JioCinema New Plans: જીઓ સિનેમાએ લોન્ચ કર્યા 29 અને 89 રૂપિયાનો નવા પ્લાન, જાણો તેની ખાસિયતો

JioCinema New Plans

JioCinema New Plans: મિત્રો, અત્યારે સૌ કોઈ જીઓ સિનેમા પર આઇપીએલનો  લાઈવ આનંદ માણી રહ્યા છે, ત્યારે જીઓ સિનેમા દ્વારા 25 એપ્રિલથી નવા પ્લાન જાહેર કરવાની લાઈવ એડ્સ તમે કદાચ જોઈ હશે. તો આ લોકપ્રિય સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ તેમના આકર્ષક નવા પ્લાનમાં શું નવું હશે અને તેમાં તમારે કેટલા રૂપિયા ખર્ચવા પડશે. તે સૌ કોઈ જાણવા માંગે … Read more