Unjha Nagarpalika Bharti : ઊંઝા નગરપાલિકામાં ઓછું ભણેલાઓ માટે પરીક્ષા વગરની બંપર ભરતી, સાતમા પગારપંચનો લાભ અને કાયમી નોકરી
Unjha Nagarpalika Bharti 2024 : ઊંઝા નગરપાલિકા દ્વારા માત્ર લખી વાંચી શકતા ઉમેદવારો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.જે મિત્રોનો અભ્યાસ ઓછો છે.અને સારી નોકરીની શોધમાં છે.તેમના માટે ઊંઝા નગરપાલિકાની આ જાહેરાત ખૂબ ઉપયોગી છે. મિત્રો ઊંઝા નગર પાલિકા દ્વારા સફાઈ કામદાર અને ડ્રેનેજ સફાઈ કામદાર માટે 73 જગ્યાઓની ભરતી કરવા માટે જાહેરાત બહાર પાડવામાં … Read more