તમે પીએમ સુર્ય ઘર મફત વીજળી યોજના માટે પાત્ર છો કે નહીં તે કેવી રીતે તપાસવું?

સરકાર દ્વારા પીએમ સુર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત કરોડો લોકોને ₹300 યુનિટ મફત વિજળી આપવાનું લક્ષ્ય રાખ્યું છે. જેના અંતર્ગત કરોડો પરિવારોને વિના મૂલ્ય વીજળી આપવામાં આવશે. આ યોજના અંતર્ગત લાભાર્થીઓને 78,000 ની સબસીડી પણ આપવામાં આવશે. જેની મદદથી તેઓ પોતાના ઘરની છત પર સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરાવી શકે અને પોતાના વીજળી બિલમાં નોંધપાત્ર ઘટાડો કરી અને નવી રોજગારીની તકો પૂરી પાડી શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

તો અત્યારે લાખો લોકો મફત વીજળી યોજનાનો લાભ મેળવવા માટે પોતાને ઘરની છત પર સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરવાનું વિચારી રહ્યા છે પરંતુ શું તેઓ પાત્ર છે કે નહીં તે જાણવું પણ જરૂરી છે જેના માટે અમે આ લેખ તમારા માટે લઈને આવ્યા છીએ જેનાથી તમે જાણી શકો છો કે તમે આ યોજના માટે પાત્ર જ છો કે નહીં.

પીએમ સુર્ય ઘર મફત વીજળી યોજના

પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના એ સરકાર દ્વારા વર્ષ 2024 માં શરૂ કરવામાં આવેલ સૌથી સફળ યોજના છે જેમાં કરોડો લોકો હવે પોતાની ઘરની છત પર સોલાર પેનલ ઇન્સ્ટોલ કરીને વીજળી બિલના ઝંઝટથી મુક્તિ પામી શકે છે તેમજ ડિસ્કોનની વધારાની વીજળી મોકલીને તેઓ આવક પણ કરી શકે છે. તો આ યોજનાની સંપૂર્ણ માહિતી માટે અમારી સાથે આ લેખના અંત સુધી બન્યા રહો.

સોલર રૂફટોપ યોજના માટે જરૂરી દસ્તાવેજો

જો તમે આ મફત વીજળી યોજના માટે અરજી કરવાનું વિચારી રહ્યા છો તો તમારે તમારી નજીક ની પોસ્ટ ઓફિસ પર જવું જ પડશે ત્યાંથી તમે જરૂરી માહિતી મેળવ્યા બાદ આ યોજના માટે નીચેના દસ્તાવેજો જોડીને પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકો છો તો અરજી કરવા માટે કયા દસ્તાવેજો ની જરૂર રહેશે જેની લિસ્ટ નીચે મુજબ છે.

 • અરજદારનું આધારકાર્ડ
 • છેલ્લા છ મહિનાનું વીજળી બિલ
 • ઓળખ નો પુરાવો
 • તમારા ઘરની છતનું માલિકીનું પ્રમાણપત્ર
 • આવકનો પુરાવો

સોલર રૂફટોપ યોજના માટે પાત્રતા

સોલર રૂફટોપ યોજના માટે અરજી કરવા ઈચ્છા ધરાવતા નાગરિકોને ભારતીય નાગરિકતા હોવી જરૂરી છે તેમજ તેમની પાસે પોતાના માલિકીને  10 થી 15 ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ

આ સિવાય કુટુંબના કોઈપણ વ્યક્તિના નામે વીજળી કનેક્શન હોવું જરૂરી છે અને જો તમે અગાઉ સબસીડી નો લાભ મેળવ્યો હશે તો તમને બીજી વખત લાભ મળશે નહીં જેથી આ મફત વીજળી યોજના જો તમે સોલર પેનલનું કનેક્શન પ્રથમ વખત લઈ રહ્યા હોત તો તમે પીએમ સૂર્ય ઘર યોજના ને સત્તાવાર વેબસાઈટ પર જઈને તમારી નોંધણી કરાવી શકો છો .જેમાં તમારે રૂફટોપ સપ્લાયર નામનો વિકલ્પ પસંદ કરીને અરજી કરવાની રહેશે તેમ જ અરજીના પગલાં નીચે મુજબ છે.

 •  અરજી કરવા માટે સૌપ્રથમ અરજદારે સોલાર રૂફટોપ યોજના સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે
 • હવે તમારે  લાઈટ બિલ નંબર, મોબાઈલ નંબર અને ઇમેલ એડ્રેસ દાખલ કરવાનો રહેશે.
 • હવે તમે તમારા ગ્રાહક નંબર અને મોબાઈલ નંબર દાખલ કરીને પોર્ટલ પર લોગીન થઈ શકો છો
 • હવે તમારે ફોર્મ ભરવા સારું Apply for Rooftop Solar  વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
 • હવે તમને એકવાર મંજૂરી મળી ગયા બાદ તમે જરૂરી વક્રીતાઓને સંપર્ક કરી શકો છો અને તમારા ઘરે સોલાર ઇન્સ્ટોલ કરાવી શકો છો
 • તમારે તમારા ઇન્સ્ટોલેશન પ્લાન્ટ ની તમામ માહિતી  ભરવાની રહેશે ત્યારબાદ નેટ મીટર માટે અરજી કરી શકો છો
 • એકવાર તમારા ઘરે નેટ મીટર  ઇન્સ્ટોલ થાય કર્યા પછી તમે આ પોર્ટલ પરથી કમિશનિંગ સર્ટિફિકેટ જનરેટ કરી શકો છો
 • એકવાર કમિશનની મંજૂરી મળ્યા બાદ તમે પોર્ટલ પર તમારું બેન્ક એકાઉન્ટ જોડીને આ યોજના અંતર્ગત મળતી સબસીડી 30 દિવસની અંદર તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે

સોલાર રૂફટોપ યોજનાની સબસિડી

મિત્રો તમને જણાવી દઈએ કે તમે ઉપરોક્ત તમામ બાબતોનું ધ્યાન દોરીને સ્ટેપ બાય સ્ટેપ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને આ સોલાર યોજના અંતર્ગત એક કિલો વોટ રૂફટોપ સિસ્ટમ માટે ₹30,000 ની સબસીડી તેમજ 2 kw સોલર સિસ્ટમ માટે 60,000 ની સબસીડી અને ત્રણ કિલો વોટથી 10 કિલો વોટ સુધી માટે 78,000 ની સબસીડી મેળવી શકો છો. તો આ સબસીડી ની રકમ તમારા બેંક ખાતામાં ડાયરેક્ટ જમા થાય છે જેથી કરીને તમે તમારા ઘરે મફત વળી યોજનાનો લાભ મેળવીને સોલર સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવી શકો છો.

Read More:- PM Kisan List: શું તમારા ખાતામાં પીએમ કિસાનના 2000 આવ્યા, અહીથી ચેક કરો તમારો હપ્તો આવ્યો કે નહીં

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment