Vidhyadhan Scholarship : હવે આર્થિક પરિસ્થિતને કારણે કોઈનોય અભ્યાસ નહી અટકે, દરેકને મળી શકશે આ શિષ્યવૃતિ

vidhyadhan scholarship yojana

Vidhyadhan Scholarship :નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ! તમે ધોરણ 10 અથવા 12 પાસ કરી દીધું છે. અને તમારું બોર્ડની પરીક્ષાનું પરિણામ પણ તાજેતરમાં આવી ગયું છે. પરંતુ તમે આર્થિક સ્થિત સારી ના હોવાથી તમારો આગળનો અભ્યાસ છોડવાનું વિચારી રહ્યા છો તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે હવે આગળ વધુ અભ્યાસ કરી તમારી કારકિર્દીને ઉજ્જવળ … Read more