TATA કંપનીની 3KWની સસ્તી સોલાર પેનલ લગાવો અને પાવર કટ ઓફ સમયે પણ ચાલુ રહેશે તમામ ઈલેક્ટ્રીક ઉપકરણો, સાથે 60% સબસિડી પણ મળશે

TATA કંપનીની 3KWની સસ્તી સોલાર પેનલ: મિત્રો ધ્યાનના પ્રધાનમંત્રી દ્વારા મફત વીજળી યોજના અંતર્ગત સોલર સિસ્ટમ પર સબસીડી જાહેર કરવામાં આવી છે ત્યારથી લઈને હવે સોલર સિસ્ટમની માગ સતત વધતી રહી છે. જેના કારણે લાખો લોકો પોતાના ઘરની છત પર સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવવા માંગી રહ્યા છે અને સોલાર સિસ્ટમને લીધે તમારા વીજળી બિલ માં ભારે એવો ઘટાડો થાય છે અને લાંબા ગાળે તમને ખૂબ જ ફાયદાકારક રહે છે.

સોલર સિસ્ટમથી પર્યાવરણ સંરક્ષણમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ફાયદો થાય છે જેના લીધે હવે મોટા શહેરોથી લઈને ગામડાઓમાં પણ લોકો પોતાની ઘરને છત પર સોલર સિસ્ટમ અપનાવી રહ્યા છે અને આ સોલાર સિસ્ટમ સૂર્યના કિરણો સીધા તેમના સોલાર પર પડતા તેને વીજળીમાં રૂપાંતરિત કરી અને પ્રદૂષણ મુક્ત ઉર્જા ઉત્પન્ન કરે છે. જેતો આજે આપણે TATA કંપનીની 3KWની સસ્તી સોલાર પેનલ તમારા ઘરે લગાવશો તો તેના પર 60% સુધીની સબસીડી મળશે પણ અન્ય કેટ્લાક ફાયદા થશે જેની સંપૂર્ણ માહિતી આ લેખના માધ્યમથી મેળવીશું.

TATA કંપનીની 3KWની સસ્તી સોલાર પેનલના ફાયદા

મિત્રો સરકાર દ્વારા સોલર સિસ્ટમ ઇન્સ્ટોલેશન પર સબસીડી જાહેર કરવામાં આવે છે. તેનાથી ઘણી મોટી કંપનીઓ પોતાની સોલાર સિસ્ટમ બજારમાં બહાર પાડી છે અને તેમાં કેટલીક કંપનીઓ સારી એવી સબસીડી પણ આપી રહી છે. તો તેવી જ રીતે ટાટા એ પણ તેમની કંપનીને 3 કિલો વોટ અને સોલાર સિસ્ટમ માટે એક શ્રેષ્ઠ વિકલ્પ તરીકે બહાર ઉભરી આવે છે તેના લીધે હવે તમે સબસીડીના લાભ સાથે કેટલાક અન્ય ફાયદાઓ પણ મેળવી શકશો.

જો તમે તમારા ઘરે TATA કંપનીની 3KWની સસ્તી સોલાર પેનલને ઇન્સ્ટોલ કરશો તો તમને આ સિસ્ટમ દૈનિક લગભગ 15 KWH વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે જે તમારા ઘરની તમામ વીજળીને જરૂરિયાતોને પુરી કરે છે. આ સિસ્ટમની મદદથી તમે ઘરના તમામ ઇલેક્ટ્રીક ઉપકરણો જેમ કે ફ્રીજ, ટીવી, લેપટોપ, પંખા, એસી વગેરે સંચાલિત કરી શકો છો. 

મિત્રો ટાટા કંપનીની ત્રણ કિલોની ઓફ ગ્રીટ સોલાર સિસ્ટમ એ તમારા માટે બેસ્ટ વિકલ્પ કહી શકાય કેમ કે તે તમને પાવર કટઓફ સમયે પણ તે તમને ખુબ જ ઉપયોગી નિવડે છે, તેના માટે તમારે એક પ્રકારની સોલર સિસ્ટમ બેટરી ની પણ જરૂર પડશે કારણ કે તે સિસ્ટમ ગ્રિડથી અલગ છે એટલે કે જો તમારો પાવર કટ-ઓફ થાય અને રાતના સમયે તમારે વીજળીની જરૂર પડે ત્યારે આ સિસ્ટમ તમને તેની સોલાર બેટરીમાં સ્ટોર રાખેલ પાવરથી તમારા ઘરે લાઈટ ચાલુ રહે છે. તો ટાટાની આ ત્રણ કિલો વોલ્ટ ઓફ ગ્રીડ સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરશો તો તે તમારા માટે સૌથી બેસ્ટ વિકલ્પ કઈ ગણી શકાશે.

TATA કંપનીની 3KWની સસ્તી સોલાર પેનલનો કુલ ખર્ચ આશરે 3 લાખ આજુબાજુ હોઈ શકે પરંતુ તે તમને લાંબા ગાળે મોટો ફાયદો આપે છે તેમજ જો તમે આ સિસ્ટમ ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારે 60% સબસિડી મેળવવા માટે MNRE (નવી માર્ગદર્શિકા અને ALMM ધોરણો અનુસાર ઘટકો પસંદ કરવા પડશે. વધુ માહિતી માટે તમે ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત પણ લઈ શકો છો.

આ પણ વાંચો:- Business Ideas: માત્ર 50 હજારના મશીનથી મહિને 1,00,000 થી વધુની કમાણી કરો, જાણો આ ધંધા વિષે સંપુર્ણ માહિતી

4 thoughts on “TATA કંપનીની 3KWની સસ્તી સોલાર પેનલ લગાવો અને પાવર કટ ઓફ સમયે પણ ચાલુ રહેશે તમામ ઈલેક્ટ્રીક ઉપકરણો, સાથે 60% સબસિડી પણ મળશે”

  1. We are interested in getting one 3.5kw solar system at our resident in Ahmedabad, Gujarat. Pl. offer and install on confirmation. Thanks, Jsk

    Reply
  2. સબસીડી કાપી ને કેટલા રૂપિયા મા અમને પડસે? તે અંગે જણાવસો

    Reply

Leave a Comment