Strange Trees In World: આ ઝાડ 400 વર્ષથી વગર પાણી રણમાં લીલું છમ, જાણો દુનિયાના અજીબ ગરીબ ઝાડ

Strange Trees In World: મિત્રો દુનિયામાં ઘણા બધા એવા ઝાડ હોય છે. જે અજીબોગરીબ દેખાતા હોય છે અને તેની સુંદરતાને લઈને ઘણા લોકો આવા ઝાડો જોવા માટે દેશ વિદેશમાંથી પણ આવતા હોય છે. કેટલાક ઝાડ તો એવા હોય છે કે તેમના કદ અને આકારના લઈને દુનિયામાં માત્ર કેટલીક જગ્યાએ જોવા મળતા હોય છે. તો આજે આપણે દુનિયામાં આવેલું એક એવા ઝાડ વિશે વાત કરવાના છીએ જે 400 વર્ષથી વગર પાણીએ પણ લીલુંછમ દેખાય છે તો ચાલો જાણીએ આ ઝાડ વિશેની ખાસ બાબતો અને દુનિયાના અન્ય કેટલાક અજીબ ઝાડો વિશે પણ માહિતી આ લેખના માધ્યમથી મેળવીશું.

Strange Trees In World : દુનિયાના અજીબ ગજીબ ઝાડો

મિત્રો જાપાન માં વિસ્ટેરિયા નામનું એક ઝાડ આવેલ છે જે દુનિયાનું સૌથી સુંદર ઝાડ તરીકે પ્રખ્યાત છે અને આ ઝાડ પર ગુલાબી અને વાદળી ફૂલોથી હંમેશા ઢંકાયેલું રહે છે તો તેની ખૂબસૂરતી જોઈને લોકો પણ એકવાર વિચારમાં પડી જતા હોય છે.

મિત્રો અમેરિકામાં જોવા મળતું ગ્રેટ સિકુઆ ઝાડ દુનિયાનું સૌથી મોટું ઝાડ માનવામાં આવે છે. કેમકે તેની લંબાઈ 275 ફૂટ જેટલી છે અને આ ઝાડ 2300 થી 2700 વર્ષ જૂનું માનવામાં આવે છે. જેથી કરીને લોકોને આ ઝાડ ની લંબાઈ જોવા માટે આવે છે અને મુસાફરીઓ માટે આ એક બેસ્ટ પ્લેસ બની જાય છે.

મિત્રો તમે ગમે તે ઝાડ જોયું હશે જેના પર ફળ તેની ડાળી ઉપર ઉગતા હોય છે પરંતુ દક્ષિણ અમેરિકામાં આવેલું જબુટીકાબા નામનું ઝાડના ફળો તેના થડમાં ઉગતા હોય છે જેના લીધે આ ઝાડ ખૂબ જ સુંદર લાગે છે તેથી તે અન્ય જાડો કરતાં અલગ જ તરી આવે છે. 

મિત્રો બોતલ ઝાડ એ વિશ્વનું સૌથી વિચિત્ર ઝાડ માનવામાં આવે છે કેમકે આ ઝાડ નો આકાર બોટલ જેવો હોવાથી તેનું નામ પણ બોતલ ઝાડ પાડવામાં આવ્યું છે અને આ ઝાડ મેડાગાસ્કર અને ઓસ્ટ્રેલિયાના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે.

પોલેન્ડ દેશમાં એવા અજીબ જાડો આવેલ છે જે ઝાડ વાંકાચુકા ઉગેલા છે અને આ  ઝાડનું નામ નોવે જારનોવો પાઈન આપવામાં આવેલું છે તેમ જ અહીં ઘણા બધા વાંકા ટૂંકા ઝાડૉ હોવાથી તે એક જંગલ બની ગયું છે અને જેનું નામ ક્રુક્ડ ફોરેસ્ટ આપવામાં આવેલ છે.

મિત્રો નોર્થ અમેરિકા સાઉથ અમેરિકા અને એમેઝોન ના જંગલોમાં ડાયનામાઈટ ટ્રી નામનું એક ઝાડ આવેલું છે જેના ફળો જ્યારે નીચે પડે છે ત્યારે તેમાંથી બોમની જેમ ફાટવાનો અવાજ આવતો હોય છે જેથી આ જાડુ નામ ડાયનામાઈટ આપવામાં આવેલું છે. 

મિત્રો તમે ઉપરોક્ત તમામ જાડો ની માહિતી તો મેળવી પણ એક એવું ઝાડ છે જે બહરીનના રણમાં આવેલું છે અને આ ઝાડને જીવન વૃક્ષ અથવા શઝારત અલ હયાત કહેવામાં આવે છે. કેમ કે આ ઝાડ લગભગ 400 વર્ષથી આ રણમાં પાણી વગર લીલો છમ છે અને જે જોઈને લોકોને પણ આ છે જ આચાર્યચકિત કરી દીધા છે.

Read More:- સોના ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો, 10 ગ્રામનો ભાવ સાંભળીને લોકોએ લૂંટવાનું શરૂ કર્યું.

Leave a Comment