Price of Mango: કેરીના ભાવમાં ફરી થોડો ઘટાડો જોવા મળ્યો, જાણો આજના કેરીના ભાવ
Price of Mango: ગુજરાતમાં વખણાતી કેસર સ્વાદના રસીયાઓ અને આબાલ વૃધ્ધ સૌની પહેલી પસંદ હોય છે. બહારથી લીલીછમ દેખાતી અંદરથી પ્યોર કેસરી અને સાકર કરતાં પણ મીઠી હોવાથી ભારત સહિત સમગ્ર વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે. શિયાળામાં ઓછી ઠંડી અને કમોસમી વરસાદ અને બગડેલા હવામાનના કારણે કેરીના ઉત્પાદનમાં ઘટાડો હોવાનું પણ ઘણા ખેડૂતો જણાવી રહ્યા … Read more