંજૂર થયાના થોડા સમયમાં બેંક ખાતામાં તમારા લોન ની રકમ જમા થઈ જશે.

મિત્રો તમારે યાદ રાખવું પડશે કે આ લોન લેવા માટે તમારે સૌ પ્રથમ યુનિયન બેન્ક માં ખાતાધાર હોવું જરૂરી છે જો તમે યુનિયન બેન્ક માં તમારું ખાતું ધરાવો છો તો તમે વ્યોમ એપ્લિકેશન ની મદદથી ઓનલાઇન માધ્યમથી લોન મેળવી શકો છો. 

યુનિયન બેન્ક દ્વારા પોતાની મોબાઇલ બેન્કિંગ એપ્સ શરૂ કરવામાં આવેલ છે જેને મદદ થી હવે તમે અમારા ઉપરના પગલાં અનુસરીને કોઈ પણ ખાતા ધારક વગર દસ્તાવેજ અને ગેરંટી વગર સરળતાથી વ્યક્તિગત લોન મેળવી શકે છે અને આ લાભ મેળવવા માટે તમારે કોઈપણ અન્ય એપની જરૂર રહેશે નહીં.

Read More:- Post Office PPF Scheme: માત્ર ₹1500 જમા કરાવવા પર તમને મળશે 4 લાખ 73 હજાર, જાણો સંપૂર્ણ માહિતી

મિત્રો જો તમે આ વ્યક્તિગત લોન મેળવવા માગતા હોય તો તમારે તેની શરતો અને વ્યાજદરો ચકાસવા જરૂરી છે કેમ કે પાછળથી જો તમને આ માહિતી ખબર નહીં હોય અને મોટા વ્યાજ દર પણ ભરવા પડે તો તે પહેલા અગાઉથી તમારે સંપૂર્ણ વિગત ચકાશી અને લોન માટે અરજી કરવી જોઈએ.આ યુનિયન બેન્કને મોબાઇલ બેન્કિંગ સેવાઓ તેમના ગ્રાહકો માટે સરળ અને મુઝવણ મુક્ત લોન મેળવવા માટે તેમના ગ્રાહકોને આશીર્વાદ રૂપ બની છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

2 thoughts on “યુનિયન બેંક આપી રહી છે ગેરંટી વિના ₹ 200000 ની પૂર્વ-મંજૂર વ્યક્તિગત લોન – Union Bank Pre Approved Loan”

Leave a Comment