Aadhaar Card Update: આધાર કાર્ડ પર મોબાઇલ નંબર કેવી રીતે બદલવો, જાણો સંપુર્ણ પ્રક્રીયા

Aadhaar Card Update: મિત્રો, તો આજે આપણે એક નવી આધારકાર્ડ ટીપ્સ વિષે વાત કરવા જઈએ છે. જેમાં હવે તમે ઘરે બેઠા આધારકાર્ડમાં તમારો મોબાઈલ નંબર ઓનલાઈન અપડેટ કરી શકો. તો તે કેવી રીતે કરવું તેને સંપૂર્ણ માહિતી આ લેખની મદદથી તમે મેળવી શકશો ત્યારબાદ તમે પણ હવે તમારું આધાર કાર્ડ ઘરે બેઠા અપડેટ કરી શકો છો અને આધારકાર્ડ લગતી વધુ માહિતી માટે જો તમને કોઈપણ મૂંઝવણ હોય તો તમે અમારા લેખના અંતે કોમેન્ટ કરી અને તમારી મુઝવણ વિષે સેર કરી શકો છો. તો ચાલો જાણીએ આધાર કાર્ડ અને મોબાઈલ નંબર કેવી રીતે અપડેટ કરવું.

Aadhaar Card Update

મિત્રો તમે જાણો છો કે આજના યુગમાં દરેક વસ્તુ માટે આધાર કાર્ડ ની જરૂર પડે છે જેમ કે કોઈ પણ બેંક ટ્રાન્ઝેક્શન, યોજનાનો લાભ મેળવવા, ઓનલાઇન ભરતી અથવા ઓનલાઇન બુકિંગ વગેરે તમામ જગ્યાઓમાં સૌપ્રથમ દસ્તાવેજ તરીકે આધાર કાર્ડ માંગતા હોય છે જેથી જો તમારું આધારકાર્ડમાં તમારો મોબાઈલ નંબર જ અપડેટ નહીં હોય તો ઘણા સમય તમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. તો આજે આપણે આ લેખના માધ્યમથી તમારો આધાર કાર્ડ પર મોબાઈલ નંબર કેવી રીતે અપડેટ કરવો તેની માહિતી મેળવીશું

મિત્રો તમે જાણો છો કે આધાર કાર્ડ માં તમારી બાયોમેટ્રિક માહિતી સામેલ હોય છે જેમાં તમારું નામ, જન્મતારીખ, સરનામું અને મોબાઈલ નંબર વગેરે બાયોમેટ્રિક સાથે જોડાયેલ રહે છે. તો હવે તમે માત્ર એક OTP ના મદદ થી યુઆઇડીને સેવાઓ દ્વારા ઓનલાઇન મોબાઈલ નંબર અપડેટ કરી શકશે જે કરવા બે મુખ્ય રીતો છે.

આધાર કાર્ડ પર મોબાઇલ નંબર બદલવાની રીતAadhaar Mobile Number Update

  •  મિત્રો જો તમે આધાર કાર્ડ આધાર કાર્ડ માં મોબાઈલ નંબર અપડેટ કરવા માગતા હો તો સત્તાવાર વેબસાઈટની https://uidai.gov.in/ મુલાકાત લો.
  • હવે આ વેબસાઈટ પર તમને માય આધારનો વિકલ્પ દેખાશે જેના પર ક્લિક કરો
  • હવે મોબાઈલ નંબર અપડેટ કરવાનો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો
  • તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમારું આધાર નંબર અને OTP દાખલ કરો
  • હવે તમારો નવો મોબાઈલ નંબર દાખલ કરી અને GET OTP પર ક્લિક કરો.
  • હવે તમારામાં નવા મોબાઈલ નંબર પર આવેલો OTP દાખલ કરી આગળ વધો.
  • ફોર્મ સબમીટ કરીને જરુઈ ફી ચુકવો અને થોડા દિવસોમાં તમારો મોબાઈલ નંબર બદલાઈ જશે.

આવી રીતે મિત્રો તમે તમારો આધારકાર્ડમાં મોબાઈલ નંબર ઓનલાઇન અપડેટ કરી શકશો.

Read More:- Jamin Registry: શું તમે જાણો છો, જમીન રજીસ્ટ્રી કરાવ્યા બાદ કેટલા દિવસમાં જમીનમાં નામ આવે છે?

જો તમને હજુ પણ આ પ્રક્રિયાથી મુઝવણમાં મુકાવો છો તો તમે આધાર કાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ કરવા ઓફલાઈન રીતની પણ કરાવી શકો છો. જેના માટે તમારે નજીકના આધાર નોંધણી કેન્દ્રની મુલાકાત લેવી પડશે અને ત્યાં જઈને આધાર કાર્ડ સુધારા ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો જોડી અને તમારી ફોર્મ સબમિટ કરવાનું રહેશે.

આ આધાર નોંધણી કેન્દ્ર એ તમે બાયોમેટ્રિક ઓળખ એટલે કે તમારી આંગળીઓ અથવા આંખોને સ્પેલ દ્વારા તમારું આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો. જેને ચાર્જ 50 રૂપિયા જેટલું ચૂકવવાનો રહેશે, ત્યારબાદ આ એકવાર આધાર કાર્ડ અપડેટ થયા બાદ તમે તેની સ્થિતી ઓનલાઈન ચેક કરી શકો છો.

મિત્રો તમારે આ આધારકાર્ડ અપડેટ ની પ્રક્રિયા 90 દિવસની અંદર પૂર્ણ થઈ જશ અને તમે આ પ્રક્રિયા ઓનલાઈન UNR દ્વારા પણ ચેક કરી શકો છો કે તમારું આધાર કાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ થયો કે નથી. 

મિત્રો આ સરળ પગલાઓ અનુસરીને તમે હવે ઓનલાઈન આધાર કાર્ડ અપડેટ કરી શકશો અને થોડા જ મિનિટમાં આ પ્ર્કિયા પૂર્ણ થઈ જાય છે. જો તમે આધાર કાર્ડ માં તમારું સરનામું, નામ અથવા અન્ય વિગતો પણ બદલવા માગતા હો તેને તો તેની માહિતી પણ અમે અહીં શેર કરીશું જેની મદદથી તમે ઓનલાઇન તમારું નામ અને સરનામું બદલી શકો છો.

Read More:- Yes Bank Home Loan: માત્ર ₹9000 મહિનાની આવક ધરાવતા લોકોને યસ બેંક આપી રહી છે હોમ લોન

જો તે માહિતી મેળવી હોય તો તમે અમને કોમેન્ટ કરી અને તમારું અભિપ્રાય જણાવજો જેથી કરીને અમે તેની સંપૂર્ણ વિગતવાર માહિતી સ્ટેપ બાય સ્ટેપ તમારા માટે લઈને આવીએ અને જો મિત્રો તમને અમારી આ માહિતી પસંદ આવી હોય તો તમે તમારા મિત્રો અને ફેમિલી મેમ્બર સાથે શેર કરી શકો છો, આભાર.

Leave a Comment