TATA Clerk Recruitment 2024: મિત્રો તમે નોકરી ની શોધમાં છો તો આજે અમે આપને ટાટા કંપનીમાં ક્લાર્ક ની કોઈપણ પરીક્ષા આપ્યા વગર સીધી નોકરી માટે ભરતી વિશે આપને જણાવી રહ્યા છીએ.જો તમે ક્લાર્કની નોકરી માટે ઇચ્છુક છો તો આ તમારા માટે સુંદર તક છે. જેમાં તમારે કોઈ પરીક્ષા આપવાની નથી. આપ આ લેખમાં અમારી સાથે જોડાયેલા રહેશો. અહી અમે આપણે TATA Clerk Recruitment 2024 જાહેરાતના અનુસંધાનમાં લાયકાત, વય મર્યાદા,પગાર અને અરજી કરવા માટેની લીંક વિશે આપને જણાવી રહ્યા છીએ.
TATA Clerk Recruitment 2024
સંસ્થા | ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ |
પોસ્ટનું નામ | વિવિધ |
ફોર્મ ભરવાનું શરુ | 17-04-2024 |
છેલ્લી તારીખ | 07-05-2024 |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ | https://tifrrecruitment.tifrh.res.in |
અગત્યની તારીખો
ટાટા દ્વારા 20 એપ્રિલ 2024 થી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ક્લાર્કની ભરતી કરવા સારું ઓનલાઇન અરજી કરવા માટે જાહેરાત કરવામાં આવી છે. જો આપ ટાટાની આ રિક્રુટમેન્ટમાં ક્લાર્ક તરીકેની કાયમી નોકરી કરવા માંગો છો તો આપને વહેલાસર અરજી કરી દેવી જોઈએ. ટાટા ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ 7 મે 2024 રાખવામા આવી છે.
પગાર ધોરણ
ટાટા રિક્રુટમેન્ટ દ્વારા પસંદગી પામેલ ઉમેદવારોને ક્લાર્ક ની નોકરીમાં ₹19000 માસિક પગાર પેટે ચૂકવવામાં આવશે તેમજ કંપનીના નિયમોને આધીન અન્ય ભથ્થાઓ પણ ચૂકવવામાં આવી શકે છે. આપ શૈક્ષણિક લાયકાત, અનુભવ, વય મર્યાદા વગેરેની વગેરે પાત્રતા ધરાવતા હો તો આજે જ ઓનલાઇન અરજી કરવી જોઈએ.
ટાટા ક્લાર્ક ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની રીત
મિત્રો આપ ઓનલાઈન દ્વારા ઘરે બેઠા ટાટા રિક્રુટમેન્ટની ક્લાર્ક માટેની અરજી સબમિટ કરી શકો છો આ માટે આપને સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ www.tifrrecruitment.tifrh.res.in પર જઈને કેરિયર અથવા રિક્રુટમેન્ટ ટેપ શોધવાની રહેશે.
ત્યારબાદ ટેપ પર ક્લિક કરતા જાહેરાત અંગેનું નોટિફિકેશન જોવા મળશે હવે આપને નોટીફીકેશન પર ક્લિક કરી નોટિફિકેશન ઓપન કરવાનું રહેશે હવે આપ નોટિફિકેશનનો કાળજીપૂર્વક અભ્યાસ કરી પછી ઓનલાઈન અરજી કરવા વિનંતી છે.
નોટિફિકેશન સાથે ઓનલાઇન અરજી કરવા માટેના બટન પર ક્લિક કરીને ઓનલાઈન અરજી નું ફોર્મ ઓપન કરવાનું રહેશે હવે આપને કાળજીપૂર્વક અરજી ફોર્મ માં માગવામાં આવેલી વિગતો ચોકસાઈપૂર્વક ભરવાની રહેશે.
આ ઉપરાંત આપે સેવ કરી આપના કોમ્પ્યુટરમાં રાખેલ આપનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો સહિત લાયકાતના પ્રમાણપત્રો અનુભવના પ્રમાણપત્રો તેમજ જે જે પ્રમાણપત્ર માગવામાં આવેલા છે તે તમારે કાળજીપૂર્વ અપલોડ કરવાના રહેશે
મિત્રો આપને જણાવવાનું કે કોઈપણ જાહેરાતમાં અરજી કરતાં પહેલાં આપે જાહેરાતનું સત્તાવાર નોટિફિકેશન ડાઉનલોડ કરી કાળજીપૂર્વક વાંચી લેવું ખૂબ જરૂરી છે અને ત્યારબાદ અરજી ફોર્મ સબમીટ કરવાનું રહેશે જેથી આપની અરજીમાં કોઈ ભૂલ થવાનો અવકાશ રહે નહીં.
Read More:- Yes Bank Home Loan: માત્ર ₹9000 મહિનાની આવક ધરાવતા લોકોને યસ બેંક આપી રહી છે હોમ લોન
l dant have